gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

47 વર્ષનો હાર્ડવેર વેપારી ધો.9 ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware dealer cau…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
47 વર્ષનો હાર્ડવેર વેપારી ધો.9 ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware dealer cau…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સિંગણપોરમાં સોસાયટીના ગેટ સુધી પીછો કર્યો 

– 14 વર્ષની કિશોરી સાયકલ ઉપર સ્કૂલેથી ઘરે આવતી હતી ત્યારે મૂળ જામનગરના અને 15 વર્ષની દીકરીના પિતા એવા દિનેશ કોઠીયાએ આંતરી અભદ્ર વર્તન કર્યું 

સુરત, : સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા ટેક્ષટાઇલ ધંધાર્થીની ધો.9 માં ભણતી 14 વર્ષની દીકરી અઠવાડીયા પહેલા સાયકલ ઉપર સ્કૂલેથી ઘરે આવતી હતી ત્યારે એક બાઈક સવારે તેનો સોસાયટીના ગેટ સુધી પીછો કરી બાદમાં તેને અટકાવી અભદ્ર વર્તન પણ કર્યું હતું.પોલીસે મૂળ જામનગરના વતની અને સુરતમાં સીમાડા ખાતે રહેતા 47 વર્ષના હાર્ડવેર વેપારીની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા ટેક્ષટાઇલ ધંધાર્થીની 14 વર્ષની દીકરી ધો.9 માં અભ્યાસ કરે છે.તરુણી ગત 13 મી ની બપોરે ત્રણ વાગ્યે સ્કુલેથી છૂટીને પોતાની સાયકલ ઉપર બહેનપણી સાથે ઘરે આવતી હતી ત્યારે એક બાઈક સવારે તેનો સોસાયટીના ગેટ સુધી પીછો કર્યો હતો અને તેને રસ્તા વચ્ચે અટકાવી અભદ્ર વર્તન કર્યું હતું.ગભરાયેલી તરુણીએ આ અંગે પરિવારને જાણ કરી નહોતી.જોકે, તેની બહેનપણીના પિતા મારફતે તરુણીના પરિવારને બનાવની જાણ થતા તેમણે તરુણીને પૂછતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.આથી તરુણીના પરિજને ગતરોજ દિનેશ નામના બાઈક સવાર વિરુદ્ધ છેડતીની ફરિયાદ સિંગણપોર પોલીસ મથકમાં નોંધાવી હતી.

47 વર્ષનો હાર્ડવેર વેપારી ધો.9 ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો 2 - image

સિંગણપોર પોલીસે તરૂણીની છેડતી કરનાર દિનેશ સવજીભાઈ કોઠીયા ( ઉ.વ.47, રહે.ઘર નં.29, સ્વામીનારાયણ નગર સોસાયટી, ગુરુકુળ સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, સીમાડા, સરથાણા, સુરત. મૂળ રહે.વરણા ગામ, જી.જામનગર ) ને ઝડપી લીધો હતો.હાર્ડવેરનો વેપારી દિનેશ ખુદ 15 વર્ષની દીકરીનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.વધુ તપાસ પીઆઈ વાય.બી.ગોહિલ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ…
GUJARAT

વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ…

February 24, 2026
સુરત પાલિકાની ચૂંટણી પહેલા સ્કૂલનો મુદ્દો વિપક્ષને આપનારા ભાજપના વિવાદી કોર્પોરેટરને શહેર પ્રમુખની શ…
GUJARAT

સુરત પાલિકાની ચૂંટણી પહેલા સ્કૂલનો મુદ્દો વિપક્ષને આપનારા ભાજપના વિવાદી કોર્પોરેટરને શહેર પ્રમુખની શ…

February 24, 2026
શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…
GUJARAT

શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…

February 24, 2026
Next Post
ઘેડે એવી મુશ્કેલી સર્જી કે મૃતદેહને 6 કલાક અલગ-અલગ વાહનમાં ફેરવવો પડયો | It created such a problem t…

ઘેડે એવી મુશ્કેલી સર્જી કે મૃતદેહને 6 કલાક અલગ-અલગ વાહનમાં ફેરવવો પડયો | It created such a problem t...

મંદિરની માફક મ્યુઝિયમમાં શોભતી જૈન તીર્થંકરોની પૌરાણિક પ્રતિમાઓ | Mythological statues of Jain Tirth…

મંદિરની માફક મ્યુઝિયમમાં શોભતી જૈન તીર્થંકરોની પૌરાણિક પ્રતિમાઓ | Mythological statues of Jain Tirth...

આરટીઓ દ્વારા પાંચ વર્ષમાં ૫૧૦ ચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ | RTO suspends driving licenses of …

આરટીઓ દ્વારા પાંચ વર્ષમાં ૫૧૦ ચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ | RTO suspends driving licenses of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુરુ પંકજ ઉત્સવ અને મહારી સન્માનની શરૂઆતની સાંજે, નૃત્ય કલાકાર આદ્યાશા મિશ્રાએ તેના ઓડિસી નૃત્યથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.

गुरु पंकज उत्सव एवं माहारी सम्मान की उद्घाटन संध्या में नृत्य शिल्पी आद्याशा मिश्रा ने ओडिसी नृत्य से दर्शकों को मंत्रमुग्ध कर दिया।

11 months ago

Explainer: ફ્રેન્ડશિપને પણ મોંઘવારીનું ગ્રહણ, જાણો કેવી રીતે ‘ફ્રેન્ડફ્લેશન’ શહેરી યુવાનોને એકલા પાડી રહ્યું છે | friendship eclipsed by inflation friendflation isolating urban youth

4 days ago
અમરેલી: યુરિયા સાથે અન્ય ખાતર ફરજિયાત આપવાનો વિવાદ, ખરીદ-વેચાણ સંઘનું લાઇસન્સ રદ | Savarkundla taluk…

અમરેલી: યુરિયા સાથે અન્ય ખાતર ફરજિયાત આપવાનો વિવાદ, ખરીદ-વેચાણ સંઘનું લાઇસન્સ રદ | Savarkundla taluk…

7 months ago
માંડલ-દેત્રોજ પંથકના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે ભક્તોએ પુજા-અર્ચના કરી | the Shiva temples of …

માંડલ-દેત્રોજ પંથકના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે ભક્તોએ પુજા-અર્ચના કરી | the Shiva temples of …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News