gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં આજે પણ મેઘરાજા બોલાવશે ધડબડાટી | red alert for h…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં આજે પણ મેઘરાજા બોલાવશે ધડબડાટી | red alert for h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain Forecast: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અનેક જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યના આ 14 જિલ્લામાં રેડ એલર્ટ 

હવામાન વિભાગે સોમવારે (28મી જુલાઈ) બપોરે એક વાગ્યા સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90% થી વધી જતાં હાઇએલર્ટ

છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમદાવાદના દસ્ક્રોઈમાં 10.35 ઈંચ, મહેમદાવાદ 9.37 ઈંચ, માતરમાં 8.03 ઈંચ, મહુધામાં 7.05 ઈંચ, વાસોમાં 6.22 ઈંચ, કઠલાલમાં 5.31 ઈંચ, ઉમરેઠમાં 5.28 ઈંચ, સાણંદમાં 4.96 ઈંચ અને ખેડામાં 4.96 ઈંચ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (28મી જુલાઈ) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે  અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા…
GUJARAT

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા…

February 5, 2026
રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road
GUJARAT

રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

February 5, 2026
મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…
GUJARAT

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…

February 5, 2026
Next Post
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી વધી જતાં હાઇઍલર્ટ | gujarat dams near …

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી વધી જતાં હાઇઍલર્ટ | gujarat dams near ...

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પ…

અંબાજી - "તલાવડી" ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પ...

મહારાણી: ટક્કર બે રાણીઓની – ગુજરાતી ફિલ્મ જગતની નવી મોજ

મહારાણી: ટક્કર બે રાણીઓની – ગુજરાતી ફિલ્મ જગતની નવી મોજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજુલા નજીક લોઠપુરથી કોવાયા રોડ પર માત્ર 8 કિ.મી.ના અંતરમાં ઠેર-ઠેર બબ્બે ફૂટ ઊંડા ખાડા અકસ્માતને આમ…

રાજુલા નજીક લોઠપુરથી કોવાયા રોડ પર માત્ર 8 કિ.મી.ના અંતરમાં ઠેર-ઠેર બબ્બે ફૂટ ઊંડા ખાડા અકસ્માતને આમ…

3 months ago
સોનાની ચમક સળંગ આઠમા દિવસે વધી, આજે ભાવ ફરી નવી 1,10,000ની ઐતિહાસિક ટોચે | gold heads for best week …

સોનાની ચમક સળંગ આઠમા દિવસે વધી, આજે ભાવ ફરી નવી 1,10,000ની ઐતિહાસિક ટોચે | gold heads for best week …

5 months ago
સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન કરૂણ મોત: પતિએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું | Surat RFO S…

સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન કરૂણ મોત: પતિએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું | Surat RFO S…

1 month ago
જામનગરમાં મ.ન.પા.ના એસ્ટેટ વિભાગની દબાણ હટાવવાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ, ઉગ્ર આંદોલનની …

જામનગરમાં મ.ન.પા.ના એસ્ટેટ વિભાગની દબાણ હટાવવાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ, ઉગ્ર આંદોલનની …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News