gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો, પછી ઘરમાં કર્યો બ્લાસ્ટ! દિલ્હીમાં ચો…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in INDIA
0 0
0
21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો, પછી ઘરમાં કર્યો બ્લાસ્ટ! દિલ્હીમાં ચો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Crime News: દિલ્હીના તિમારપુરમાં છઠ્ઠી ઓક્ટોબરના રોજ UPSCની તૈયારી કરતા વિદ્યાર્થી રામકેશ મીણાની ક્રૂર હત્યાના સનસનાટીભર્યા કેસનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મૃતકની લિવ-ઇન પાર્ટનર અને તેના પૂર્વ બોયફ્રેન્ડ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા અને તપાસને ગેરમાર્ગે દોરવા માટે મૃતદેહને આગ લગાવી દીધો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, આ કેસમાં 21 વર્ષીય ફોરેન્સિક સાયન્સની વિદ્યાર્થિની અમૃતા ચૌહાણ, 27 વર્ષીય સુમિત કશ્યપ અને 29 વર્ષીય સંદીપ કુમારની ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે.

ગુનો છુપાવવા માટે આગ લગાવી

અહેવાલો અનુસાર, ત્રણેય આરોપીઓએ કથિત રીતે 32 વર્ષીય પીડિત રામ કેશ મીણાનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ મૃતદેહ પર તેલ, ઘી અને દારૂ રેડીને આગ લગાવી દીધી હતી. એટલું જ નહીં, તેણે ફ્લેટમાં એલપીજી સિલિન્ડરનું રેગ્યુલેટર પણ ખોલી નાખ્યું હતું, જેથી હત્યાને આગના અકસ્માત તરીકે દર્શાવી શકાય. પ્રારંભમાં પોલીસે ગાંધી વિહારના ફ્લેટમાંથી મળેલો સળગેલો મૃતદેહ જોઈને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો.

લિવ-ઇન પાર્ટનર પર ગુનાહિત વીડિયો હોવાનો શક

પોલીસે તપાસમાં ઘટસ્ફોટ કર્યો કે હત્યાનું કાવતરું અમૃતા ચૌહાણે તેના પૂર્વ બોયફ્રેન્ડ સુમિત કશ્યપ અને તેના મિત્ર સંદીપ કુમાર સાથે મળીને ઘડ્યું હતું. અમૃતાને શંકા હતી કે તેના લિવ-ઇન પાર્ટનર રામકેશ મીણા પાસે તેની કેટલીક ગુનાહિત તસવીરો અને વીડિયો ધરાવતી હાર્ડ ડિસ્ક છે. આ હાર્ડ ડિસ્ક મેળવવા અને સંબંધનો અંત લાવવા માટે આ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ

સીસીટીવી ફૂટેજથી થયો સમગ્ર કાવતરાનો પર્દાફાશ

પોલીસને ફ્લેટમાં આગ લાગવાના અહેવાલ બાદ સીસીટીવી ફૂટેજ મળ્યા, જેમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો. સીસીટીવીમાં ઘટનાના દિવસે બે માસ્ક પહેરેલા યુવકો ઈમારતમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. તેમાંથી એક યુવક લગભગ 39 મિનિટ પછી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ અમૃતા ચૌહાણ અને અન્ય યુવક પરિસરમાંથી બહાર નીકળ્યા અને તરત જ ફ્લેટમાં આગ લાગી, જેનાથી પોલીસને શંકા ગઈ.

પોલીસે અમૃતાની ઓળખ કરી અને 18મી ઓક્ટોબરે મુરાદાબાદમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા બાદ તેની ધરપકડ કરી. તેણે ગુનો કબૂલ્યા બાદ 22મી ઓક્ટોબરે સુમિત કશ્યપ અને 23મી ઓક્ટોબરે સંદીપ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય સામે હત્યા, ગુનાહિત કાવતરું અને આગ અથવા વિસ્ફોટક પદાર્થથી ઇજા પહોંચાડવા સંબંધિત ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી હાર્ડ ડિસ્ક, ટ્રોલી બેગ અને પીડિતાનો શર્ટ પણ જપ્ત કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…
INDIA

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

February 6, 2026
અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson …
INDIA

અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson …

February 6, 2026
એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…
INDIA

એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…

February 6, 2026
Next Post
રામ ભક્તો માટે ખુશખબર: અયોધ્યામાં પૂર્ણ થયું રામ મંદિરનું નિર્માણ કાર્ય, કળશ અને ધ્વજની પણ સ્થાપના |…

રામ ભક્તો માટે ખુશખબર: અયોધ્યામાં પૂર્ણ થયું રામ મંદિરનું નિર્માણ કાર્ય, કળશ અને ધ્વજની પણ સ્થાપના |...

ચિત્રકૂટમાં મોટી દુર્ઘટના ટળી, મુંબઈ-ભાગલપુર એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ, મુસાફરોમાં અફરાતફરી | Trai…

ચિત્રકૂટમાં મોટી દુર્ઘટના ટળી, મુંબઈ-ભાગલપુર એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ, મુસાફરોમાં અફરાતફરી | Trai...

ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં શરુ થશે SIRનો બીજો તબક્કો, ચૂંટણી પંચની મોટી જાહેરાત | Election Commis…

ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં શરુ થશે SIRનો બીજો તબક્કો, ચૂંટણી પંચની મોટી જાહેરાત | Election Commis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે

1 month ago
ગોત્રી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા | Gambling raid in Gotri area: 17 caught

ગોત્રી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા | Gambling raid in Gotri area: 17 caught

4 months ago
રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાનું એલાન | Death penalty anno…

રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાનું એલાન | Death penalty anno…

3 weeks ago
જામજોધપુરમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતો વેપારી પકડાયો | Trader caught smuggling English liquor f…

જામજોધપુરમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતો વેપારી પકડાયો | Trader caught smuggling English liquor f…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News