![]() |
| (IMAGE – IANS) |
Vladimir Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે, 4 ડિસેમ્બર 2025ના રોજ, બે દિવસની રાજકીય યાત્રા માટે નવી દિલ્હી પહોંચશે, જ્યાં તેમનું આગમન સાંજે લગભગ 4:30 વાગ્યે થવાની સંભાવના છે. પુતિનના આગમન બાદ પીએમ મોદી તેમના માટે પ્રાઈવેટ ડીનરનું આયોજન કરશે, જે ગયા વર્ષે પીએમ મોદીની મોસ્કો મુલાકાત દરમિયાન પુતિને કરેલા ખાનગી આતિથ્ય સત્કાર જેવું જ હશે.











