gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

20% ઈથેનોલનું મિશ્રણ… ‘પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય’, ગડકરી પર કોંગ્રેસના પ્રહાર | F…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in INDIA
0 0
0
20% ઈથેનોલનું મિશ્રણ… ‘પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય’, ગડકરી પર કોંગ્રેસના પ્રહાર | F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Attack On Nitin Gadkari Son Company : કોંગ્રેસે ગુરુવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે, ગડકરીના પુત્રોની ઈથેનોલ ઉત્પાદક કંપનીઓએ સરકારની નીતિઓનો લાભ લઈને ઝડપી મસમોટો નફો કમાવ્યો છે. તેમણે ગડકરીના બંને પુત્રોની કંપનીઓની કમાણીનો પણ ઉલ્લેખ કર્યો છે અને કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા છે.

સરકારના બેઠેલા પિતા નીતિ બનાવે છે અને તેમના પુત્રો કમાણી કરે છે : કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા (Pawan Khera)એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, નિખિલ ગડકરી (Nikhil Gadkari) અને સારંગ ગડકરી (Sarang Gadkari) નિતિશ ગડકરીના પુત્રો છે. બંને પુત્રોની કંપનીઓ (Cian Agro Industries & Infrastructure Ltd અને Manas Agro Industries And Infrastructure Ltd) ઈથેનોલનું ઉત્પાદન કરે છે. સરકારના બેઠેલા પિતા પોલિસી બનાવી રહ્યા છે અને તેમના પુત્રો કમાણી કરી રહ્યા છે.

‘નિખિલની કંપનીની કમાણી પણ વધી અને શેરની કિંમત પણ વધી’

તેમણે કહ્યું કે, ‘નિખિલ ગડકરીની કંપની Cian Agroએ જૂન-2024માં 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યાર પછી આ કમાણી જૂન-2025માં વધીને 723 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીના શેરની કિંમત જાન્યુઆરી-2025માં 37 રૂપિયા હતી, હવે શેરની કિંમત વધીને 638 રૂપિયા પર પહોંચી ગઈ છે.

‘ઈથેનોલ મિશ્રણનો ટાર્ગેટ ઝડપી પૂરો કરી નાખ્યો’

છેલ્લા 11 વર્ષના ઈતિહાસમાં કોઈ પણ યોજના નિર્ધારિત સમયગાળામાં પૂરી થઈ નથી, પરંતુ 20 ટકા ઈથેનોલ મિશ્રણનો ટાર્ગેટ 2025ના નિર્ધારિત સમયગાળ પહેલાં પૂરો કરી દેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને નીતિન ગડકરી (Nitin Gadkari)એ જૂન-2024માં કહ્યું હતું કે, મ્યુનિસિપલ કચરામાંથી બનેલા ઈથેનોલના કારણે પેટ્રોલ 55 રૂપિયા લીટર અને ડીઝલ 50 રૂપિયે લીટર મળશે. ત્યારબાદ સપ્ટેમ્બર-2018માં ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાંચ પ્લાન્ટ સ્થાપશે અને ત્યાં લાકડાના ભૂસું અને મ્યુનિસિપલ કચરામાંથ ઈથેનોલ બનાવાશે. પરંતુ સત્ય વાત એ છે કે, આજ સુધી આવુ થઈ શક્યું નથી, એક લીટર ઈથેનોલ પણ બનાવી શકાયું નથી.’

આ પણ વાંચો : UPI યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: 24 કલાકમાં રૂ.10 લાખના ટ્રાન્ઝેક્શન કરી શકાશે, જાણો નવા નિયમ

ઈથેનોલ પર્યાવરણ માટે નુકસાનકારક !

ખેડાએ વધુમાં કહ્યું કે, ‘56 ટકા શેરડી અને બાકીના અનાજનો ઉપયોગ કરીને 627 કરોડ લિટર ઈથેનોલમાંથી બનાવાયું છે. તેમાં લાકડાના ભૂસાનો અને મ્યુનિસિપલ કચરાનો ઉપયોગ થયો નથી. જો એક લીટર ઈથેનોલ બનાવવું હોય તો 3000 લીટર પાણીનો વપરાશ થાય છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે.’ કોંગ્રેસના આ ગંભીર આરોપો બાદ હવે ગડકરી તરફથી શું પ્રતિક્રિયા આવે છે, તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે | city bus service …

સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે | city bus service ...

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben...

મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ …

મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous…

ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous…

8 months ago
BREAKING: ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર | …

BREAKING: ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર | …

5 months ago
VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…

VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…

1 month ago
પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Divorcee living with male friend commits s…

પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Divorcee living with male friend commits s…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News