gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

5 નહીં ફક્ત 3 વર્ષમાં ડૉક્ટર બનાવી રહ્યું છે અમેરિકા! જાણો કયો કોર્ષ અને એડમિશનની પ્રોસેસ શું? | USA…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
5 નહીં ફક્ત 3 વર્ષમાં ડૉક્ટર બનાવી રહ્યું છે અમેરિકા! જાણો કયો કોર્ષ અને એડમિશનની પ્રોસેસ શું? | USA…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MBBS In USA: અમેરિકામાં ડૉક્ટર બનવું એ એક લાંબી અને ખર્ચાળ પ્રોસેસ હોય છે. ભારત કરતાં ત્યાં વિપરીત છે, ત્યાં તમે 12મા ધોરણ પછી MBBS કરીને ડૉક્ટર બની શકતા નથી. સૌથી પહેલા ત્યાં ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કરવું પડે છે, પછી MCAT જેવી પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. એ પછી વિદ્યાર્થીઓને ‘ડૉક્ટર ઑફ મેડિસિન’ (MD) કોર્ષ માટે મેડિકલ કૉલેજમાં એડમિશન મળે છે. અમેરિકામાં MD કોર્ષ પૂર્ણ કરવામાં ચાર વર્ષ લાગે છે. જો કે, જો તમારી પાસે એટલો સમય ન હોય તો અહીં અન્ય વિકલ્પ પણ છે.

આ પણ વાંચો: બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત, ફસાયેલી મહિલા વીડિયો બનાવતા લોકો પર ભડકી

કેટલીક યુનિવર્સિટીઓ ત્રણ વર્ષનો MD કોર્ષ પણ ચલાવે છે

હકીકતમાં, અમેરિકામાં ત્રણ વર્ષમાં પણ ડૉક્ટર બની શકાય છે. અહીંની કેટલીક યુનિવર્સિટીઓમાં ત્રણ વર્ષનો MD કોર્ષ પણ ચલાવવામાં આવે છે, જેને ફાસ્ટ-ટ્રેક પ્રોગ્રામ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં 3 વર્ષનો MD કોર્સ અમેરિકામાં ખૂબ જ પ્રખ્યાત બની રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ઓછા સમયમાં આખો કોર્સ શીખવવામાં આવે છે. જેથી તેમની ટ્યુશન ફી સાથે, તેઓ રેસિડેન્સીમાં પણ એડમિશન મેળવી શકે છે. જેથી તેઓ જલ્દીથી ડૉક્ટર બનીને દર્દીઓની સારવાર કરવાનો વિકલ્પ પણ મળી રહે છે. 

3 વર્ષનો MD કોર્ષ શા માટે કરાવવામાં આવે છે

ડૉક્ટરોનો અભાવ:  હાલમાં અમેરિકા ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં. તેને 2034 સુધીમાં 1.25 લાખ ડૉક્ટરોની અછતનો સામનો કરવો પડશે. તેથી 3 વર્ષનો કોર્ષ કરીને વિદ્યાર્થીઓ ઝડપથી ડૉક્ટર બની શકશે.

વિદ્યાર્થી દેવું ઓછું કરવું: મેડિકલ સ્કૂલમાં અભ્યાસનો સમયગાળો ઘટાડવાથી ટ્યુશન ફી પણ ઘટે છે, જેના કારણે વિદ્યાર્થીઓનું દેવું પણ ઘટે છે અને તેઓ જલ્દીથી પોતાનું કરિયર શરુ કરી શકે છે અને તે સાથે બાકી રહેલી લોન પણ વિદ્યાર્થીઓ ઝડપી પૂરી કરી શકે છે.

આ પણ વાંચો: ‘કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો…’ રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર

શિક્ષણ સેક્ટરમાં ઇનોવેશન:  આમાંથી મોટાભાગના પ્રોગ્રામ તબીબી શિક્ષણમાં ઇનોવેશન સાથે સંબંધિત છે. 3 વર્ષનો MD પ્રોગ્રામ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે, બધી બાબતો ઓછા સમયમાં કવર કરી શકાય છે. 

અમેરિકામાં અત્યારે 30થી વધુ મેડિકલ સ્કૂલો 3 વર્ષના MD પ્રોગ્રામ્સ ઓફર કરી રહી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, એડમિશન પહેલાં જરૂરી શરતો કાળજીપૂર્વક જાણી લેવી. સામાન્ય રીતે, અમેરિકામાં MD કોર્સમાં પ્રવેશ માત્ર ત્યારે જ આપવામાં આવે છે, જો વિદ્યાર્થીએ પહેલાથી જ ચાર વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ પૂર્ણ કર્યો હોય. કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરી શકાય છે. પરંતુ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જેવા વિષયોમાં ગ્રેજ્યુએશન કરવું વધુ સારું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરાયું

બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત, ફસાયેલી મહિલા વીડિયો બનાવતા લોકો પર ભડકી | UP Barabanki…

બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત, ફસાયેલી મહિલા વીડિયો બનાવતા લોકો પર ભડકી | UP Barabanki...

સૌ પ્રથમ વાર અંબાજી ખાતે માં અંબાને ચરણે ચઢશે 2626 ફૂટની ધજા. વર્લ્ડ રેકોર્ડ બનશે.

સૌ પ્રથમ વાર અંબાજી ખાતે માં અંબાને ચરણે ચઢશે 2626 ફૂટની ધજા. વર્લ્ડ રેકોર્ડ બનશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

13 વર્ષની બાળા સાથે બળાત્કાર કરી ગર્ભ રાખી દેનાર શખ્સને 20 વર્ષની સખત કેદ | Man who raped and impreg…

13 વર્ષની બાળા સાથે બળાત્કાર કરી ગર્ભ રાખી દેનાર શખ્સને 20 વર્ષની સખત કેદ | Man who raped and impreg…

12 months ago
પંચમહાલના પાનમ ડેમમાં પાણીની 90% આવકઃ નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ | panchmahal panam dam 90 percen…

પંચમહાલના પાનમ ડેમમાં પાણીની 90% આવકઃ નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ | panchmahal panam dam 90 percen…

7 months ago
અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત | two…

અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત | two…

12 months ago
દેશની ટોચની 100 ઇન્સ્ટિટયુટમાં આઇઆઇટી મદ્રાસ સર્વશ્રેષ્ઠ સંસ્થા જાહેર

દેશની ટોચની 100 ઇન્સ્ટિટયુટમાં આઇઆઇટી મદ્રાસ સર્વશ્રેષ્ઠ સંસ્થા જાહેર

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News