gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

74 વર્ષના વયોવૃધ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 78 લાખ પડાવાયા | 74 year old man digitally arrested Rs 7…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
74 વર્ષના વયોવૃધ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 78 લાખ પડાવાયા | 74 year old man digitally arrested Rs 7…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં ડિજિટલ અરેસ્ટમાં વધુ એક સિનિયર સીટીઝન ભોગ બન્યા : વીડિયો કોલમાં પોલીસ સ્ટેશન અને કોર્ટનો સેટ ઉભો કરી વૃધ્ધાને ડરાવ્યા : કમ્બોડિયાની ગેંગની સંડોવણી

રાજકોટ, : રાજકોટમાં ડિજીટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. 74 વર્ષના  વયોવૃધ્ધાને ડિજીટલ અરેસ્ટ કરી રૂ. 78 લાખ પડાવાયા હતા. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં પણ કમ્બોડિયાની ગેંગની સંડોવણીની શકયતા દર્શાવાઈ છે. શહેરમાં આ અગાઉ જે રીતથી ડિજીટલ અરેસ્ટ કરાયા હતા તે જ રીતનો આ કેસમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. 

ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે ગઈ તા. 30-9-2025નાં રોજ સાંજે તેમને અજાણ્યા શખ્સે કોલ કરી પોતે ટેલિકોમ કંપનીમાંથી વાત કરતો હોવાનું કહી કહ્યું કે તમારા આધારકાર્ડ પરથી નવું સીમકાર્ડ લેવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ન્યૂડ ફોટા અને વીડિયો અપલોડ કરી પૈસા કમાવવામાં થયો છે. જેથી તમારા વિરૂધ્ધ મુંબઈમાં ફરિયાદ નોંધાઈ છે. આ પછી તેમનું આધારકાર્ડ માંગતાં વોટસએપ પર મોકલી આપ્યું હતું. 

ત્યાર પછી કોલ કરનારે કહ્યું કે તમારુ નામ મની લોન્ડરીંગ કેસમાં નરેશ ગોયલ સાથે જોડાયેલું છે. આ પછી બીજા એક નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી. એટલું જ નહીં તે પોલીસ યુનિફોર્મમાં હતો. આ પછી સીબીઆઈ અધિકારી તરીકે પણ ઓળખ આપી હતી. સાથો-સાથ પોતાનું નામ પીએસઆઈ વિજય પાટીલ જણાવી કહ્યું કે તમારુ નામ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલું છે. હાલ તમે ડિજીટલ અરેસ્ટમાં છો તેમ કહી અરેસ્ટ મેમો મોકલ્યો હતો. 

સાથો-સાથ કહ્યું કે તમારા આધારકાર્ડનો સાયબર ક્રાઈમ અને સાયબર આતંકવાદમાં ઉપયોગ થયો છે. તમને 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. જેથી તમારે સહકાર આપવો પડશે. આ પછી વારંવાર વીડિયો કોલ કરવાનું જારી રાખ્યું હતું. એક વખત વીડિયો કોલમાં કોર્ટ જેવો સેટ દેખાયો હતો. જેમાં એક વ્યક્તિ જજના યુનિર્ફોમમાં જોવા મળ્યો હતો. 

તેણે પણ કોલ કરનારાઓને (ગઠીયાઓને) સહયોગ આપવા જણાવ્યું હતું. એટલું જ નહીં જો તમે અમારી વાત નહીં માનશો તો તાત્કાલિક ધરપકડ કરશું તેવી ચિમકી પણ આપી હતી. તમામ એફડી તોડી બેન્ક સ્ટેટમેન્ટ મોકલવા અને નાણા વેરીફિકેશન માટે ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જે નાણા તપાસ પૂર્ણ થયા બાદ પરત આપવાની વાત કરી હતી. 

આ સમગ્ર ઘટનાક્રમથી ડરી ગયેલા ભોગ બનનાર વૃધ્ધાએ આરોપીએ જણાવેલા બેન્ક ખાતાઓમાં કટકે-કટકે રૂ. 78  લાખ ટ્રાન્સફર કર્યા બાદ છેતરાઈ ગયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કર્યો હતો. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આજે ગુનો દાખલ કર્યો હતો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…
GUJARAT

ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…

April 11, 2026
ખોખરામાં ઉછીના અપાવેલા રૃા.૫૦ હજાર આપવાના બદલે છરી મારી | A atake ren efoch ketilas nge ese liwiniti…
GUJARAT

ખોખરામાં ઉછીના અપાવેલા રૃા.૫૦ હજાર આપવાના બદલે છરી મારી | A atake ren efoch ketilas nge ese liwiniti…

April 11, 2026
વેપારીએ ફોરેન એક્સચેન્જમાં રોકાણ કરી ૨૪.૪૦ લાખ ગુમાવ્યા | Iwe ewe mwän chinnap a pöüt seni 24 40 lak…
GUJARAT

વેપારીએ ફોરેન એક્સચેન્જમાં રોકાણ કરી ૨૪.૪૦ લાખ ગુમાવ્યા | Iwe ewe mwän chinnap a pöüt seni 24 40 lak…

April 11, 2026
Next Post
ભાજપમાં ભડકો ટાળવા ક્યાંક છેક સુધી ઉમેદવારો ગુપ્ત રખાશે | Candidates will be kept secret for some ti…

ભાજપમાં ભડકો ટાળવા ક્યાંક છેક સુધી ઉમેદવારો ગુપ્ત રખાશે | Candidates will be kept secret for some ti...

મિતિયાળામાં 30 કલાકમાં 14 આંચકા,વધુ 3.0નો તીવ્ર ભૂકંપ | 14 tremors in 30 hours in Mitiyala another 3…

મિતિયાળામાં 30 કલાકમાં 14 આંચકા,વધુ 3.0નો તીવ્ર ભૂકંપ | 14 tremors in 30 hours in Mitiyala another 3...

વટવામાં પડોશીઓ વચ્ચે તકરારમાં મહિલા ઉપર ચાકુથી હુમલો | Fefin a atake ren naif non Vatwa

વટવામાં પડોશીઓ વચ્ચે તકરારમાં મહિલા ઉપર ચાકુથી હુમલો | Fefin a atake ren naif non Vatwa

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્યોતિ મલ્હોત્રાને રાહત ! પોલીસે કહ્યું, ‘યુટ્યુબરનો આતંકવાદ સાથે સીધો સંબંધ હજુ સુધી મળ્યો નથી’

જ્યોતિ મલ્હોત્રાને રાહત ! પોલીસે કહ્યું, ‘યુટ્યુબરનો આતંકવાદ સાથે સીધો સંબંધ હજુ સુધી મળ્યો નથી’

11 months ago
મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત | Indore Bus Tra…

મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત | Indore Bus Tra…

5 months ago
અમરેલીના લાઠી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, જળસ્રોત ખાલીખમ | rains Shortage lakes and check d…

અમરેલીના લાઠી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, જળસ્રોત ખાલીખમ | rains Shortage lakes and check d…

8 months ago
સાણંદના ચરલ માં ટ્રક ડ્રાઇવરની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for murdering truck drive…

સાણંદના ચરલ માં ટ્રક ડ્રાઇવરની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for murdering truck drive…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News