gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હેટ સ્પીચ મામલે મુખ્તાર અંસારીના ધારાસભ્ય દીકરાને 2 વર્ષની સજા, MP-MLA કોર્ટનો ચુકાદો | abbas ansari…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2025
in INDIA
0 0
0
હેટ સ્પીચ મામલે મુખ્તાર અંસારીના ધારાસભ્ય દીકરાને 2 વર્ષની સજા, MP-MLA કોર્ટનો ચુકાદો | abbas ansari…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Abbas Ansari: હેટ સ્પીચના મામલે મઉ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના નેતા અબ્બાસ અંસારીને કોર્ટે ગુનેગાર ઠેરવ્યા છે. ઉત્તર પ્રદેશના મઉમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા ભડકાઉ ભાષણના મામલે ધારાસભ્ય અબ્બાસ અંસારને કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે અને ત્રણ હજારનો દંડ આપ્યો છે. મઉ જિલ્લાની એમપી-એમએલએ કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેપી સિંહ દ્વારા આ સજા સંભળાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કાશ્મીરથી ગુજરાત સુધી BSFની મહિલા જવાનોએ મોરચો સંભાળ્યો, ઓપરેશન સિંદૂર નારી શક્તિનું પ્રતિક: PM મોદી

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, આ મામલો 3 માર્ચ, 2022નો છે. જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન અબ્બાસ અંસારીએ મઉના પહાડપુર મેદાનમાં આયોજિત એક જનસભામાં સરકાર બનવા પર અધિકારીઓને જોઈ લેવાની ધમકી આપી હતી. આ ભડકાઉ નિવેદનને લઈને વિરોધ થયો હતો અને મઉ કોતવાલીના તત્કાલિન સબ-ઇન્સ્પેક્ટર ગંગારામ બંદેએ તેમની સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

આ પણ વાંચોઃ VIDEO: ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શાહિદ આફ્રિદીનું દુબઈમાં કેરળ કોમ્યુનિટી દ્વારા હીરો જેવું સ્વાગત, સોશિયલ મીડિયામાં ભારે વિરોધ

કઈ કલમ હેઠળ દાખલ થયો હતો કેસ?

અબ્બાસ અંસારી પર IPCની 6 કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં કલમ 506, કલમ 171F, કલમ 189, કલમ 153A, કલમ 120Bનો સમાવેશ થાય છે. આ કલમો હેઠળ નોંધાયેલા કેસની સુનાવણી મઉ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ડૉ. કેપી સિંહની કોર્ટમાં ચાલી રહી હતી, જેમણે હવે અબ્બાસ અંસારીને ગુનેગાર ઠેરવ્યા છે. આ કેસ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અબ્બાસ અંસારી માત્ર પૂર્વ બાહુબલી સાંસદ મુખ્તાર અંસારીના પુત્ર જ નથી, પરંતુ હાલમાં મઉ બેઠકના ધારાસભ્ય પણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…
INDIA

March 26, 2026
તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

Next Post
BIG NEWS: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2700ને પાર, 24 કલાકમાં 7ના મોત | corona becoming more …

BIG NEWS: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2700ને પાર, 24 કલાકમાં 7ના મોત | corona becoming more ...

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્તરમાં તબાહી, 20 લોકોના મોત, અનેક ઘર-હોટલો ધરાશાયી

CDSના નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ‘દેશથી શું છૂપાવવામાં આવ્યું?’

CDSના નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'દેશથી શું છૂપાવવામાં આવ્યું?'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર: વક્ફ બિલ મુદ્દે રાહુલ ગાંધીએ ફરી કર્યો પ્રહાર | rahul gandh…

12 months ago
રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવતા હોબાળો : ગૃહ ખોરવાયું | Rahul Gandhi raises Doklam iss…

2 months ago
સાણંદના કલાણામાં ‘એકબીજાની સામે જોવા’ની બાબતે થઈ હતી જૂથ અથડામણ, 25 આરોપીઓની ધરપકડ | Sanand Kalana v…

3 months ago
રિસોર્ટ કે રિયલ એસ્ટેટ નહીં ક્રિપ્ટોકરન્સીથી અબજોની કમાણી કરે છે ટ્રમ્પ પરિવાર! આંકડા ચોંકાવનારા | t…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News