gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

100 ટકા ટેરિફ અંગે ચીનના વળતા પ્રહારો : કહ્યું બેવડાં ધોરણોનું આ વિશિષ્ટ ઉદાહરણ છે | China’s retalia…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
100 ટકા ટેરિફ અંગે ચીનના વળતા પ્રહારો : કહ્યું બેવડાં ધોરણોનું આ વિશિષ્ટ ઉદાહરણ છે | China’s retalia…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રમ્પે શુક્રવારે જાહેર કર્યું હતું કે ચીન અત્યારે જે ટેરિફ આપે છે તે ઉપરાંત વધારાનો ૧૦૦ ટકા ટેરિફ ૧ નવે.થી આપવો પડશે

નવી દિલ્હી: ચાયના ઉપર વધારાનો ૧૦૦ ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કર્યા પછીનાં દિવસે ચીને ટ્રમ્પનાં તે પગલાંને બેવડાં ધોરણ સમાન ગણાવ્યું હતું.

અનામી રહેવા માગતા ચીનનાં વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ ઓનલાઈન તેવું આ નિવેદન પ્રસિદ્ધ કર્યં૦ હતું.

બૈજિંગે રવિવારે પ્રસિદ્ધ કરેલાં નિવેદનમાં તેમ પણ જણાવ્યું હતું કે વાસ્તવમાં ટ્રમ્પ સપ્ટેમ્બર મહિનાથી જ ચીન ઉપર એક યા બીજી રીતે આર્થિક દબાણો કરી રહ્યા છે.

આ પૈકી આ વળતો ટેરિફ સૌથી વધુ કઠોર છે. તેઓએ ૧લી નવેમ્બરથી અમલી બને તે રીતે ચીનથી આયાત થતી વસ્તુઓ ઉપર વર્તમાન ટેરિફ ઉપરાંત બીજો ૧૦૦ ટકા વધારાનો ટેરિફ લગાડી દીધો છે.

તે માટે કારણો દર્શાતાં ટ્રમ્પે ટ્રૂથ સોશ્યલ ઉપર કરેલા પોસ્ટમાં લખ્યું હતું કે અમને હમણાં જ જાણવા મળ્યું છે કે ચીને દુનિયાભરમાં અમારી વિરૂદ્ધના પત્રો પાઠવી અમારી સામે મોરચા માંડી દીધા છે. સાથે તેઓે એવો પણ નિર્ણય કર્યો છે કે ૧લી નવેમ્બર ૨૦૨૫થી તેમની લગભગ તમામ ચીજવસ્તુઓ ઉપર મોટા પ્રમાણમાં નિકાસ અંકુશો મુકવાનું છે. પોતાની બનાવટની ચીજો ઉપર તો તે એ અંકુશો મુકશે જ પરંતુ અન્ય દેશની ચીજો જે ચીનમાં આયાત કરાઈ હોય પછી તેની નિકાસ કરવાની હોય તો તેની ઉપર પણ ભારે નિકાસ અંકુશો તે મુકવા માગે છે. કોઈ પણ અપવાદ સિવાય દરેક દેશ ઉપર તેની અસર થાય તેમ છે. આ યોજના તો તેઓએ વર્ષો પહેલાં ઘડી કાઢી હશે. આવું આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં કદી કોઈએ સાંભળ્યું નહીં હોય, અને બીજા દેશો સાથેના વ્યવહારમાં આટલું નૈતિક અધઃપતન પણ કોઇએ સાંભળ્યું નહીં હોય. આમ લખ્યા પછી પોતે લીધેલા નિર્ણય (વધારાના ૧૦૦ ટકા ટેરિફ)નો બચાવ કરતાં લખ્યું હતું કે ચાયનાં આવું પગલું ભરે તે માનવું અશક્ય સમાન છે, પરંતુ તેઓએ તે પગલું ભર્યું જ છે તે સૌ કોઈ જાણે છે. બાકીની બધી બાબતો તો ઇતિહાસ બની ગઇ છે. મારાં આ લખાણ ઉપર ધ્યાન આપવા બદલ તમારા સર્વેનો આભાર – ડોનાલ્ડ ટ્રમ્પ.

ચાયનાએ રેર અર્થસની નિકાસ ઉપર મુકેલા વધુને વધુ અંકૂશો પછી ટ્રમ્પે આ (૧૦૦ ટકા વધારાના ટેરીફ)નું પગલું ભર્યું હતું.

ચીને નિકાસ અંકુશની યાદીમાં રેર-અર્થ ઉપરાંત વધુને વધુ બાબતો ઉમેરવી શરૂ કરી છે. જેમાં ટેકનોલોજી મીલિટરી અને સેમિકન્ડકટર્સ પણ સમાવિષ્ટ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
બિહારમાં ભાજપ-જદયુ 101-101 જ્યારે સાથી પક્ષો 41 બેઠક પર લડશે | BJP JDU 101 101 in Bihar while allies…

બિહારમાં ભાજપ-જદયુ 101-101 જ્યારે સાથી પક્ષો 41 બેઠક પર લડશે | BJP JDU 101 101 in Bihar while allies...

ગાઝા શાંતિ શિખર પરિષદમાં મોદીને આમંત્રણ : તેઓને બદલે M.S. સિંઘ જશે | Modi invited to Gaza peace summ…

ગાઝા શાંતિ શિખર પરિષદમાં મોદીને આમંત્રણ : તેઓને બદલે M.S. સિંઘ જશે | Modi invited to Gaza peace summ...

એઆઇનો દુરુપયોગ રોકવા યોગ્ય કાયદાની જરૂર: જસ્ટિસ નાગરત્ના | Need for proper laws to prevent misuse of…

એઆઇનો દુરુપયોગ રોકવા યોગ્ય કાયદાની જરૂર: જસ્ટિસ નાગરત્ના | Need for proper laws to prevent misuse of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેવગઢ બારિયામાં જીવિત પત્નીનો મરણનો ખોટો દાખલો કઢાવ્યો, વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ | devgadh b…

દેવગઢ બારિયામાં જીવિત પત્નીનો મરણનો ખોટો દાખલો કઢાવ્યો, વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ | devgadh b…

7 months ago
દેશમાં કોરોનાના વધુ 363 કેસ, 2 લોકોના મોત નોંધાયા, 3 રાજ્યોમાં કેસ વધ્યા, આરોગ્ય વિભાગે આપી માહિતી

દેશમાં કોરોનાના વધુ 363 કેસ, 2 લોકોના મોત નોંધાયા, 3 રાજ્યોમાં કેસ વધ્યા, આરોગ્ય વિભાગે આપી માહિતી

10 months ago
200% દંડ અને 7 વર્ષની કેદ…. ITRમાં નાનકડી ભૂલ ભારે પડી જશે, AI પકડી પાડશે ગરબડ! | /income tax retu…

200% દંડ અને 7 વર્ષની કેદ…. ITRમાં નાનકડી ભૂલ ભારે પડી જશે, AI પકડી પાડશે ગરબડ! | /income tax retu…

9 months ago
છેલ્લા ૧૦ વર્ષથી ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ફારુકે પોતાના દેશની ૬૦ યુવતીઓને ભારતમાં સેક્સવર્…

છેલ્લા ૧૦ વર્ષથી ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ફારુકે પોતાના દેશની ૬૦ યુવતીઓને ભારતમાં સેક્સવર્…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News