gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા, સ્થળ બદલવું પડ્યું …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા, સ્થળ બદલવું પડ્યું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Farmers Protest Against HUDA In BJP Program : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો છેલ્લા ઘણાં સમયથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(HUDA)ની વિકાસ યોજનાને લઈને જાહેર કરાયેલા નોટિફિકિશને અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. આ મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. આજે 2 નવેમ્બર, 2025ના રોજ ભાજપના યોજાયેલા બેરણા જિલ્લા પંચાયત સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોએ વિરોધ નોંધાવતા ભાજપના કાર્યકરો દોડતા થયા હતા અને સ્નેહ મિલનનું સ્થળ બદલવું પડ્યું હતું. 

ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો વિરોધ

એક તરફ હિંમતનગરમાં અલગ-અલગ ગામડાંઓમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી HUDA દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો બીજી તરફ, આજે રવિવારે હિંમતનગર તાલુકાના ગાંભોઈની ખાનગી હોટલ ખાતે બેરણા જિલ્લા પંચાયત બેઠકનો ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. 

હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા, સ્થળ બદલવું પડ્યું 2 - image

ખેડૂતોએ રામધૂન બોલાવીને વિરોધ કરતાં કાર્યકર્તા ભાગ્યા

આ અંગે ખેડૂતોને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા અને HUDAનો પક્ષ લેનારા લોકોને સદબુદ્ધિ માટે ખેડૂતોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે સ્નેહ મિલન કાર્યક્રમ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને ભાગવું પડ્યું હતું અને કાર્યક્રમનું સ્થળ બદલવું પડ્યું હતું. 

આ પણ વાંચો: હિંમતનગર: ’40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે’, કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ

ખેડૂતો-ગ્રામજનોનું કહેવું છે કે, ‘હિંમતનગરમાં HUDAની વિકાસ કામગીરીને લઈને બહાર પાડેલા નોટિફિકેશને ધ્યાને લેતાં આ યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક  40 ટકા જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે. જેથી પાયમાલ કરતો વિકાસ, અમને જોઈતો નથી. સમગ્ર મામલે અનેક રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ કે વિચારણ કરવામાં આવી નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …
GUJARAT

વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …

March 27, 2026
વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…
GUJARAT

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

March 27, 2026
જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ | Jamnaga…
GUJARAT

જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ | Jamnaga…

March 27, 2026
Next Post
‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former …

‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former ...

‘મને દબાવવા માટે મારા પરિવાર પર કેસ દાખલ કરાયા’ પૂર્વ CJI રમણાનો ગંભીર આક્ષેપ | Cases Filed Against …

‘મને દબાવવા માટે મારા પરિવાર પર કેસ દાખલ કરાયા’ પૂર્વ CJI રમણાનો ગંભીર આક્ષેપ | Cases Filed Against ...

ટ્રમ્પ, પાકિસ્તાન, પેપર લીક… રાહુલ ગાંધીએ અનેક મુદ્દે PM મોદી અને CM નીતિશ પર સાધ્યું નિશાન | Biha…

ટ્રમ્પ, પાકિસ્તાન, પેપર લીક... રાહુલ ગાંધીએ અનેક મુદ્દે PM મોદી અને CM નીતિશ પર સાધ્યું નિશાન | Biha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying…

વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying…

4 weeks ago
સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…

સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…

1 month ago
VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

10 months ago
સેક્ટર-૩૦ બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકતા શિહોલીના યુવાનનું મોત | A young man from Shiholi died afte…

સેક્ટર-૩૦ બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકતા શિહોલીના યુવાનનું મોત | A young man from Shiholi died afte…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News