gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે ડ્રાઈવિંગ ટેસ્ટ વગર લાયસન્સનું ‘સેટિંગ’ નહીં થાય, ગાંધીનગરમાં હવે AI નક્કી કરશે કે પાસ છો કે નાપ…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
હવે ડ્રાઈવિંગ ટેસ્ટ વગર લાયસન્સનું ‘સેટિંગ’ નહીં થાય, ગાંધીનગરમાં હવે AI નક્કી કરશે કે પાસ છો કે નાપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ડ્રાઈવિંગ લાયસન્સ માટે ડ્રાઈવિંગની ટેસ્ટ આપતી વખતે સેન્સર, કેમેરા અને ઈન્સ્પેક્ટર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે, જ્યારે હવે ગાંધીનગરમાં આ સમગ્ર પ્રક્રિયામાં નવિનત્તમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવી સિસ્ટમ ગોઠવવામાં આવશે. જેમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા દ્વારા દેખરેખ રખાશે. આમ AI કેમેરા ડ્રાઈવિંગ ટેસ્ટની આખી પ્રક્રિયાનું સંચાલિત થશે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર RTOમાં હાલ રોજના 200થી વધુ ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટ થાય છે, ત્યારે AI સિસ્ટમથી ડ્રાઈવિંગ ટેસ્ટ આપનાર પાસ છે કે નાપાસ તેનો ડેટા સીધો સારથી એપ્લિકેશનમાં ઓનલાઈન અપડેટ થશે. 

આ પણ વાંચો: મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ

ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં ઘણી વખત ‘સેટિંગ’ થવાની શક્યતા રહેતી હોય છે, ત્યારે તેના કારણે અયોગ્ય અને ગેરકાયદે રીતે લાયસન્સ મેળવનાર લોકો દ્વારા અકસ્માતની સંભાવના રહે છે. અકસ્માતમાં માનવ મૃત્યુની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટે 2030 સુધીમાં આ પ્રકારના અકસ્માતની ઘટનામાં 50 ટકા ઘટાડો કરવાનો ટાર્ગેટ છે. તેવામાં યોગ્ય અને કડક ડ્રાઈવિંગ ટેસ્ટની પ્રક્રિયા કરવામાં આવે તે માટે AI દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટનો નિર્ણય અસરકારક સાબિત થશે. જ્યારે આ સિસ્ટમ આગામી દિવસોમાં શરૂ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા…
GUJARAT

February 5, 2026
રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…

Next Post
સુદામા કા રાજા ખાતે પોર્ટેબલ ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજનું ભવ્ય વિમોચન

ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું |…

ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું |...

તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો | junagadh host…

તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો | junagadh host...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ | gujarat new law to regu…

4 months ago
ઇસરવાડા બ્રિજ પાસે ખાણ ખનીજના અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ | Attempted attack on mining officials near…

2 months ago
આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે

6 months ago
બ્રિજ મામલે રાજકીય આક્ષેપ બાજી શરુ, ૧૩ બ્રિજ માટે કોન્ટ્રાકટરોને ૧૮૨ કરોડની લહાણીનો વિપક્ષનો આક્ષેપ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News