gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમેન ધર્મન્દ્ર બે પત્નીઓ ૬ બાળકો અને પૌત્ર પૌત્રીઓનો વિશાળ પરિવાર ધરાવે છે | Hi men Dharmendra has …

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
હિમેન ધર્મન્દ્ર બે પત્નીઓ ૬ બાળકો અને પૌત્ર પૌત્રીઓનો વિશાળ પરિવાર ધરાવે છે | Hi men Dharmendra has …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,24 નવેમ્બર,2025,સોમવાર 

વરિષ્ઠ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થતા ભારતીય સિનેમાનો એક યુગ આથમી ગયો છે. આ મહાન બોલીવુડ અભિનેતાએ ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું. પોતાની દિર્ઘકાલિન કારર્કિદી દરમિયાન એકશન,રોમાંસ,કોમેડી અને ડ્રામા એમ દરેક પ્રકારની  ફિલ્મોનો સમાવેશ થાય છે. ધર્મેદ્રની અંગત જીંદગી હંમેશા ચર્ચાસ્પદ રહી હતી. તેમની પ્રથમ પત્નીનું નામ પ્રકાશ કૌર જયારે બીજા લગ્ન ડ્રીમ ગર્લ હેમામાલિની છે. ધર્મેન્દ્રને કુલ ૬ બાળકો અને ૧૨ પૌત્ર પૌત્રીઓ છે. ધર્મેન્દ્રના પ્રથમ લગ્ન ૧૯ વર્ષની ઉંમરે પ્રકાશ કોર સાથે થયા હતા.

લગ્નના ૬ વર્ષ પછી ૧૯૬૦માં અર્જુન હિંગોરાનીની ફિલ્મ દિલભી તેરા હમભી તેરે ફિલ્મથી કારર્કિદીની શરુઆત કરી હતી. ધર્મેન્દ્રને પ્રથમ પત્ની પ્રકાશ કૌરના ચાર સંતાનો  સની દેઓલ (૧૯૫૭) વિજેતા દેઓલ(૧૯૬૨) અજીતા દેઓલ (૧૯૬૬) અને બોબી દેઓલ (૧૯૬૯) છે. ૧૯૮૦માં ધર્મેન્દ્રએ પોતાની સહ કલાકાર હેમામાલિની સાથે લગ્ન કર્યા હતા. બંનેએ સીતા ઓર ગીતા, તુમ હસીન મૈ જવાન, શોલે અને ડ્રીમ ગર્લ જેવી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું. 

હિમેન ધર્મન્દ્ર બે પત્નીઓ ૬ બાળકો અને પૌત્ર પૌત્રીઓનો વિશાળ પરિવાર ધરાવે છે 2 - image

ધર્મેન્દ્રના ત્રણ સંતાનો સની દેઓલ, બોબી દેઓલ અને ઇશા દેઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા જયારે વિજેતા દેઓલ, આહના દેઓલ ફિલ્મોથી અળગા રહયા હતા. સની દેઓલે બેતાબ,ઘાયલ,ગદર અને બોર્ડર જેવી અનેક હિટ ફિલ્મો આપી હતી. સની દેઓલના લગ્ન લિડા દેઓલ (પૂજા દેઓલ) સાથે થયા છે. પૂજા એગ્લો ઇન્ડિયન પરિવારમાંથી આવે છે. પિતા કૃષ્ણદેવ મહલ ભારતીય છે અને માતા સારા મહલ બ્રિટિશ છે. કેટલાક રિપોર્ટ અનુસાર પૂજાની માતા સારા મહેલનો સંબંધ બ્રિટિશ શાહી પરીવાર સાથે છે.

તેમણે દેઓલ પરિવારની કંપનીમાં સચિવ તરીકે ફરજ બજાવી હતી.  સની અને પૂજાના બે પુત્રો એકનું નામ કરણ અને બીજાનું નામ રાજવીર છે. પૂજા દેઓલ લાઇમલાઇટથી હંમેશા દૂર રહી છે. પ્રથમવાર તે સાર્વજનિક મંચ પર ૨૦૨૩માં કરણના લગ્નમાં સ્પોટ થઇ હતી. વિજેતા દેઓલ ધર્મેન્દ્ર અને પ્રકાશ કોરનું બીજુ સંતાન છે જે નવી દિલ્હીમાં એક લિમિટેડ કંપનીની ડાયરેકટર છે. તેના પતિ વિવેક ગીલ બિઝનેસમેન છે. વિજેતાને બે સંતાનો પ્રેરણા ગીલ સાહિલ ગીલ છે. પ્રેરણા ગીલ જાણીતી લેખિકા અને સંપાદક છે. 

હિમેન ધર્મન્દ્ર બે પત્નીઓ ૬ બાળકો અને પૌત્ર પૌત્રીઓનો વિશાળ પરિવાર ધરાવે છે 3 - image

ધર્મેદ્રએ પોતાની પ્રોડકશન કંપનીનું નામ વિજયતા ફિલ્મ પોતાની પુત્રીના નામ પરથી રાખ્યું છે. આ બેનર હેઠળ બેતાબ નામની સની દેઓલની પ્રથમ ફિલ્મ નિર્માણ કરી હતી. બોબી દેઓલ માટે બરસાત ફિલ્મ પણ બનાવી હતી. ઘાયલ,ઇન્ડિયન અને દિલ્લગી જેવી ફિલ્મો પણ હિટ રહી હતી. ધર્મેન્દ્રની પુત્રી અજીતા અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. તે મનોવિજ્ઞાાનિક,ડેન્ટિસ્ટ, શિક્ષિકા અને શિક્ષણવિદ્દ છે.  અજીતાને બે પુત્રીઓ છે એકનું નામ નિકિતા ચૌધરી અને પ્રિયાંકા ચૌધરી છે. અજીતાની બંને પુત્રીઓ મેડિકલ પ્રેકટિશ કરે છે. નાના પુત્ર બોબી દેઓલની વાત કરીએ તો બરસાત પછી સોલ્જર,હમરાજ અને એનિમલ જેવી ફિલ્મોમાં અભિનય વખણાયો હતો.

૧૯૯૬માં બોબીના ફેશન ડિઝાઇનર અને બિઝનેસવુમન ટાન્યા આહુજા સાથે લગ્ન થયા હતા. બોબી દેઓલના બે પુત્રો આર્યમાન અને ધરમ છે. આર્યમાન પોતાના પિતા સાથે ફિલ્મી કાર્યક્રમોમાં જોવા મળ્યો છે. હેમામાલિની અને ધર્મેન્દ્રની પુત્રી ઇશા દેઓલનો ધૂમ અને ડાર્લિગ જેવી ફિલ્મોમાં સારો અભિનય કર્યો હતો. તેના લગ્ન બિઝનેસમેન ભારત તખ્તાની સાથે થયા હતા. ઇશાને બે પુત્રીઓ  રાધ્યા અને મિરાયા છે. બંનેએ ૬ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ છુટાછેડાની જાહેરાત કરી હતી. આહના દેઓલના લ્ગન બિઝનેસમેન વૈભવ વોરા સાથે થયા છે. આહનાને ત્રણ બાળકો છે. બે જોડીયા પુત્રીઓ ઉપરાંત એક પુત્રનો સમાવેશ થાય છે. આહના પણ માતા હેમામાલિનીની જેમ પ્રશિક્ષિત ડાન્સર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…
INDIA

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

April 2, 2026
SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …
INDIA

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

April 2, 2026
ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…
INDIA

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

April 2, 2026
Next Post
IND vs SA : ગૌતમ ગંભીરે મોટી ભૂલ કરી ! રવિ શાસ્ત્રીએ ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ | India vs South A…

IND vs SA : ગૌતમ ગંભીરે મોટી ભૂલ કરી ! રવિ શાસ્ત્રીએ ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ | India vs South A...

દિલ્હીમાં સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમના આદેશ, વધતાં પ્રદૂષણના કારણે નિર્…

દિલ્હીમાં સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમના આદેશ, વધતાં પ્રદૂષણના કારણે નિર્...

છોટા ઉદેપુરમાં ભયાનક અકસ્માત, અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ઘટનાસ્થળે ત્રણના મોત | Hit and run in…

છોટા ઉદેપુરમાં ભયાનક અકસ્માત, અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ઘટનાસ્થળે ત્રણના મોત | Hit and run in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ જવાનની કારનો સોદો કરવા લઇ ઓટો ડિલર દ્વારા ઠગાઇ | Policeman cheated by auto dealer over car dea…

પોલીસ જવાનની કારનો સોદો કરવા લઇ ઓટો ડિલર દ્વારા ઠગાઇ | Policeman cheated by auto dealer over car dea…

6 months ago
સુરતના માંગરોળ નજીક કારના અકસ્માત બાદ આગ ભભૂકી, ચાલકનું મોત નિપજ્યું | Fire breaks out after car acc…

સુરતના માંગરોળ નજીક કારના અકસ્માત બાદ આગ ભભૂકી, ચાલકનું મોત નિપજ્યું | Fire breaks out after car acc…

2 months ago
ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

4 weeks ago
મુંબઈના સાજીદ અપહરણ કેસનો વોન્ટેડ નામચીન દીપક શર્મા વડોદરામાં ઝડપાયો | Deepak Sharma the wanted accu…

મુંબઈના સાજીદ અપહરણ કેસનો વોન્ટેડ નામચીન દીપક શર્મા વડોદરામાં ઝડપાયો | Deepak Sharma the wanted accu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News