gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૦ વર્ષમાં ૧૦૧ ગુનાઓ આચરનાર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ | Complaint under Gujsitok against gang …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
૧૦ વર્ષમાં ૧૦૧ ગુનાઓ આચરનાર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ | Complaint under Gujsitok against gang …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,૧૦ વર્ષમાં ૧૦૧ ગુનાઓ કરી ભયનું વાતાવરણ ઊભું કરતી ગેંગ સામે વડોદરા પોલીસે આ વર્ષનો પહેલો ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. આરોપીઓએ વડોદરા જ નહીં પરંતુ, સમગ્ર રાજ્યમાં ગુનાઓ કર્યા છે.

વડોદરાના આસપાસના તેમજ રાજ્યના અલગ – અલગ જિલ્લાઓમાં રાત્રિના સમયે ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનાઓ કેટલીક ટોળકીઓ કરતી હોવાની વિગતો શહેર પોલીસના ધ્યાને આવી હતી.આ ગુનાઓ કરતા આરોપીઓની યાદી તૈયાર કરી તેઓના ગુનાઇત રેકર્ડની ચકાસણી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન કુલ આઠ આરોપીઓએ ટોળકી બનાવી ગુનાઓ આચરતા હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ ટોળકી રાજ્યના અલગ – અલગ જિલ્લાઓમાં ઘણા સમયથી ગુનાઓ કરતી હતી. આરોપીઓ વિરૃદ્ધ પાસા અને તડિપારની કાર્યવાહી કરવામાં આવી હતી.તેમછતાં ગુનાઓ આચરતા હતા. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર અજયસીંગ દર્શનસીંગ દુધાણી ( સિકલીગર) છે. આ ટોળકી દ્વારા ઘરફોડ ચોરી,ચોરી, શરીર સંબંધી ૧૦૧ ગુનાઓ છેલ્લા ૧૦  વર્ષમાં કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના ગુનાઓની સંખ્યા જોતા તમામ આરોપીઓએ અલગ – અલગ રીતે અને સંયુક્ત રીતે કુલ ૧૫૨ગુનાઓ કર્યા છે. તેઓ સામે  પાસા અને તડિપારની કાર્યવાહી ૨૨ વખત થઇ છે. ગુનામાં પકડાયા  પછી જામીન  પર છૂટતા સમયે કોર્ટ દ્વારા શરતો મૂકવામાં આવી હતી કે, ફરીથી આવા ગુનાઓ કરવા નહીં તેમજ ગુનાઇત પ્રવૃત્તિ કરતી ટોળકીમાં ભાગ લેવો નહીં. તેમછતાંય તેઓએ ગુનાઇત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. જેથી, ડીસીબી પોલીસે આ ગેંગ વિરૃદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ આપતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ગુનાની તપાસ એ.સી.પી. એ.પી.રાઠવાને સોંપવામાં આવી છે.

ગેંગમાં ચાર સગા ભાઇઓ અને એક પિતરાઇ ભાઇ સહિત આઠ આરોપીઓ

વડોદરા,

આ અંગે ડીસીબી  પી.આઇ. આર.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, અજય દુધાણી ગેંગમાં સામેલ આરોપીઓ  પૈકી અજયસીંગ, અર્જુનસીંગ, સન્નીસીંગ અને કરણસીંગ સગા ભાઇઓ છે. જ્યારે જશપાલસીંગ અજયસીંગનો  પિતરાઇ ભાઇ છે.શમશેરસીંગ તેઓનો કૌટુંબિક સગો છે. જ્યારે આરોપી પ્રકાશ અને શંકર સિકલીગર આરોપીઓની ઘરની નજીક રહે છે.

આઠ આરોપીઓ પૈકી પાંચ આરોપીની ધરપકડ : એક જેલમાં

ક્રમ આરોપીનું નામ કુલ ગુના પાસા અને તડિપાર હાલ ક્યાં છે

(૧) અજયસીંગ દર્શનસીંગ દુધાણી ૪૨ ૬ ગોધરા જેલ

(૨) જશપાલસીંગ દર્શનસીંગ દુધાણી ૨૯ ૩ ધરપકડ બાકી

(૩) અર્જુનસીંગ દર્શનસીંગ દુધાણી ૧૨ ૧ ધરપકડ

(૪) શમસેરસીંગ માનસીંગ સિકલીગર ૨૮ ૪ ધરપકડ બાકી

(૫) પ્રકાશ વિજયભાઇ  રાજપૂત ૧૭ ૪ ધરપકડ 

(૬) સન્નીસીગ દર્શનસીંગ દુધાણી ૮ ૧ ધરપકડ

(૭) કરણસીંગ દર્શનસીંગ દુધાણી ૭ ૧ ધરપકડ

(૮) શંકર સોનુભાઇ મારવાડી ૯ ૨ ધરપકડ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…
GUJARAT

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

March 27, 2026
ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…
GUJARAT

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

March 27, 2026
Next Post
હોટલના કર્મચારીઓ અને વેમાલીના યુવાનોનો સામસામે પથ્થરમારો | fighting between hotel employee and villa…

હોટલના કર્મચારીઓ અને વેમાલીના યુવાનોનો સામસામે પથ્થરમારો | fighting between hotel employee and villa...

ચોરીના ઇરાદે ભેગા થયેલા ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arrested for gathering with intent to steal

ચોરીના ઇરાદે ભેગા થયેલા ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arrested for gathering with intent to steal

ગોત્રીમાં વડ ધરાશાયી થતાં મંદિરના સ્લેબને નુકસાન | Temple slab damaged after banyan tree collapses i…

ગોત્રીમાં વડ ધરાશાયી થતાં મંદિરના સ્લેબને નુકસાન | Temple slab damaged after banyan tree collapses i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો | Nitish Kumar Government Will End By …

‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો | Nitish Kumar Government Will End By …

8 months ago
સિદસર બી.એડ. કોલેજનાં 3 કરોડના ખર્ચે બનેલા બિલ્ડીંગના ફાઉન્ડેશનમાં 10 માસમાં તિરાડો પડી | Sidsar B E…

સિદસર બી.એડ. કોલેજનાં 3 કરોડના ખર્ચે બનેલા બિલ્ડીંગના ફાઉન્ડેશનમાં 10 માસમાં તિરાડો પડી | Sidsar B E…

8 months ago
ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…

ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…

1 month ago
વડોદરા શહેર-જિલ્લામાં 75 જેટલા પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા લેવાશે | 75 exam centers in vadodar…

વડોદરા શહેર-જિલ્લામાં 75 જેટલા પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા લેવાશે | 75 exam centers in vadodar…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News