gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2036માં ઓલમ્પિકના યજમાન માટેની મોટી વાતો વચ્ચે, સુરતના કતારગામ સ્કેટિંગ રિંગ ઉકરડો બની ગઈ, ઝાડી ઝાંખ…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
2036માં ઓલમ્પિકના યજમાન માટેની મોટી વાતો વચ્ચે, સુરતના કતારગામ સ્કેટિંગ રિંગ ઉકરડો બની ગઈ, ઝાડી ઝાંખ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરતમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પાલિકાએ વર્ષ 2005માં કતારગામ ખાતે સ્કેટિંગ રિંગ બનાવી હતી. પરંતુ હવે પાલિકા માટે આ સ્કેટિંગ રિંગની જાળવણી યોગ્ય રીતે ન થતી હોવાથી ખંડેર બની ગઈ છે અને સ્કેટિંગ રિંગ ઉકરડો બની ગઈ, ઝાડી ઝાંખરા ઉગી ગયા છે. આ અવાવરુ બનેલી સ્કેટીગ રીંગનો ઉપયોગ દારૂ પીવા માટે, સ્થળ પરથી દારૂની ખાલી બોટલો મળી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામા આવ્યો છે. 

ગુજરાતના રમત ગમત મંત્રી ધ્વારા 2036 માં ઓલિમ્પિકની યજમાનીની વાતો કરવામાં આવે છે ત્યારે મંત્રીના જ શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ અને મેદાનો ખંડેર બની રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામા આવ્યો છે. કોંગ્રેસના નેતા સુરેશ સુહાગીયાએ આજે કતારગામ ખાતે સ્કેટિંગ રિંગની મુલાકાત લીધા બાદ તેઓએ કહ્યું હતું કે, પાલિકાએ મોટા ઉપાડે 2005માં સ્કેટિંગ રિંગ કતારગામ ખાતે બનાવી છે પરંતુ તેની માવજત કરવામાં આવી ન હોવાથી આ સ્કેટિંગ રિંગમાં ઝાડી ઝાંખરા ઉગી ગયા છે અને ઉકરડો જેવી બની ગઈ છે. પ્રજાના વેરાના કરોડોનો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટસ સંકુલોમાં કોઈપણ પ્રકારના સ્પોર્ટ્સ કાર્યક્રમોનું આયોજન થતું ન હોવાથી પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો છે. તેમણે વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, ફક્ત પાર્ટી ફંડ મેળવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને જાહેરાત પાછળ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત સ્કેટીંગ રીંગના સાધનો પણ ગાયબ થઈ ગયા છે અને અહીથી દારૂની બોટલ ખાલી મળી રહી છે તેથી તેનો ઉપયોગ દારૂ પીવા માટે થતો હોય તેવું લાગી રહ્યું છે. 

કતારગામ સ્કેટીંગ રીંગની હાલત દયનીય છે અને વર્ષોથી કોઈ કામગીરી કરવામા આવતી નથી તો શું આવી રીતે રમશે ગુજરાત-જીતશે ગુજરાત અને ઓલમ્પિકની યજમાની કરશે ગુજરાત ? તેવું કહીને કરોડોના ખર્ચે બનેલી સ્કેટિંગ રિંગ શરૂ કરવા માંગણી કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…
GUJARAT

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…

March 25, 2026
મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા | Upsarpanch of Bhawanigadh Muli dismissed f…
GUJARAT

મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા | Upsarpanch of Bhawanigadh Muli dismissed f…

March 25, 2026
લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ | Traders are angry over the pr…
GUJARAT

લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ | Traders are angry over the pr…

March 25, 2026
Next Post
BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને રાહત: હાઇકોર્ટે જામીન આપ્યા, રોકાણકારોના નાણા 1 વર્ષમાં જમા કરાવશ…

BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને રાહત: હાઇકોર્ટે જામીન આપ્યા, રોકાણકારોના નાણા 1 વર્ષમાં જમા કરાવશ...

વડોદરામાં હોકિંગ અને નોન હોકિંગ ઝોન બનાવી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરાશે | Street Vendors Polic…

વડોદરામાં હોકિંગ અને નોન હોકિંગ ઝોન બનાવી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરાશે | Street Vendors Polic...

સાબરમતીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ પરથી 100થી વધુ સાપની બચાવ કામગીરી, નદીનો નજારો જોવા ઉમટી ભીડ …

સાબરમતીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ પરથી 100થી વધુ સાપની બચાવ કામગીરી, નદીનો નજારો જોવા ઉમટી ભીડ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur…

છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur…

7 months ago
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દ…

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દ…

10 months ago
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ICAIનો મોટો નિર્ણય, CAની પરીક્ષા આગામી નિર્ણય સુધી મોકૂફ | icai big decisi…

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ICAIનો મોટો નિર્ણય, CAની પરીક્ષા આગામી નિર્ણય સુધી મોકૂફ | icai big decisi…

11 months ago
હિમેન ધર્મન્દ્ર બે પત્નીઓ ૬ બાળકો અને પૌત્ર પૌત્રીઓનો વિશાળ પરિવાર ધરાવે છે | Hi men Dharmendra has …

હિમેન ધર્મન્દ્ર બે પત્નીઓ ૬ બાળકો અને પૌત્ર પૌત્રીઓનો વિશાળ પરિવાર ધરાવે છે | Hi men Dharmendra has …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News