gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧.૭૯ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 79 crore f…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
૧.૭૯ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 79 crore f…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : આઇપીઓ તેમજ ઓન લાઇન ટ્રેડિંગમાં રોકાણ કરશો તો દસ ટકાથી વધુનું
વળતર મળશે તેમ જણાવી રૃ. ૧.૭૯ કરોડની છેતરપિંડી 
કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે આરોપીની જામીન
અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, કેસની
તપાસ હજી પ્રાથમિક તબક્કામાં છે અને આરોપીને આ તબક્કે મુક્ત કરવાથી ડિજિટલ પુરાવા
સાથે ચેડાં થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

કેસની વિગત એવી છે કે, ઘનશ્યામભાઈ આદરોજાએ સાયબર ક્રાઇમ પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે
, આરોપીઓએ તેમને આઇપીઓ તેમજ
ટ્રેડિંગમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થશે તેમ જણાવી વોટ્સએપ ગ્પમાં શામેલ કરી
રોકાણના બહાને તેમની પાસેથી રૃ. ૧.૮૧ કરોડની રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર
કરાવી હતી અને ત્યાર બાદ માત્ર  ૨.૨૨ લાખ પરત કર્યા હતા અને રૃ. ૧.૭૯ કરોડની
છેતરપિંડી કરી હતી.

આ બનાવમાં પોલીસે અમદાવાદના રહેવાસી આરોપી વિવેક કનૈયાલાલ
યાદવની ધરપકડ કરી હતી. હાલ જેલમાં રહેલા આરોપી વિવેક યાદવે જામીન અરજી મૂકતા
ન્યાયાધીશે આરોપીની જામીન અરજી રદ કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપીના
કબજામાંથી એક મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો
, જેનો ઉપયોગ
ટ્રાન્ઝેક્શન માટે થયો હતો. આ ઉપરાંત
, આરોપીના મોબાઇલમાંથી
ઇમેઇલ આઈડી અને અન્ય ત્રણ મોબાઇલ ફોનમાંથી અન્ય વ્યક્તિઓની નાણાકીય માહિતી મળી આવી
હતી. જેના કારણે
, આરોપીની પ્રાથમિક દૃષ્ટિએ સંડોવણી જણાઈ આવે
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

Next Post
સોશ્યલ મીડિયા પર વીજ કંપનીઓ સામે વાંધાજનક પોસ્ટ મૂકી તો આકરી કાર્યવાહી | guvnl warns its employees a…

સોશ્યલ મીડિયા પર વીજ કંપનીઓ સામે વાંધાજનક પોસ્ટ મૂકી તો આકરી કાર્યવાહી | guvnl warns its employees a...

સરદાર પટેલે મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવાની પહેલ કરી હતી | sardar patel was first to propose women…

સરદાર પટેલે મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવાની પહેલ કરી હતી | sardar patel was first to propose women...

જિલ્લા પોલીસમાં પગારનો કકળાટ પોલીસ અધિકારીઓ, LRDના પગાર થયા કોન્સ્ટેબલો તેમજ ASI હજી વંચિત | Distric…

જિલ્લા પોલીસમાં પગારનો કકળાટ પોલીસ અધિકારીઓ, LRDના પગાર થયા કોન્સ્ટેબલો તેમજ ASI હજી વંચિત | Distric...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારને નુકસાન કરતા કિશોરને કોઇ જોઇ જતાં ગભરાઇને ઘર છોડયું,પોલીસે શોધી કાઢ્યો | police find missing st…

2 weeks ago
Caste Census: ક્યારે શરુ થઈ, છેલ્લે ક્યારે થઈ અને શું ફાયદો થયો? જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત 10 …

11 months ago
સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li…

2 months ago
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News