gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓને લઈ અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જોકે, આ વખતે ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. તંત્રને 30,000 થી વધુ કર્મચારીઓની જરૂર હોવાથી હવે નિવૃત્ત શિક્ષકો અને બીએલઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ, આ સ્ટાફની વહેંચણીમાં થયેલી કેટલીક ભૂલોને કારણે મોટો વિવાદ અને રોષ ફેલાયો છે.

આચાર્યને પટ્ટાવાળાની કામગીરી

સૌથી વધુ ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, જિલ્લાના અનેક સીનિયર એચટાટ મુખ્ય શિક્ષકો અને સ્કૂલ આચાર્યોને પટ્ટાવાળા તરીકેની કામગીરીના ઓર્ડર કરી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી શિક્ષણ આલમમાં આદરણીય પદ પર રહેલા આચાર્યોને આવા ઓર્ડર મળતા શિક્ષક આલમમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે. આચાર્યોનું કહેવું છે કે આ તેમના પદ અને અનુભવનું અપમાન છે.

આ પણ વાંચો: પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર : SIR અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

BLO ની બેવડી મુસીબત

બીજી તરફ, છેલ્લા ઘણા સમયથી જે શિક્ષકો બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને હવે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની વધારાની જવાબદારી સોંપાઈ છે. BLO કર્મચારીઓની ફરિયાદ છે કે, ચૂંટણીના દિવસે BLO ની મુખ્ય કામગીરી વોટિંગ બૂથની બહાર મતદાર યાદી ચેક કરવાની હોય છે. જ્યારે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજ બૂથની અંદર હોય છે.આવામાં એક જ કર્મચારી એકસાથે અંદર અને બહારની બે મહત્વની ભૂમિકાઓ કઈ રીતે ભજવશે? આ એક મોટો અણઉકેલ્યો પ્રશ્ન છે.

ચૂંટણી તંત્ર કેમ લાચાર?

અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લાની ચૂંટણીઓ માટે કુલ મળીને 5,500 જેટલા વોટિંગ બૂથ નક્કી કરાયા છે. (4250 કોર્પોરેશન અને 1100 થી વધુ તાલુકા પંચાયત). દરેક બૂથ દીઠ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિત ઓછામાં ઓછા પાંચ કર્મચારીઓનો સ્ટાફ જરૂરી હોય છે. આ જંગી માનવબળની જરૂરિયાત પૂરી કરવા માટે ચૂંટણી તંત્ર પાસે નિવૃત્ત શિક્ષકો અને BLO ને બેવડી જવાબદારી સોંપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે, શિક્ષક સંઘોના વિરોધ બાદ ચૂંટણી તંત્ર આચાર્યો અને BLO ના ઓર્ડરમાં કોઈ સુધારો કરે છે કે કેમ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના બાડા ગામે મર્યાદાના લીરેલીરા : વાડીમાં નહાતી યુવતીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી …
GUJARAT

જામનગરના બાડા ગામે મર્યાદાના લીરેલીરા : વાડીમાં નહાતી યુવતીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી …

April 9, 2026
સુરેન્દ્રનગરના લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો 20000ની લાંચ લેતા ઝડપાયા, ACBનો સપાટો | lakhthar …
GUJARAT

સુરેન્દ્રનગરના લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો 20000ની લાંચ લેતા ઝડપાયા, ACBનો સપાટો | lakhthar …

April 9, 2026
ઉનાળામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે અંગે વડોદરા મ્યુનિસિપલ કમિ.અરુણ બાબુએ તાકીદ કરી, ફરિયાદોનો ત્વરિત…
GUJARAT

ઉનાળામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે અંગે વડોદરા મ્યુનિસિપલ કમિ.અરુણ બાબુએ તાકીદ કરી, ફરિયાદોનો ત્વરિત…

April 9, 2026
Next Post
2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas…

2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas...

અસંખ્ય એવા ટિકિટવાંછુકો છે જેઓ કદાપિ ભાજપ કાર્યાલય આવ્યા નથી અને પક્ષમાંથી ચૂંટણી લડવી છે | countles…

અસંખ્ય એવા ટિકિટવાંછુકો છે જેઓ કદાપિ ભાજપ કાર્યાલય આવ્યા નથી અને પક્ષમાંથી ચૂંટણી લડવી છે | countles...

આયારામ ગયા રામ: ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા વડોદરાના નેતાનો 24 કલાકમાં જ થયો મોહભંગ, ફરી ધારણ કર્યો …

આયારામ ગયા રામ: ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા વડોદરાના નેતાનો 24 કલાકમાં જ થયો મોહભંગ, ફરી ધારણ કર્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…

અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…

2 weeks ago
નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં EDની કાર્યવાહી, રાહુલ-સોનિયા ગાંધી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ | charg…

નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં EDની કાર્યવાહી, રાહુલ-સોનિયા ગાંધી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ | charg…

12 months ago
ટિકિટ મુદ્દે મુસાફર અને ટીટીઇ વચ્ચે ખેંચતાણ થતાં હોબાળો | Uproar as passengers and TTE clash over ti…

ટિકિટ મુદ્દે મુસાફર અને ટીટીઇ વચ્ચે ખેંચતાણ થતાં હોબાળો | Uproar as passengers and TTE clash over ti…

8 months ago
BIG NEWS: ફ્રાન્સ પ્રમુખ મેક્રોનની ભારત યાત્રા, 21 મોટી ડીલની યાદી આવી સામે | france president macro…

BIG NEWS: ફ્રાન્સ પ્રમુખ મેક્રોનની ભારત યાત્રા, 21 મોટી ડીલની યાદી આવી સામે | france president macro…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News