gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1 હજાર બોમ્બ જેટલી શક્તિ, 100 કિમીની સ્પીડ…. ઈઝરાયલે ભારત પાસેથી માંગેલા હથિયારની જાણો ખાસિયત | Wh…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in INDIA
0 0
0
1 હજાર બોમ્બ જેટલી શક્તિ, 100 કિમીની સ્પીડ…. ઈઝરાયલે ભારત પાસેથી માંગેલા હથિયારની જાણો ખાસિયત | Wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Representative image, envato

GATR Rocket: ભારતીય ડિફેન્સ સેક્ટરની મોટી કંપની  નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયો એનર્જી (NIBE) લિમિટેડે તાજેતરમાં ઈઝરાયલની સંરક્ષણ ટેકનોલોજી કંપની એલ્બિટ સિસ્ટમ્સ સાથે 70 મીમી ક્લાસ એર-ટુ-સર્ફેસ મિસાઈલ ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટ (GATR) માટે ડીલ કરી છે. આ અંગેની જાહેરાત શનિવારે (બીજી ઓગસ્ટ) કરવામાં કરાઈ હતી. આ ડીલ ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પહેલનો એક ભાગ છે, જેના હેઠળ સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સવાલ એ છે કે, ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટ શું છે, જે ઈઝરાયલ ભારત પાસેથી ખરીદી રહ્યું છે? ત્યારે આ અંગે વિગતવાર જાણીએ….

ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટ શું છે?

અહેવાલો અનુસાર, ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટ (GATR) કોસ્ટ ઈફેક્ટિવ હાઈ પ્રિસિઝન રોકેટ છે, જે મધ્યમ-અંતરના ટેક્ટિકલ એર મિશન માટે ડિઝાઈન કર્યું છે. તેની રેન્જ 10 કિ.મી. સુધી છે અને તે 100 કિમી/કલાકની સ્પીડથી લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. 1 હજાર બોમ્બ જેટલી શક્તિ ધરાવતી ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટમાં એક અત્યાધુનિક સેમી-એક્ટિવ લેસર ગાઈડન્સ સિસ્ટમ છે, જે ચોકસાઈ લક્ષ્યને નિશાન બનાવી શકે છે. તે 16 કિલોગ્રામ વજનનું વોરહેડ વહન કરી શકે છે, જે 200 મિ.મી.સુધી પ્રબલિત કોંક્રિટને ભેદવામાં સક્ષમ છે. આ રોકેટ AH-64 અપાચે અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) રુદ્ર જેવા ઘણાં લડાકૂ હેલિકોપ્ટર સાથે એન્ટીગ્રેટ થઈ શકે છે. આ રોકેટની મલ્ટી ડાયમેન્શનલ પ્રતિભા દર્શાવે છે.

આ પણ વાંચો: અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા

ઈઝરાયલ ભારત પાસેથી આ રોકેટ કેમ માંગે છે?

ઈઝરાયલ ભારત પાસેથી ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટ એટલા માટે ખરીદવા માંગે છે કારણ કે તે કોસ્ટ ઈફેક્ટિવ હાઈ પ્રિસિઝન રોકેટ છે. તે ગાઝા અને લેબનોનમાં હમાસ-હિઝબુલ્લાહના સેચુરેશન હુમલાઓનો જવાબ આપે છે. ઈઝરાયલ હમાસ હિઝબુલ્લાહની સસ્તી મિસાઇલોનો સામનો કરવા માટે ભારત પાસેથી આ ટેકનોલોજીની મદદ લેવા માંગે છે.

ભારતીય મિસાઇલની ચોકસાઈ અદ્ભુત છે

NIBE લિમિટેડ પુણેમાં સ્થિત છે અને સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રમાં ઈનોવેશન, સ્વદેશીકરણ અને વૈશ્વિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓની ડિઝાઇન, ઉત્પાદન અને એકીકરણમાં નિષ્ણાત છે. એલ્બિટ સિસ્ટમ્સ સાથેની આ ભાગીદારી ભારતમાં હાઇ-ટેક સંરક્ષણ સાધનોના ઉત્પાદન તરફ એક પગલું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…
INDIA

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

April 1, 2026
પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …
INDIA

પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …

April 1, 2026
Next Post
જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 10 ઓગસ્ટથી 15 દિવસ માટે યોજાનારા શ્રાવણી લોક મેળાની તડામાર તૈયારીઓ …

જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 10 ઓગસ્ટથી 15 દિવસ માટે યોજાનારા શ્રાવણી લોક મેળાની તડામાર તૈયારીઓ ...

અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા | indian family…

અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા | indian family...

જામનગરમાં શ્રાવણી લોક મેળા સામે મનાઈ હુકમના દાવાની સુનાવણી સોમવારે રાખવા માટે નિર્દેશ કરાયો | Hearin…

જામનગરમાં શ્રાવણી લોક મેળા સામે મનાઈ હુકમના દાવાની સુનાવણી સોમવારે રાખવા માટે નિર્દેશ કરાયો | Hearin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: શહેરાના મોરવા રેણા પંથકમાં માવઠું, રવિ પાક પર સંકટ તોળાતા ખેડૂતો ચિંતાતુર | Unseasonal Rain…

પંચમહાલ: શહેરાના મોરવા રેણા પંથકમાં માવઠું, રવિ પાક પર સંકટ તોળાતા ખેડૂતો ચિંતાતુર | Unseasonal Rain…

2 months ago
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે ચૂંટણી: ભાજપ, કોંગ્રેસ અને AAP સમર્થિત ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ |…

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે ચૂંટણી: ભાજપ, કોંગ્રેસ અને AAP સમર્થિત ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ |…

4 weeks ago
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્…

ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્…

7 months ago
VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું …

VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News