gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

28 કરોડ યુઝર્સ અને 9,600 કરોડની આવકવાળી ડ્રીમ-11ના પાટિયા પડવાની તૈયારી ! | Dream11 with 28 crore us…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in INDIA
0 0
0
28 કરોડ યુઝર્સ અને 9,600 કરોડની આવકવાળી ડ્રીમ-11ના પાટિયા પડવાની તૈયારી ! | Dream11 with 28 crore us…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડ્રીમ ઇલેવને રીયલ મની ગેમ્સનો કારોબાર સમેટવા માંડયો

– કંપનીના સ્થાપક અને સીઇઓ હર્ષ જૈને કર્મચારીઓને લેખિતમાં સરકારી કાયદાના લીધે સર્જાયેલી સ્થિતિ જણાવી

નવી દિલ્હી : સરકારે ઓનલાઇન ગેમિંગ બિલ લોકસભામાં પસાર કરી દીધું. આના લીધે ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે. તેના કારણે ખાસ કરીને રીયલ મની ગેમ્સના કારોબાર સાથે જોડાયેલી કંપનીઓ  રીતસરની ધુ્રજી ગઈ છે તેનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય છે કે આ સેક્ટરની ટોચની કંપની ડ્રીમ ઇલેવને તેનો કારાબોર સમેટવાની તૈયારી કરી લીધી છે.

ઓનલાઇન મની ગેમ્સ પરના પ્રતિબંધના બિલને સંસદમાં મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી તે કાયદો બનશે. આના પગલે ઓનલાઇન ગેમિંગ સાથે જોડાયેલી કંપની ડ્રીમ ઇલેવને તેના રીયલ મની ગેમિંગ યુનિટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જાણકાર સૂત્રોની મળેલી વિગત મુજબ ડ્રીમ ઇલેવન પોતાના ગેમિંગ ભિઝનેસને બંધ કરી રહ્યો છે. તેનું કારણ એ છે કે સરકારનો નવો નિયમ ઓનલાઇન ગેમ્સ પર કાયદાકીય રીતે પ્રતિબંધ લગાવે છે. આના પગલે ડ્રીમ-૧૧ના પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ ૨૮ કરોડથી વધુ યુઝર્સને આંચકો લાગ્યો છે.

ંફેન્ટસી ગેમિંગ કંપની ડ્રીમ-૧૧ ૨૦૦૮માં શરૂ થઈ હતી. તેના સ્થાપક હર્ષ જૈન અને ભાવિત શેઠ છે. આ પ્લેટફોર્મને જબરદસ્ત લોકપ્રિયતા સાંપડી છે અને ૨૮ કરોડથી વધુ યુઝરે બેઝ ધરાવે છે. જો કમાણીની વાત કરીએ તો નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં તેની કમાણી રુ. ૯,૬૦૦ કરોડ હતી. અહેવાલ મુજબ જોઈએ તો તેની ૯૦ ટકા આવક રીયલ મની કોન્ટેસ્ટમાંથી જ આવે છે. તેમા ક્રિકેટ સાથે જોડાયેલી ગેમ્સનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો. 

ડ્રીમ સ્પોર્ટ્સના સીઇઓ હર્ષ જૈને એક ઇન્ટર્નલ નોટમાં પ્લેટફોર્મ આધારિત રીયલ મની ગેમ્સ યુનિટ સાથે જોડાયેલા કર્મચારીઓને જણાવ્યું કે નવો કાયદો અમલમાં આવતા ડ્રીમ ૧૧ પાસે ચૂકવણી આધારિત ગેમ્સને ચાલુ રાખવાનો કોઈ રસ્તો નથી. કંપનીએ આ અંગે તેના કાયમી અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને બદલાયેલી સ્થિતિ અંગે જણાવી દીધું છે. ડ્રીમ-૧૧નું મૂલ્ય એક સમયે ૮ અબજ ડોલર પર પહોંચી હતું. તેને જાણીતા વેન્ચર કેપિટલિસ્ટોનું સમર્થન છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
રૂલર ડિવિઝનના 54 કનેક્શનમાં રૂ. 28.42 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 28 42 lakhs d…

રૂલર ડિવિઝનના 54 કનેક્શનમાં રૂ. 28.42 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 28 42 lakhs d...

પેટલાદ શહેરના યુવકે સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | A young man from Petlad city raped a mi…

પેટલાદ શહેરના યુવકે સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | A young man from Petlad city raped a mi...

ધોળકાના કાલિકુંડની દ્વારકાપુરી સોસાયટીમાં ગટરના પાણી રેલાતા હાલાકી | Sewage water overflows in Dwark…

ધોળકાના કાલિકુંડની દ્વારકાપુરી સોસાયટીમાં ગટરના પાણી રેલાતા હાલાકી | Sewage water overflows in Dwark...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

200 કરોડના સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, 386 વખત છેતરપિંડી કરી હતી | State cyber cel…

200 કરોડના સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, 386 વખત છેતરપિંડી કરી હતી | State cyber cel…

5 months ago
ભાવનગરમાં સિધ્ધિ તપના 531 તપશ્વીઓના શાહી સામુહિક પારણા યોજાયા | Royal mass funeral of 531 ascetics o…

ભાવનગરમાં સિધ્ધિ તપના 531 તપશ્વીઓના શાહી સામુહિક પારણા યોજાયા | Royal mass funeral of 531 ascetics o…

7 months ago
ગ્રામ પંચાયતના ૧૩૫ સફાઈકર્મીઓને કાયમી કરાયા | 135 sanitation workers of Gram Panchayat made permanen…

ગ્રામ પંચાયતના ૧૩૫ સફાઈકર્મીઓને કાયમી કરાયા | 135 sanitation workers of Gram Panchayat made permanen…

4 months ago
બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની વતન પરત ફરી, વીડિયો વાઈરલ થતા એજન્ટ નરમ પડ્યો | Navsari Woman St…

બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની વતન પરત ફરી, વીડિયો વાઈરલ થતા એજન્ટ નરમ પડ્યો | Navsari Woman St…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News