gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

5 ડિવિઝનમાં 9 દિવસમાં રૂ. 10 કરોડના બાકી વીજબીલની વસૂલાત | Rs 10 crore of outstanding electricity bi…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
5 ડિવિઝનમાં 9 દિવસમાં રૂ. 10 કરોડના બાકી વીજબીલની વસૂલાત | Rs 10 crore of outstanding electricity bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગર પીજીવીસીએલની સર્કલ ડિસકનેક્શન ડ્રાઈવ

– 2757 ટીમો બનાવી વીજબીલ નહી ભરનારા 1019 ગ્રાહકોના વીજ કનેક્શન કટ કરાયા

ભાવનગર : પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીના પાંચેય ડિવિઝનમાં તા.૧થી ૯ દરમિયાન સર્કલ ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. નવ દિવસ દરમિયાન પીજીવીસીએલની ૨૭૫૭ ટીમો દ્વારા રૂ.૧૦ કરોડથી વધારેના બાકી વીજબીલની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે કુલ રૂ.૧.૦૨ કરોડનું વીજબીલ નહી ભરનારા ૧૦૧૯ ગ્રાહકોના વીજકનેક્શન કટ કરી દેવાયા છે.

પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી હેઠળની સીટી-૧, ૨, ગ્રામ્ય, મહુવા તથા તળાજા ડિવિઝનમાં ગત તા.૧ ફેબુ્રઆરીથી તા.૯ ફેબુ્રઆરી દરમિયાન સર્કલ ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર પીજીવીસીએલ દ્વારા કુલ ૨૭૫૭ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.૧.૦૨ કરોડનું વીજબીલ નહી ભરનારા સીટી-૧માં ૨૧૦ કનેક્શન, સીટી-૨માં ૨૯૧ કનેક્શન, ગ્રામ્યમાં ૪૩, મહુવામાં ૨૦૧ અને પાલિતાણામાં ૨૭૪ કનેક્શન મળી કુલ ૧૦૧૯ ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે લાંબા સમયથી વીજબીલ નહી ભરનારા ૩૦,૯૧૩ ગ્રાહકો પાસે બાકી વીજબીલ પેટેના કુલ રૂ.૧૦.૬૫ કરોડની પીજીવીસીએલની ટીમ દ્વારા સ્થળ પર વસૂલાત કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલા લાંબા સમયથી બાકી અને નિયમિત વીજ બીલ નહી ભરનારા ગ્રાહકો પાસે કડકહાથે ઉઘરાણી કરવા પીજીવીસીએલ દ્વારા ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં લાંબા સમયથી બાકી અને નિયમિત વીજબીલ નહી ભરનારા ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…
GUJARAT

April 4, 2026
વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

‘અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ’, છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને…

Next Post
ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં મારામારી કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for fighting at a wedd…

ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં મારામારી કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for fighting at a wedd...

નર્મદા માઈનોર કેનાલનમાં બે વર્ષથી ભંગાણ : પાકને નુકસાન | Narmada Minor Canal has been in disrepair f…

નર્મદા માઈનોર કેનાલનમાં બે વર્ષથી ભંગાણ : પાકને નુકસાન | Narmada Minor Canal has been in disrepair f...

બરવાળાના ખાંભડા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે 16,820 વિદેશી દારૂની બોટલ ઝડપી | State Monitoring Cell s…

બરવાળાના ખાંભડા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે 16,820 વિદેશી દારૂની બોટલ ઝડપી | State Monitoring Cell s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

6 days ago
અમદાવાદ: બાવળાના ઝેકડા ગામે કારમાં ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 9 લોકો સામે ફર…

2 months ago
જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો | gujarat khichdi fa…

4 months ago
ગુજરાતમાં શીત લહેર, છેલ્લા 24 કલાકમાં પાંચ શહેરોનું તાપમાન સિંગલ ડિજિટમાં | Severe Cold Wave in Guja…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News