gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત | Tragedy on Hy…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત | Tragedy on Hy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hyderabad Accident : શુક્રવારે વહેલી સવારે કુર્નૂલ જિલ્લાના કલ્લુર મંડલના ચિન્નાટેકુર વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો જ્યારે હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી એક ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગી ગઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે થોડીવારમાં જ આખી બસ બળીને ખાખ થઈ ગઈ. અત્યાર સુધીમાં 20 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત 

પ્રાથમિક માહિતી અનુસાર, હાઇવે પર બસ એક ટુ-વ્હીલર સાથે અથડાઈ હતી, જેના કારણે આગ લાગી હતી. અકસ્માત સમયે ડઝનેક મુસાફરો સવાર હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે લગભગ એક ડઝન મુસાફરો ઇમરજન્સી એક્ઝિટ દ્વારા ભાગી જવામાં સફળ રહ્યા હતા. તમામ ઘાયલોને સારવાર માટે કુર્નૂલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

સ્થાનિકોએ બચાવ કામગીરીમાં મદદ કરી 

સ્થાનિક રહેવાસીઓ અને પોલીસે સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું હતું. અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે, બસમાં કુલ કેટલા મુસાફરો હતા તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શોક વ્યક્ત કર્યો

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું, “ચિન્નાટેકુર વિસ્તારમાં બસ અકસ્માતના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ દુ:ખદ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. સરકાર ઘાયલો અને અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડશે.”

હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત 2 - image

પૂર્વ સીએમે પણ કરી પોસ્ટ 

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP સુપ્રીમો વાય.એસ. જગનમોહન રેડ્ડીએ પણ માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. X પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું, “કુર્નૂલ જિલ્લાના ચિન્નાટેકુર નજીક બસ અકસ્માતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું સરકારને ઘાયલો અને અસરગ્રસ્ત લોકોને સંપૂર્ણ સહાય અને તબીબી સંભાળ પૂરી પાડવા અપીલ કરું છું.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
સ્નેહ એ સૃષ્ટિનો સમ્રાટ – GExpress News

સ્નેહ એ સૃષ્ટિનો સમ્રાટ - GExpress News

મહેસાણા હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર | Mehsana Hit…

મહેસાણા હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર | Mehsana Hit...

અમદાવાદના વાડજમાં બહેનનું ઘર ઉજાડ્યું ભાઈઓએ, બનેવીને 5મા માળેથી ફેંકી કરી હત્યા | Ahmedabad crime br…

અમદાવાદના વાડજમાં બહેનનું ઘર ઉજાડ્યું ભાઈઓએ, બનેવીને 5મા માળેથી ફેંકી કરી હત્યા | Ahmedabad crime br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો

11 months ago
‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો…’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેત…

‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો…’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેત…

1 month ago
Coronavirus : ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં બેના મોત | India Cor…

Coronavirus : ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં બેના મોત | India Cor…

10 months ago
સુરતમાં પોલીસને ફરિયાદ નથી મળી કે અધિકારીઓની મીલી ભગત વધુ મજબૂત? પાલિકાના ત્રણ ઝોનમાં RTI એક્ટિવિસ્ટ…

સુરતમાં પોલીસને ફરિયાદ નથી મળી કે અધિકારીઓની મીલી ભગત વધુ મજબૂત? પાલિકાના ત્રણ ઝોનમાં RTI એક્ટિવિસ્ટ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News