gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હીટ એન્ડ રનઃ અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા યુવકને અડફેટે લેતાં મોત | Hit and run: Youth crossing road d…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
હીટ એન્ડ રનઃ અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા યુવકને અડફેટે લેતાં મોત | Hit and run: Youth crossing road d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બોટાદના બાબરકોટ ચોકડી નજીકની ઘટના 

બાબરકોટ ગામે રહેતો યુવક નાસ્તો કરવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સજાર્યો 

ભાવનગર: બોટાદ જિલ્લાના બાબરકોટ ગામે બાબરકોટ ચોકડી નજીક બનેલાં હીટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા યુવકને અડફેટે લઈ તેનું  મોત નિપજાવી  નાસી છૂટયો હતો. 

બોટાદ જિલ્લાના બાબરકોટ ગામે રહેતા ગીતાબેન દિનેશભાઈ ઉગરેજીયાએ પાળિયાદ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯મી માર્ચના રોજ રાત્રિના સાડા નવ કલાકના અરસામાં સુરેશભાઈ દિનેશભાઈ ઉગરેજીયા (ઉ.વ.૨૨, રહે.બાબરકોટ) ચાલીને નાસ્તો કરવા જઈ રહ્યાં હતા અને બાબરકોટ ચોકડીથી આગળ ભંગારના ડેલા સામે ગોળાઈમાં રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લઈ અકસ્માત સજર્યો હતો અને ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટયો હતો. બીજી તરફ, આ અક્સમાતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા સારવાર માટે પાળિયાદ સરકારી દવાખાને ખસેડાયો હતો.. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગેપાળિયાદ પોલીસે  અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
એક વર્ષમાં આરટીઓએ ટ્રાફિક ભંગ બદલ 4.30 કરોડ દંડ વસૂલ્યો : 9,435 મેમા આપ્યા | RTO collects Rs 4 30 cr…

એક વર્ષમાં આરટીઓએ ટ્રાફિક ભંગ બદલ 4.30 કરોડ દંડ વસૂલ્યો : 9,435 મેમા આપ્યા | RTO collects Rs 4 30 cr...

અમેરિકા બાદ ભારતના શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ 600 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી ધરાશાયી | After America …

અમેરિકા બાદ ભારતના શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ 600 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી ધરાશાયી | After America ...

ભાવનગર મહાપાલિકાને બીજા દિવસે મિલ્કત વેરાની 2.87 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receiv…

ભાવનગર મહાપાલિકાને બીજા દિવસે મિલ્કત વેરાની 2.87 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receiv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે કેન્દ્રિય બજેટ ઉત્પાદનને પ્રોત્સાહન, નોકરી પર ફોકસની આશા | Today’s central budget hopes to boost…

આજે કેન્દ્રિય બજેટ ઉત્પાદનને પ્રોત્સાહન, નોકરી પર ફોકસની આશા | Today’s central budget hopes to boost…

2 weeks ago
રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગ…

રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગ…

9 months ago
‘મર્યાદામાં રહેવાનું હો ભાઈ, ચમચાગીરી બંધ કરો…’, કોંગ્રેસ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી, …

‘મર્યાદામાં રહેવાનું હો ભાઈ, ચમચાગીરી બંધ કરો…’, કોંગ્રેસ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી, …

2 months ago
વડોદરા  એસ.ઓ.જી.નો એ.એસ.આઇ.જેલભેગો થયો

વડોદરા એસ.ઓ.જી.નો એ.એસ.આઇ.જેલભેગો થયો

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News