gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે’ કેન્દ્રીય મંત્રીની સંસદમાં જાહેરાત | Jite…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
‘2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે’ કેન્દ્રીય મંત્રીની સંસદમાં જાહેરાત | Jite…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Space Mission 2040 : વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) મામલે આજે પણ સંસદમાં ભારે સૂત્રોચ્ચાર અને હોબાળો કર્યો હતો, ત્યારે આ હોબાળા વચ્ચે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના પ્રવાસ મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે.’

જિતેન્દ્ર સિંહે વિપક્ષ પર સાધ્યું નિશાન

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સંસદમાં એમ પણ કહ્યું કે, ‘આજે આખો દેશ શુભાંશુ શુક્લાની અંતરિક્ષ મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે વિપક્ષો હજુ પણ હોબાળો કરી રહ્યા છે અને ગૃહમાં ચર્ચા કરવા માટે તૈયાર નથી. વિપક્ષ અંતરિક્ષ યાત્રીથી કેવી રીતે નારાજ થઈ શકે?’

આ પણ વાંચો : કોણ છે તિરુચિ શિવા? જેમને NDAના રાધાકૃષ્ણન વિરુદ્ધ ઉમેદવાર બનાવી શકે છે I.N.D.I.A. ગઠબંધન

વિપક્ષનો ગૃહમાં હોબાળો

વિપક્ષના સભ્યોએ SIR મુદ્દે ગૃહમાં ભારે હોબાળો અને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે ગૃહની કાર્યવાહી બે વખત સ્થગિત રહી હતી. બપોરે 2 કલાકે કાર્યવાહી શરૂ થયા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી – વિકસિત ભારત માટે 2047 સુધીમાં અંતરિક્ષ કાર્યક્રમની મહત્ત્વની ભૂમિકા’ વિષય પર ચર્ચાનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન પણ વિપક્ષો ભારે હોબાળો કરી રહ્યા હતા. આ હોબાળા વચ્ચે જિતેન્દ્ર સિંહે શુભાંશુ શુક્લાના અંતરિક્ષ પ્રવાસ મુદ્દે ચર્ચાની શરૂઆત કરી હતી અને કહ્યું કે, ‘2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે.’

આ પણ વાંચો : માત્ર 3 જ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ વિલંબ નહીં… GSTમાં સુધાર માટે સરકારનો માસ્ટર પ્લાન તૈયાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ | rain…

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ | rain...

પુતિન અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, અલાસ્કામાં ટ્રમ્પ સાથે થયેલી વાતચીત અંગે ચર્ચા કરી | Putin…

પુતિન અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, અલાસ્કામાં ટ્રમ્પ સાથે થયેલી વાતચીત અંગે ચર્ચા કરી | Putin...

ભાદરવી પૂનમ મહામેળો 2025: પદયાત્રી સંઘો ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે | ambaji bhadarvi poona…

ભાદરવી પૂનમ મહામેળો 2025: પદયાત્રી સંઘો ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે | ambaji bhadarvi poona...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાની દોસ્તીથી ભારતના ખેડૂતોની પાયમાલી

અમેરિકાની દોસ્તીથી ભારતના ખેડૂતોની પાયમાલી

2 months ago
આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months …

આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months …

7 months ago
ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો | A young man who was mockin…

ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો | A young man who was mockin…

4 months ago
સેન્સેક્સ 329 પોઈન્ટ ઉછળી 82501 | Sensex rises 329 points to 82501

સેન્સેક્સ 329 પોઈન્ટ ઉછળી 82501 | Sensex rises 329 points to 82501

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News