gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૫૪ લાખની ઠગાઇ કરનારા સાઇબર ગઠિયાની જામીન અરજી રદ | Bail application of cyber criminal who cheated Rs…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
૫૪ લાખની ઠગાઇ કરનારા સાઇબર ગઠિયાની જામીન અરજી રદ | Bail application of cyber criminal who cheated Rs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : શેર બજારમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી રૃા.૫૪
લાખની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, અરજદારનો
ગુનામાં સક્રિય રોલ જણાઇ રહ્યો છે. ગુનામાં આજીવન કેદની સજાની જોગવાઇ છે ત્યારે આ
કેસમાં સત્તાનો ઉપયોગ કરવાનું યોગ્ય જણાઇ રહ્યું નથી.

કેસની વિગત એવી છે કે, વર્, ૨૦૨૪માં આલોક ચૌધરીએ
સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે
, આરોપીઓએ
વોટ્સએપના માધ્યમથી તેમનો સંપર્ક કર્યો હતો અને શેર બજારમાં રોકાણ કરશો તો ખુબ જ
ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી હતી. આરોપીઓએ તેમને શેર બજારની ટીપ્સ આપતા બે ગૃપમાં
સામેલ કર્યા હતા અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમની પાસે રોકાણ કરાવ્યું હતું.

વોટ્સએપ ગૃપમાં આપવામાં આવતી ટીપ્સ પ્રમાણે તેમણે રૃા.૫૪ લાખનું
રોકાણ કર્યું હતું અને તેની સામે એપમાં તેમનો પ્રોફીટ રૃા.૯૨ લાખ બતાવતો હતો.
તેમણે નાણાં વિડ્રો કરવાનો પ્રયાસ કરતા માત્ર એક લાખ વીડ્રો થઇ શક્યા હતા અને
બાકીની રકમ તેમને પરત કરવામાં આવી ન હતી. આ ગુનામાં સાઇબર ક્રાઇમ પોલીસે આરોપી
વત્સલ વસોયાની ધરપકડ કરી હતી. તેણે જામીન અરજી મુકતા અદાલતે આરોપીની અરજી નામંજૂર
કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેકાના ભાવે ઘઉની ખરીદી આગામી 15 મે સુધી કરાશે, પ્રતિ હેક્ટર 3295 કી.ગ્રાની મર્યાદા | Wheat will be p…
GUJARAT

March 31, 2026
અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

Next Post
ચીન ભારતને રેર અર્થ, ખાતર, બોરિંગ મશીન આયાતની મંજૂરી આપશે

વડોદરા પોલીસમાં પહેલી ઘટનાઃ કારેલીબાગ PIની ટ્રાન્સફર થતાં કાળી પટ્ટી પહેરીને લોકોએ વિરોધ કર્યો | Fir…

વડોદરા પોલીસમાં પહેલી ઘટનાઃ કારેલીબાગ PIની ટ્રાન્સફર થતાં કાળી પટ્ટી પહેરીને લોકોએ વિરોધ કર્યો | Fir...

આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર મંડળમાં અવસાન પામેલા રેલવે કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાય

2 months ago
પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં ફોટોગ્રાફીને લઈ જૈન સમાજમાં રોષની આગ | Jain community angered…

ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું સફળ ટેસ્ટિંગ કરતાં વિશ્વ આખું ચોંક્યું, હાઇપરસોનિક મિસાઈલો બનાવવામાં મદદર…

11 months ago
રાહુલ ગાંધીને મોટો ઝટકો, સાવરકર અંગે ટિપ્પણી મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી | Rahul gandhi p…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News