gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૦ લાખની ઉઘરાણી માટે આવેલા ત્રણ શખ્સનો વૃદ્વ દંપતિ પર હુમલો | Three men who came to collect Rs 20 la…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
૨૦ લાખની ઉઘરાણી માટે આવેલા ત્રણ શખ્સનો વૃદ્વ દંપતિ પર હુમલો | Three men who came to collect Rs 20 la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આસ્થા તપોવન સોસાયટીમાં રાત્રે બઘડાટી બોલી

ઘરમાં ઘૂસીને દિકરાને શોધતા આરોપીઓને માતાએ રોકતા છરી વિંઝી ઇજા પહોંચાડી ઃ પિતાને ગડદાપાટુનો માર માર્યો

ગાંધીનગર : રૃપિયા ૨૦ લાખની ઉઘરાણીની વાતે ત્રણ શખ્સોએ રાત વેળાએ ઘરમાં
ઘુસી જઇને વૃદ્ધ દંપતી પર હુમલો કર્યાનો બનાવ નોંધાયો છે. આસ્થા તપોવન સોસાયટીમાં
બનેલા બનાવમાં ઘરમાં ઘુસીને દિકરાને શોધવા લાગેલા આરોપીઓને માતાએ રોકતા એક શખ્સે
છરી વિંઝતા વૃદ્ધાને ઇજા થઇ હતી. આરોપીઓએ તેમના પતિને ગડદા પાટુનો માર માર્યો હતો.
દરમિયા પાડોશી એકત્ર થઇ જતાં આરોપી નાશી ગયા હતાં.

અમીયાપુર ગામમાં તપોવન સર્કલ પાસેની સોસાયટીમાં રહેતા
કાળીબેન કાનજીભાઇ દેસાઇ નામના ૭૦ વષય વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે
સાબરમતી વિસ્તારમાં વિસત પેટ્રોલ પમ્પ પાસે સનરાઇઝ સોસાયટીમાં રહેતા વિશાલ દેસાઇ
, આનંદ દેસાઇ અને
ચેતન દેસાઇના નામ દર્શાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વૃદ્ધાનો દિકરો વેદાંત
રીઅલ એસ્ટેટનું કામ કરે છે. બનાવ સમયે વૃદ્ધાના 
પતિ ફ્લેટમાંથી બાહર ગયા હતાં. જ્યારે દિકરો વેદાંત તપોવન સર્કલ ગયો હતો.
રાત્રે ૯.૩૦ વાગ્યાના અરસામાં આરોપીઓ ઘરમાં ઘુસી આવ્યા હતાં અને તમારો દિકરો વેદાંત
ક્યાં છે
, અમારા
પૈસા પાછા આપતો નથી. તે બહાર ગયો હોવાનું કહેતા આરોપીઓ બુમો પાડવા લાગ્યા હતાં અને
રૃપિયા ૨૦ લાખ લઇ ગયો છે
,
તે પાછા આપતો નથી. તેમ કહીને ઘરમાં શોધવા લાગ્યા હતાં. તેમને રોકવાનો પ્રાયસ
કરતાં ઝપાઝપી કરીને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતાં.

 જ્યારે આરોપી આનંદ
દેસાઇએ છરી વિંઝતા વૃદ્દાને ડાબા હાથની ટચલી આંગળીમાં લાગી જતાં લોહી નીકળવા
લાગતાં વૃદ્ધાએ બુમરાણ મચાવી હતી. જેના પગલે પાડોશીઓ ભેગા થઇ જતાં આરોપીઓએ જતાં
જતાં વેદાંત પૈસા પાછા નહીં આપેતો તેને મારી નાંખવાની ધમકી આપી હતી. તેઓ નીચે
ઉતરતા હતાં ત્યારે વૃદ્ધાના પતિ સામે મળી જતાં તેને પણ ગડદા પાટુનો માર મારી
ગાડીમાં બેસીને નાસી ગયા હતાં. દરમિયાન કોઇએ ૧૧૨ હેલ્પલાઇન પર જાણ કરતા આવેલી
ગાડીમાં બેસીને વૃદ્ધાએ પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વોટચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ૪૦થી વધુ કાર્યકરોની અટકાયત | Congress protests ove…
GUJARAT

February 9, 2026
VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

Next Post
વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો | Neighboring father and son beat …

વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો | Neighboring father and son beat ...

૧૯ ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત બે ફરાર ઝડપાયા | two wanted accused arrested

વારસિયાના દુકાન માલિક પાસે પૈસા લઇને પરત નહીં કરતા ફરિયાદ | Complaint for not returning money

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માફિયા ગેંગના એડમિન સહિત ચાર આરોપીઓ જેલ ભેગા | Four accused including mafia gang admin sent to jail

5 months ago
ચિંતાજનક સ્થિતિ: ગુજરાતમાં 21 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક, દેશની સરેરાશ કરતાં બમણું પ્રમાણ | prediabete…

4 months ago
મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | …

2 months ago
૫૦ લાખની છેતરપિંડીના કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail denied to accused in Rs 50 lakh fraud case

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News