gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે ‘કેરલમ’ નામથી ઓળખાશે કેરળ: સેવા તીર્થની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય | central go…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in INDIA
0 0
0
હવે ‘કેરલમ’ નામથી ઓળખાશે કેરળ: સેવા તીર્થની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય | central go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Keralas Name Will Keralam : કેન્દ્ર સરકારે દક્ષિણ ભારતના રાજ્ય કેરળનું નામ બદલવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સેવા તીર્થ કેબિનેટની પ્રથમ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હવે સત્તાવાર રીતે કેરળનું નામ ‘કેરલમ’ (Keralam) રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભાએ આ પહેલા જ સત્તાવાર રૅકોર્ડમાં નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરી દીધો હતો.

વિધાનસભામાં બે વાર પસાર થયો હતો પ્રસ્તાવ

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વર્ષ 2024માં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમની માંગ હતી કે બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ તમામ ભાષાઓમાં રાજ્યનું નામ ‘કેરળ’થી બદલીને ‘કેરલમ’ કરવામાં આવે.

જૂન 2024: વિધાનસભાએ બીજી વખત આ પ્રસ્તાવ પસાર કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રથમ પ્રસ્તાવની સમીક્ષા કર્યા બાદ કેટલાક ટેકનિકલ ફેરફારો સૂચવ્યા હતા, જેનો અમલ કરીને નવો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : BREAKING: યુદ્ધની આશંકા વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ન્યુક્લિયર પ્લાન્ટ નજીક કાટમાળ પડ્યો

શા માટે ‘કેરલમ’?

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ફેરફાર પાછળનું કારણ સમજાવતાં કહ્યું હતું કે, “મલયાલમ ભાષામાં આપણા રાજ્યને ‘કેરલમ’ જ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ મલયાલમ ભાષી સમુદાયો માટે ‘સંયુક્ત કેરલમ’ બનાવવાની માંગ ઉઠી રહી હતી. જોકે, બંધારણની પ્રથમ અનુસૂચિમાં રાજ્યનું નામ ‘કેરળ’ લખવામાં આવ્યું છે. આથી અમે કેન્દ્રને અનુરોધ કર્યો હતો કે બંધારણના અનુચ્છેદ 3 હેઠળ તાત્કાલિક સુધારો કરી તેને તમામ ભાષાઓમાં ‘કેરલમ’ કરવામાં આવે.”

મે મહિનામાં છે વિધાનસભા ચૂંટણી

કેરળમાં આગામી મે મહિના પહેલા વિધાનસભાની 140 બેઠકો માટે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે પહેલા નામ બદલવાનો આ નિર્ણય રાજકીય દૃષ્ટિએ પણ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…
INDIA

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

April 10, 2026
‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …
INDIA

‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

April 10, 2026
રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …
INDIA

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

April 10, 2026
Next Post
‘રોડ બનાવો અથવા ટોલ હટાવો…’, હાઈવેનું કામ શરૂ કરાવવા અજાણ્યા શખસે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ | S…

'રોડ બનાવો અથવા ટોલ હટાવો...', હાઈવેનું કામ શરૂ કરાવવા અજાણ્યા શખસે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ | S...

અમદાવાદમાં ફિલ્મ “Marm – Ek Bhed” નો ટીઝર અને ગીત લોન્ચ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.

અમદાવાદમાં ફિલ્મ “Marm – Ek Bhed” નો ટીઝર અને ગીત લોન્ચ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.

જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી |…

જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

FTA ફળ્યું… બ્રિટનની 72% કંપનીઓ ભારતમાં રોકાણ-વેપાર કરવા આતૂર, 13% કંપની 12 મહિનામાં કરશે એન્ટ્રી …

FTA ફળ્યું… બ્રિટનની 72% કંપનીઓ ભારતમાં રોકાણ-વેપાર કરવા આતૂર, 13% કંપની 12 મહિનામાં કરશે એન્ટ્રી …

6 months ago
દાંડી બાદ હવે નવસારીમાંથી મળ્યું બિનવારસી કન્ટેનરઃ પોલીસ સહિતના સંબંધિત વિભાગે હાથ ધરી તપાસ | unclai…

દાંડી બાદ હવે નવસારીમાંથી મળ્યું બિનવારસી કન્ટેનરઃ પોલીસ સહિતના સંબંધિત વિભાગે હાથ ધરી તપાસ | unclai…

7 months ago
પહેલી જુલાઈથી બદલાઈ જશે HDFC-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું અસર પડશે | hdfc …

પહેલી જુલાઈથી બદલાઈ જશે HDFC-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું અસર પડશે | hdfc …

10 months ago
શેત્રુંજી ડેમ ફરી છલકાયો, 10 દરવાજા ખોલાયા | Shetrunji Dam overflows again 10 gates opened

શેત્રુંજી ડેમ ફરી છલકાયો, 10 દરવાજા ખોલાયા | Shetrunji Dam overflows again 10 gates opened

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News