gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

11 મહિના પછી પણ સરકાર નથી લઈ રહી નિર્ણય’, જમ્મુ કાશ્મીર પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરતી અરજી પર SCમ…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
11 મહિના પછી પણ સરકાર નથી લઈ રહી નિર્ણય’, જમ્મુ કાશ્મીર પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરતી અરજી પર SCમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SC will hear petition demanding restoration of statehood in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી માંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે. અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે કોર્ટ કેન્દ્ર સરકારને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપે.

એક અહેવાલ પ્રમાણે વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને ચીફ જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ આ મામલો રજૂ કર્યો અને વિનંતી કરી કે આ કેસને 8 ઓગસ્ટે સુનાવણી થનારા કેસોની યાદીમાંથી હટાવવામાં ન આવે, CJI ગવઈએ તેમની વિનંતી સ્વીકારી લીધી છે.

વર્ષ 2023માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવા સામે દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી અને કોર્ટે જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો સમાપ્ત કરવાના સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35Aને હટાવીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વિભાજિત કરી દેવામાં આવ્યુ હતું. 

કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને ઝડપથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ. સરકારે પણ કોર્ટને ખાતરી આપી હતી કે, અમે આ મુદ્દે વિચાર કરીશું. પરંતુ અરજદારનું કહેવું છે કે, સરકાર દ્વારા હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો અને તેમણે કોઈ પગલા નથી લીધા.

11 મહિના પછી પણ સરકાર નથી લઈ રહી નિર્ણય

અરજદારો ઝહૂર અહેમદ ભટ અને ખુર્શીદ અહેમદ મલિક છે. ઝહૂર અહેમદ એક શિક્ષક છે, જ્યારે ખુર્શીદ અહેમદ મલિક એક સામાજિક કાર્યકર છે. તેમનું કહેવું છે કે, ‘સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હોવા છતાં, છેલ્લા 11 મહિનામાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત ન કરવો એ સંઘવાદના મૂળભૂત લક્ષણનું ઉલ્લંઘન છે, જે બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે.’

આ પણ વાંચો: આજે જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત કરશે કેન્દ્ર સરકાર? અબ્દુલ્લાહના નિવેદનથી અટકળોને વિરામ

અરજદારોએ દલીલ કરી કે, ‘જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાઈ ચૂકી છે, જે દર્શાવે છે કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં કોઈ સમસ્યા નથી. સુરક્ષા ચિંતાઓ, હિંસા અથવા અન્ય કોઈપણ પ્રકારના અવરોધો નથી જે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં કોઈ સમસ્યા ઊભી કરે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab
INDIA

પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab

February 9, 2026
મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
Next Post
જામનગર જિલ્લામાં શ્રાવણી જુગારના વધુ આઠ દરોડામાં 44 શખ્સો ઝડપાયા : પાંચ મહિલા નાસી ગઈ | 44 people ar…

જામનગર જિલ્લામાં શ્રાવણી જુગારના વધુ આઠ દરોડામાં 44 શખ્સો ઝડપાયા : પાંચ મહિલા નાસી ગઈ | 44 people ar...

‘જજ નક્કી ના કરે કે કોણ સાચો ભારતીય’, રાહુલ ગાંધી પર SCની ટિપ્પણી અંગે પ્રિયંકા ગાંધીનો જવાબ | Priya…

'જજ નક્કી ના કરે કે કોણ સાચો ભારતીય', રાહુલ ગાંધી પર SCની ટિપ્પણી અંગે પ્રિયંકા ગાંધીનો જવાબ | Priya...

વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા | Two thiev…

વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા | Two thiev...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

6 months ago
મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ | Women Warriors F…

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ | Women Warriors F…

6 months ago
દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas…

દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas…

3 months ago
અમદાવાદ: મંદિરમાં ભક્તિના બહાને ચોરી! રાયખડમાં માતાજીનો ચાંદીનો મુગટ ચોરી જતી મહિલા CCTVમાં કેદ | Ah…

અમદાવાદ: મંદિરમાં ભક્તિના બહાને ચોરી! રાયખડમાં માતાજીનો ચાંદીનો મુગટ ચોરી જતી મહિલા CCTVમાં કેદ | Ah…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News