gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

4 હજાર ટન કોલસો કદાચ વરસાદમાં વહી ગયો, હાઈકોર્ટે ઝાટકણી કાઢતા મંત્રીનો ઉડાઉ જવાબ | 4 000 tonnes of c…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in INDIA
0 0
0
4 હજાર ટન કોલસો કદાચ વરસાદમાં વહી ગયો, હાઈકોર્ટે ઝાટકણી કાઢતા મંત્રીનો ઉડાઉ જવાબ | 4 000 tonnes of c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Meghalaya 4000 Tonnes Of Coal Go Missing: મેઘાલયમાં અચાનક 4000 ટન કોલસાનો ગુમ જથ્થો ચર્ચાનો વિષય બન્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ મેઘાલયના મંત્રીએ કોલસા ગુમ થવા પાછળનું કારણ ધોધમાર વરસાદ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, મૂશળધાર વરસાદના કારણે કોલસો પાણીના પ્રવાહમાં વહી ગયો છે.

મેઘાલય હાઈકોર્ટે રાજ્ય સરકારને કોલસો ગુમ કરનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મેઘાલય સરકારે આબકારી મંત્રી કિરમેન શાયલાએ ચોંકાવનારો જવાબ આપ્યો છે.

મંત્રીએ આપ્યો ઉડાઉ જવાબ

મીડિયા સાથે વાતચીત દરમિયાન મેઘાલયે આબકારી મંત્રી કિરમેન શાયલાએ જણાવ્યું હતું કે, મેઘાલયમાં મૂશળધાર વરસાદ થયો હતો. જેના લીધે કદાચ કોલસો (4000 ટન) પાણીમાં વહી ગયો હશે. તેની શક્યતા વધુ જણાઈ રહી છે. હું માત્ર વરસાદને કારણભૂત નથી ગણાવી રહ્યો, પરંતુ હું સંભાવના વ્યક્ત કરી રહ્યો છું કે, આમ થઈ શકે. તેની પાછળનું વાસ્તવિક કારણ કોઈ જાણતું નથી.

આ પણ વાંચોઃ BIG BREAKING : સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ ત્રણ આતંકવાદી ઠાર

મંત્રીએ માત્ર સંભાવનાઓ વ્યક્ત કરી

કિરમેન શાયલાએ વધુમાં કહ્યું કે, બની શકે કે કોઈ રોજી-રોટી માટે કોલસો લઈ ગયુ હોય. કારણકે, કોઈપણ વ્યક્તિ પોતાના રાજ્યને નુકસાન પહોંચાડી શકે નહીં. સરકારના સાયન્ટિફિક માઈનિંગના વિચારથી રાજ્યમાં તમામ ખુશ હતા. મને લાગે છે, અમારા લોકો આવુ કરી શકે નહીં. તેમણે ખાતરી કરી હતી કે, રાજ્યમાં કોલસાનું માઈનિંગ અને પરિવહન કાયદા અંતર્ગત થઈ રહ્યું છે. તેમજ ઓથોરિટી ગેરકાયદે ગતિવિધિઓ ન થાય તે સુનિશ્ચિત કરી રહી છે.

રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદે કોલસા ખાણકામ અને પરિવહનના આરોપો અંગે શાયલાએ કહ્યું કે આવા દાવાઓને સ્થાપિત કરવા માટે નક્કર પુરાવાની જરૂર છે અને આવી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે બહુવિધ વિભાગો જવાબદાર છે.

શું છે સમગ્ર ઘટના

મેઘાલયના રાજાજૂ અને ડિએંગન ગામમાંથી લગભગ 4000 ટન કોલસો ગુમ થઈ ગયો છે. હાઈકોર્ટે 25 જુલાઈના રોજ આ મામલે સુનાવણી કરતાં રાજ્ય સરકારને તપાસના આદેશ આપ્યા હતાં. કોલસાને ગેરકાયદે રીતે ગુમ કરનારા વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવાનો આદેશ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે, મેઘાલયમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા 2014 માં  કોલસા ખાણકામ અને પરિવહન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં પ્રચલિત વ્યાપક અનિયંત્રિત અને અસુરક્ષિત ખાણકામ પ્રથાઓ, ખાસ કરીને વિવાદાસ્પદ ખાણકામ તકનીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

4 હજાર ટન કોલસો કદાચ વરસાદમાં વહી ગયો, હાઈકોર્ટે ઝાટકણી કાઢતા મંત્રીનો ઉડાઉ જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…
INDIA

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…

February 14, 2026
Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…
INDIA

Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

February 14, 2026
જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …
INDIA

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

February 14, 2026
Next Post
ડ્રાઇવર મોબાઇલમાં મસ્ત, અકસ્માતથી તંત્ર ત્રસ્ત : જેસીબી થાંભલા સાથે અથડાયું | Driver engrossed in mo…

ડ્રાઇવર મોબાઇલમાં મસ્ત, અકસ્માતથી તંત્ર ત્રસ્ત : જેસીબી થાંભલા સાથે અથડાયું | Driver engrossed in mo...

BIG BREAKING : સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ ત્રણ આતંકવાદી ઠાર | Army takes r…

BIG BREAKING : સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદી ઠાર | Army takes r...

અમદાવાદના એસ. જી. હાઈવે પર બનાવાશે 5 ફૂટ ઓવર બ્રિજ, હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે તંત્રનો નિર્ણય | fiv…

અમદાવાદના એસ. જી. હાઈવે પર બનાવાશે 5 ફૂટ ઓવર બ્રિજ, હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે તંત્રનો નિર્ણય | fiv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂર દરમિયાન ઇસરોના 400થી વધુ વિજ્ઞાાનીઓ ચોવીસ કલાક કાર્યરત રહેલા | More than 400 ISRO scie…

ઓપરેશન સિંદૂર દરમિયાન ઇસરોના 400થી વધુ વિજ્ઞાાનીઓ ચોવીસ કલાક કાર્યરત રહેલા | More than 400 ISRO scie…

5 months ago
ભારતીય સૈન્યમાં પણ ભ્રષ્ટાચાર, CBIએ કોન્ટ્રાક્ટમાં મિલીભગત દ્વારા કમીશનબાજી કરનારાઓને પકડ્યા | chand…

ભારતીય સૈન્યમાં પણ ભ્રષ્ટાચાર, CBIએ કોન્ટ્રાક્ટમાં મિલીભગત દ્વારા કમીશનબાજી કરનારાઓને પકડ્યા | chand…

10 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

9 months ago
યુકે સાથે મુકત વેપાર કરારને પરિણામે દેશની કસ્ટમ્સ ડયૂટી મારફતની આવકમાં ઘટ પડશે | FTA with the UK wil…

યુકે સાથે મુકત વેપાર કરારને પરિણામે દેશની કસ્ટમ્સ ડયૂટી મારફતની આવકમાં ઘટ પડશે | FTA with the UK wil…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News