gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા | Rights issue in 2025 hits…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in Business
0 0
0
2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા | Rights issue in 2025 hits…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બજારમાં વોલેટિલિટીને પરિણામે ક્યુઆઈપીસ તરફના આકર્ષણમાં ઘટાડો

– સેબીના સુધારિત ધોરણ પ્રમાણે રાઈટસની મંજુરી બાદ કામકાજના 23 દિવસની અંદર રાઈટસ ભરણાં પૂરા કરવાના રહે છે

મુંબઈ : ૨૦૨૫ના વર્ષમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) મારફત વિક્રમી નાણાં ઊભા કરવામાં આવ્યા છે ત્યારે રાઈટસ ઈશ્યુ મારફત પણ જંગી નાણાં ઊભા કરાયાનું જોવા મળ્યું છે. ૨૦૨૫માં આવેલા રાઈટસ ઈશ્યુની સંખ્યા ૨૮ વર્ષની ટોચે રહી છે. 

પ્રાપ્ત ડેટા પ્રમાણે સમાપ્ત થઈ રહેલા ૨૦૨૫માં કુલ ૪૨ કંપનીઓએ રાઈટસ ઈશ્યુ મારફત રૂપિયા ૪૩૯૦૬ કરોડ ઊભા કર્યા હતા. ૨૦૨૪માં ૧૯ કંપનીઓએ રાઈટસ ઈશ્યુ બહાર પાડયા હતા. 

૨૦૨૫ના રાઈટસ ઈશ્યુનો આંક ૧૯૯૭ પછીનો શ્રેષ્ઠ રહ્યો છે. બીજી બાજુ કવાલિફાઈડ ઈન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપીસ)માં ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં કરેકશનને પરિણામે ૨૦૨૫માં કયુઆઈપીસમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

૨૦૨૪માં ૯૫ કયુઆઈપીસ મારફત કંપનીઓએ રૂપિયા ૧૩૬૦૬૦ કરોડ ઊભા કર્યા હતા જે વર્તમાન વર્ષમાં ૩૫ કંપનીઓએ રૂપિયા ૭૨૨૯૦ કરોડ ઊભા કર્યા છે. 

સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા રાઈટસ ભરણાં માટેના ધોરણોને હળવા બનાવવાને કારણે પણ કંપનીઓ રાઈટશ ઈશ્યુ મારફત નાણાં ઊભા કરવાનું પસંદ કરી રહી છે એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. 

સેબીના સુધારિત ધોરણ પ્રમાણે રાઈટસની મંજુરી બાદ કામકાજના ૨૩ દિવસની અંદર રાઈટસ ભરણાં પૂરા કરવાના રહે છે, કંપનીઓએ લેટર ઓફ ઓફરનો મુસદો રજૂ કરવાનો રહેતો નથી અને ભરણાં માટે મરચંટ બેન્કરની નિમણૂંક કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. 

રાઈટસ મારફત કંપનીઓ તેમના શેરધારકોને નવા ઈક્વિટી શેર્સ ઓફર કરી નાણાં ઊભા કરી શકે છે. 

શેરબજારમાં ભારે વોલેટિલિટી ખાસ કરીને સ્મોલકેપમાં વોલેટિલિટીથી ક્યુઆઈપી ભરણાં કરવાનું કંપનીઓ માટે મુશકેલ બની રહ્યું છે. બજારમાં જ્યારે કરેકશન આવે છે ત્યારે સંસ્થાકીય ખરીદદારોને આકર્ષવાનું કઠીન રહે છે એમ રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold Sil…
Business

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold Sil…

April 6, 2026
મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…
Business

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…

April 6, 2026
ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…
Business

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

April 6, 2026
Next Post
દેશના ઘરોમાં આશરે 34600 ટન જેટલું સોનું જમા પડયું હોવાનો અંદાજ | estimated that approximately 34 600…

દેશના ઘરોમાં આશરે 34600 ટન જેટલું સોનું જમા પડયું હોવાનો અંદાજ | estimated that approximately 34 600...

2025ના અંત પૂર્વે ફાર્મા,આઈટી શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 346 પોઈન્ટ તૂટીને 84695 | Gaps in pharma IT…

2025ના અંત પૂર્વે ફાર્મા,આઈટી શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 346 પોઈન્ટ તૂટીને 84695 | Gaps in pharma IT...

અંબાજી મંદિરમાં હવે 5 મીટર સુધીની ધજા જ ચઢાવી શકાશે, ભક્તોની સલામતી માટે મોટો નિર્ણય | Ambaji Temple…

અંબાજી મંદિરમાં હવે 5 મીટર સુધીની ધજા જ ચઢાવી શકાશે, ભક્તોની સલામતી માટે મોટો નિર્ણય | Ambaji Temple...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠાના દાંતામાં પ્રાથમિક શાળાના 30 વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત | food poisoning 30 chil…

બનાસકાંઠાના દાંતામાં પ્રાથમિક શાળાના 30 વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત | food poisoning 30 chil…

9 months ago
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાના રૂટ પર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન | Cleanliness campaign …

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાના રૂટ પર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન | Cleanliness campaign …

12 months ago
ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t…

ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t…

3 weeks ago
સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ‘ક્રિસ્ટલ મેથ’ ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ | Surat Drug …

સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ‘ક્રિસ્ટલ મેથ’ ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ | Surat Drug …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News