gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિજાબ વિવાદ વચ્ચે અચાનક CM નીતિશ કુમારની સુરક્ષા વધારાઈ, સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી | CM Nitish K…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in INDIA
0 0
0
હિજાબ વિવાદ વચ્ચે અચાનક CM નીતિશ કુમારની સુરક્ષા વધારાઈ, સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી | CM Nitish K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Nitish Kumar Hijab Row: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષાને લઇને મોટો નિર્ણય લેવાયો છે. હિજાબ વિવાદ બાદ મળેલા ગુપ્ત ઇનપુટને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીની સુરક્ષાને વધુ કડક કરી દેવાઈ છે. સૂત્રોના અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ શક્યતા વ્યક્ત કરી છે કે કેટલાક અસામાજિક અને ગુનાહિત તત્ત્વો નીતિશ કુમારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, જ્યારબાદ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે.

હિજાબ વિવાદ વચ્ચે અચાનક CM નીતિશ કુમારની સુરક્ષા વધારાઈ, સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી 2 - image

આ પણ વાંચો: હિજાબ ખેંચી વિવાદમાં સંપડાયા નીતિશ કુમાર, હવે ગલ્ફ કન્ટ્રીઝમાં સોશિયલ મીડિયામાં હોબાળો

સૂત્રોના અનુસાર, મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા ડીજીપી બિહાર અને એડીજી સ્તર પર કરાઈ છે. આ સમીક્ષા બાદ સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપના સુરક્ષા ઘેરાને પહેલાથી વધુ કડક કરવાનો નિર્દેશ અપાયો છે. હવે મુખ્યમંત્રી નીતિશ કુમારના ખૂબ નજીક માત્ર હાઈ પ્રોફાઇલ અને પસંદગીના લોકો જ જઈ શકશે. તેમના કાર્યક્રમો, આાસ અને મૂવમેન્ટ દરમિયાન સુરક્ષા પ્રોટોકોલને વધુ મજબૂત કરી દેવાયો છે.

સમાચાર છે કે, તમામ જિલ્લાઓના એસએસપી અને એસપીને પણ વિશેષ સતર્કતા વર્તવાના નિર્દેશ અપાયા છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વધુ પોલીસ દળની તૈનાતી અને દેખરેખ વધારવામાં આવી રહી છે. સૂત્રોના અનુસાર, હાલના દિવસોમાં મુખ્યમંત્રીને સોશિયલ મીડિયા દ્વારા ધમકીઓ મળવાની પણ માહિતી સામે આવી છે. તેના ઇનપુટ્સને ગંભીરતાથી લેતા સુરક્ષા એજન્સીઓએ ખતરાની આશંકા વ્યક્ત કરી છે અને તેને લઈને સુરક્ષા વ્યવસ્થાને અપગ્રેડ કરાઈ છે.

આ પણ વાંચો: ‘નીતિશ કુમાર માફી માગે નહીંતર…’, હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાની ડોનની એન્ટ્રી, CMને ધમકાવ્યા

ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અનુસાર, હિજાબ વિવાદ બાદ કેટલાક કટ્ટર અને અસામાજિક તત્ત્વોમાં નારાજગી જોવા મળી છે. તેવામાં આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે મુખ્યમંત્રીને નિશાન બનાવવાનો પ્રયાસ કરાઈ શકે છે. તેને જોતા સોશિયલ મીડિયા મોનીટરીંગ પણ ઝડપી અને કડક કરાઈ રહ્યું છે. આ સાથે શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India
INDIA

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

March 29, 2026
Next Post
ગુરૂવારે બે ગમખ્વાર અકસ્માત: કરજણ અને વલસાડમાં બસ અકસ્માત, 10 વિદ્યાર્થીઓ સહિત 40ને ઈજા | Road Accid…

ગુરૂવારે બે ગમખ્વાર અકસ્માત: કરજણ અને વલસાડમાં બસ અકસ્માત, 10 વિદ્યાર્થીઓ સહિત 40ને ઈજા | Road Accid...

અમદાવાદમાં રીઢા ગુનેગારનું મકાન ભોંય ભેગું, 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો આરોપી | Ahmedabad…

અમદાવાદમાં રીઢા ગુનેગારનું મકાન ભોંય ભેગું, 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો આરોપી | Ahmedabad...

VIDEO: ‘રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો…’, પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે…

VIDEO: 'રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો...', પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b…

મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b…

1 month ago
જામનગરની શિશુ વિહાર હિન્દી શાળામાં 431 વિદ્યાર્થીઓ વચ્ચે 1 જ શિક્ષક! | There is only 1 teacher among…

જામનગરની શિશુ વિહાર હિન્દી શાળામાં 431 વિદ્યાર્થીઓ વચ્ચે 1 જ શિક્ષક! | There is only 1 teacher among…

8 months ago
શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બે બાળકોના મોત | Two children with suspected Chandipura symptoms d…

શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બે બાળકોના મોત | Two children with suspected Chandipura symptoms d…

9 months ago
CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on…

CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News