gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા | More than 80 thousand pe…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2025
in INDIA
0 0
0
પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા | More than 80 thousand pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મણિપુરમાં 833થી વધુ ઘરોને નુકસાન, પૂર્વોત્તરમાં 40થી વધુનાં મોત

આસામમાં એરફોર્સે ૫૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડયા, સિક્કિમમાં 1500થી વધુ પ્રવાસી ફસાયા

નવી દિલ્હી: પૂર્વોત્તર ભારતમાં વરસાદ, ભૂસ્ખલન અને પૂરે સતત બીજા દિવસે ભારે કેર મચાવ્યો છે. અસમમાં રવિવારે ૧૦ મોટી નદીઓ જોખમી સ્તરથી ઉપર વહેતા ૭૮,૦૦૦થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મૂશળધાર વરસાદના કારણે રાજ્યના ૧૫ જિલ્લા જળબંબાકાર થઈ ગયા છે. પૂર્વોત્તરમાં છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૪૦થી વધુ લોકોનાં મોત થયા છે તેમજ અનરાધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે આગામી સમયમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે.

પૂર્વોત્તર ભારતમાં અસમ, અરૂણાચલ, સિક્કિમ, મણિપુર અને ત્રિપુરામાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. અસમના બરઈગ્રામ-દુલ્લાબચેરા ખંડ પર ટ્રેકથી ઉપર પાણી વહેતા પ્રવાસી ટ્રેન વ્યવહરા ખોરવાઈ ગયો છે. રાજ્યમાં એસડીઆરએફ સહિત વિવિધ એજન્સીની ટીમો રાહત અને બચાવ કામમાં રોકાઈ છે. ભારતીય એરફોર્સે ખુરઈ હેઈક્રુમાખોંગમાં ૧૮૨ લોકોને એરલિફ્ટ કર્યા હતા. ઈમ્ફાલ પૂર્વ તથા પશ્ચિમના વિસ્તારોમાંથી ૪૦૮ લોકોને બહાર કાઢ્યા હતા.

મણિપુરમાં ૪૮ કલાકમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૩,૮૦૨ લોકો અસરગ્રસ્ત થયા છે જ્યારે ૮૩૩ ઘરોને નુકસાન થયું છે.

 ત્રિપુરામાં સતત થઈ રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્રિપુરામાં ૧,૩૦૦થી વધુ પરિવારોએ રાહત છાવણીમાં આશરો લેવાની જરૂર પડી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે અસમ, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ અને મણિપુરના રાજ્યપાલને તેમના રાજ્યોમાં થઈ રહેલા ધોધમાર વરસાદનો સામનો કરવા શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. અધિકારીઓએ કહ્યું કે, વરસાદના કારણે ભૂસ્ખલન થતાં મુખ્ય માર્ગમાં અવરોધો ઊભા થઈ ગયા છે. સિક્કિમમાં વરસાદના કારણે ૧,૫૦૦થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા છે.  અરૂણાચલ પ્રદેશમાં સરકારે છેલ્લા ૪૮ કલાકમાં ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં મૃતકોના પરિવારને ૪-૪ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં પણ ભૂસ્ખલનના કારણે બે લોકોનાં મોત થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …
INDIA

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …

May 21, 2026
બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…
INDIA

બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…

May 21, 2026
વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…
INDIA

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…

May 21, 2026
Next Post
મેમાં જીએસટી કલેક્શન 16.4 ટકા વધીને રૂ.2.01 લાખ કરોડ | GST collection in May rises 16 4% to Rs 2 01 …

મેમાં જીએસટી કલેક્શન 16.4 ટકા વધીને રૂ.2.01 લાખ કરોડ | GST collection in May rises 16 4% to Rs 2 01 ...

રશિયાનો યુક્રેન ઉપર 472 ડ્રોનથી વિનાશક હુમલો | Russia’s devastating attack on Ukraine with 472 drone…

રશિયાનો યુક્રેન ઉપર 472 ડ્રોનથી વિનાશક હુમલો | Russia's devastating attack on Ukraine with 472 drone...

INDIA ગઠબંધનમાં તિરાડ! બિહાર વિધાનસભામાં AAP તમામ 243 બેઠકો પર લડશે ચૂંટણી | aap separated from indi…

INDIA ગઠબંધનમાં તિરાડ! બિહાર વિધાનસભામાં AAP તમામ 243 બેઠકો પર લડશે ચૂંટણી | aap separated from indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિતાની લોન ભરપાઈની જવાબદારીથી છટકવા માગતા પુત્રની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી | Gujarat HC Dismisses Son Petition Seeking Exemption from Father Loan Repayment

પિતાની લોન ભરપાઈની જવાબદારીથી છટકવા માગતા પુત્રની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી | Gujarat HC Dismisses Son Petition Seeking Exemption from Father Loan Repayment

1 year ago
૯૪.૧૮ લાખની છેતરપિંડીનો આરોપી બુરખો પહેરીને ઘરે આવ્યો અને ઝડપાઇ ગયો | Accused of cheating Rs 94 18 l…

૯૪.૧૮ લાખની છેતરપિંડીનો આરોપી બુરખો પહેરીને ઘરે આવ્યો અને ઝડપાઇ ગયો | Accused of cheating Rs 94 18 l…

9 months ago
દેશના આર્થિક વિકાસને ટેકો આપવા આવશ્યક દરેક પગલાં ભરવામાં આવશે | Every necessary step will be taken t…

દેશના આર્થિક વિકાસને ટેકો આપવા આવશ્યક દરેક પગલાં ભરવામાં આવશે | Every necessary step will be taken t…

10 months ago
73000 પગાર ધરાવતી મહિલાએ પતિ પાસે માગ્યું ગુજરાન ભથ્થું, જુઓ હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો | 73000 sala…

73000 પગાર ધરાવતી મહિલાએ પતિ પાસે માગ્યું ગુજરાન ભથ્થું, જુઓ હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો | 73000 sala…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News