gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને મંત્રી સામે ભારતની ‘ડિજિટલ સ્ટ્રાઈક’ | India’s ‘digital st…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને મંત્રી સામે ભારતની ‘ડિજિટલ સ્ટ્રાઈક’ | India’s ‘digital st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Block X Account of PM Shahbaz Sharif |  ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી હવે ચરમસીમાએ પહોંચી ગઇ છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ ભારતમાં બ્લોક કરી દેવામાં આવી છે.  બ્લોક કરેલી યુટ્યુબ ચેનલ પર હવે એક સંદેશ દેખાય છે જેના પર લખ્યું છે કે – રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ કન્ટેન્ટ હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી. વધુ માહિતી માટે, Google પારદર્શિતા અહેવાલ જુઓ.

ભારતને ધમકાવનારા મંત્રી સામે પણ એક્શન 

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનું X એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ સાથે, તરારનો પ્રોફાઇલ પિક્ચર અને કવર ઇમેજ પણ ગાયબ થઈ ગયો છે. બુધવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં તરારે દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે “નક્કર ગુપ્ત માહિતી” છે કે 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાના બાદભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તેમણે એવી પણ ધમકી આપી હતી કે જો ભારતે કોઈ આક્રમક પગલું ભર્યું તો પાકિસ્તાન નિર્ણાયક જવાબ આપશે અને પ્રાદેશિક પરિસ્થિતિ વધુ ખરાબ કરવાની જવાબદારી ભારતની રહેશે. 

પાકિસ્તાન સામે ભારતની ડિજિટલ સ્ટ્રાઈક

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે અગાઉ પાકિસ્તાનની 16 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી દીધી હતી, જેના પર ભારત વિરુદ્ધ ભડકાઉ, ખોટી અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ કન્ટેન્ટ ફેલાવવાનો આરોપ હતો. ગૃહ મંત્રાલયની ભલામણ પર લેવામાં આવેલા આ પગલા બાદ, વિદેશ મંત્રાલયે પણ સંકેત આપ્યો છે કે બીબીસીના રિપોર્ટિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેમાં પહલગામ હુમલાના આતંકવાદીઓને ‘ઉગ્રવાદીઓ’ કહેવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…
INDIA

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

March 27, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…
INDIA

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

March 27, 2026
નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
Next Post
ગોવાના શિરગાંવમાં જાત્રા દરમિયાન નાસભાગ, 7ના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત | stampede at shri lairai jatra…

ગોવાના શિરગાંવમાં જાત્રા દરમિયાન નાસભાગ, 7ના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત | stampede at shri lairai jatra...

880 ટન સોનું હોવા છતાં RBI કેમ સોનું ખરીદી રહી છે? સુવર્ણ ભંડારની બાબતમાં ભારત વિશ્વમાં સાતમા ક્રમે …

880 ટન સોનું હોવા છતાં RBI કેમ સોનું ખરીદી રહી છે? સુવર્ણ ભંડારની બાબતમાં ભારત વિશ્વમાં સાતમા ક્રમે ...

પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય | india imposes ban …

પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય | india imposes ban ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવા માંગ | Demand to create parking facilities …

આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવા માંગ | Demand to create parking facilities …

7 months ago
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

3 weeks ago
એપ્રિલથી ઓકટોબર દરમ્યાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં વીસ ટકા વધારો | Exports from India to Hon…

એપ્રિલથી ઓકટોબર દરમ્યાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં વીસ ટકા વધારો | Exports from India to Hon…

4 months ago
યુનિ.માં અધ્યાપકોની 825 જગ્યાઓ ભરતા પહેલા નવો ઓર્ડિનન્સ તૈયાર કરવો પડશે | msu has to prepare new ord…

યુનિ.માં અધ્યાપકોની 825 જગ્યાઓ ભરતા પહેલા નવો ઓર્ડિનન્સ તૈયાર કરવો પડશે | msu has to prepare new ord…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News