gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NEET PG 2025ની પરીક્ષા સ્થગિત, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NBEMSનો નિર્ણય | NEET PG 2025 exam postponed…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2025
in INDIA
0 0
0
NEET PG 2025ની પરીક્ષા સ્થગિત, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NBEMSનો નિર્ણય | NEET PG 2025 exam postponed…
1
VIEWS
Share on FacebookShare on Twitter

NEET PG 2025 : નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)એ અનુસ્નાતક અભ્યાસક્રમો માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET PG-2025) સ્થગિત રાખી છે. NEET PG-2025ની એન્ટ્રન્સ ટેસ્ટમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશને ધ્યાનમાં રાખીને NBEMSએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. હાલ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

NEET PG 2025ની પરીક્ષા સ્થગિત

NBEMS દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન મુજબ, અદિતિ અને અન્ય વિરુદ્ધ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘અમે, તે મુજબ પ્રતિવાદીઓને NEET-PG 2025 પરીક્ષા એક જ શિફ્ટમાં યોજવા માટે જરૂરી વ્યવસ્થા કરવા નિર્દેશ આપીએ છીએ. જેથી સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને સલામત કેન્દ્રો ઓળખવામાં આવે અને તેને શરૂ કરવામાં આવે.’ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને NBEMSએ  NEET PG-2025ની પરીક્ષા હવે બે શિફ્ટમાં લેવામાં આવશે નહી.

NEET PG 2025ની આગામી 15 જૂનના રોજ લેનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે, ત્યારે NBEMSએ એક જ શિફ્ટમાં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવે તે માટે પરીક્ષા કેન્દ્રો અને જરૂરી પગલાને લઈને કામ કરી રહ્યું છે. જ્યારે પરીક્ષા તારીખ આગામી દિવસોમાં સત્તાવાર વેબસાઈટ natboard.edu.in અને nbe.edu.in જણાવવામાં આવશે.

આ પણ વાંચો: ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી: સર્વે

NBEMSએ આજે 2 જૂનના રોજ NEET PG 2025ને લઈને એડવાન્સ્ડ સિટી ઇન્ટિમેશન સ્લિપ જાહેર કરવાની આશા હતી, પરંતુ પરીક્ષા સ્થગિત થવાના કારણે હવે એડમિટ કાર્ડ અને પરીક્ષાની નવી તારીખ વહેલીતકે જાહેર કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુ…

4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુ...

દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ | Is It Diffic…

દેશભક્ત હોવું આટલું કઠિન છે?', થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ | Is It Diffic...

ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી:…

ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત | Heavy r…

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત | Heavy r…

1 year ago
ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

3 months ago
છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા | 10 BJP Workers Susp…

છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા | 10 BJP Workers Susp…

4 months ago
વડોદરામાં ફાયર એનઓસી અંગે ચેકિંગ માટે 236 હોસ્પિટલોના ચેકિંગની કાર્યવાહી શરૂ | Checking process of 2…

વડોદરામાં ફાયર એનઓસી અંગે ચેકિંગ માટે 236 હોસ્પિટલોના ચેકિંગની કાર્યવાહી શરૂ | Checking process of 2…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News