gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ | …

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ACB Issues Summons to Manish Sisodia and Satyendra Jain: દિલ્હીની સરકારી શાળાઓમાં ક્લાસરૂમના બાંધકામમાં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને સમન્સ પાઠવ્યા છે. સત્યેન્દ્ર જૈનને 6 જૂને અને મનીષ સિસોદિયાને 9 જૂને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

શું છે આખો મામલો?

દિલ્હીમાં આપ સરકારના શાસનકાળ દરમિયાન 12,748 ક્લાસરૂમના નિર્માણમાં 2000 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ પ્રોજેક્ટ કથિત રીતે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યો હતો. જેમાં બાંધકામમાં મોટા પાયે ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો તેમજ નિર્ધારિત સમયગાળામાં એક પણ કામ પૂર્ણ થયું ન હતું.

હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ 

ACB નોંધાયેલા કેસમાં, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર દિલ્હી સરકારી શાળાઓના ક્લાસરૂમના નિર્માણમાં મોટી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આરોપ છે. તેમજ તપાસ એજન્સીએ નોંધાયેલા કેસમાં આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના શાસનકાળ દરમિયાન 12,748 ક્લાસરૂમ બનાવવામાં આવ્યા હતા. ચાર્જશીટ મુજબ, આ વર્ગખંડોના બાંધકામમાં હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેના માટે પૈસા વધુ સારી આરસીસી બાંધકામ ટેકનોલોજીના દરે વસૂલવામાં આવ્યા હતા.

ક્લાસરૂમ બનાવવામાં નાણાકીય ગેરરીતિ આચરવાનો પણ આરોપ 

એન્ટી કરપ્શન બ્યુરોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આ ક્લાસરૂમ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા 34 કોન્ટ્રાક્ટરોમાંથી મોટાભાગના આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હતા. જેમાં આ લોકો સાથે મળીને હલકી ગુણવત્તાવાળા ક્લાસરૂમ બનાવીને નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હતી. આમાં બાળકોની સલામતી પણ દાવ પર લગાવવામાં આવી હતી.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત

તેમજ ઘણી જગ્યાએ તો કોઈ ક્લાસરૂમ બનાવવામાં આવ્યો ન હતો, પરંતુ શૌચાલયને જ ક્લાસરૂમ જાહેર કરવામાં આવ્યો હતો અને તેનો ખર્ચ પણ જાહેર પૈસામાંથી વસૂલવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીની તત્કાલીન સરકારે એક જ શાળામાં ચાર પાળી ચલાવીને શાળાઓની સંખ્યામાં વધારો દર્શાવ્યો હતો.

2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
INDIA

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

May 11, 2026
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …
INDIA

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

May 11, 2026
મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…
INDIA

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

May 11, 2026
Next Post
મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible …

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible ...

2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યુ…

2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યુ...

દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું 6 જૂને કાશ્મીરમાં લોકાર્પણ, ભૂકંપ પણ સહન કરી શકશે | jammu pm…

દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું 6 જૂને કાશ્મીરમાં લોકાર્પણ, ભૂકંપ પણ સહન કરી શકશે | jammu pm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાડિયામાં ભાજપને ભૂષણ ભટ્ટની દાદાગીરી નડી? 54 વર્ષ બાદ મેજર અપસેટ સર્જાતાં તર્ક-વિતર્ક | AMC Electio…

ખાડિયામાં ભાજપને ભૂષણ ભટ્ટની દાદાગીરી નડી? 54 વર્ષ બાદ મેજર અપસેટ સર્જાતાં તર્ક-વિતર્ક | AMC Electio…

2 weeks ago
ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો : બેલેસ્ટિક મિસાઇલ પ્રલયનું બે વખત સફળ પરીક્ષણ | WATCH : DRD…

ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો : બેલેસ્ટિક મિસાઇલ પ્રલયનું બે વખત સફળ પરીક્ષણ | WATCH : DRD…

4 months ago
અમદાવાદથી ખાત્રજ, મહેમદાવાદ થઇને પદયાત્રિકો ડાકોર તરફ રવાના | Hikers leave for Dakor from Ahmedabad …

અમદાવાદથી ખાત્રજ, મહેમદાવાદ થઇને પદયાત્રિકો ડાકોર તરફ રવાના | Hikers leave for Dakor from Ahmedabad …

2 months ago
રેલવે સ્ટેશન સામે બસ સ્ટેન્ડમાં પાર્ક સિટિ બસમાં શોર્ટસર્કિટને કારણે આગ | fire caught in city bus

રેલવે સ્ટેશન સામે બસ સ્ટેન્ડમાં પાર્ક સિટિ બસમાં શોર્ટસર્કિટને કારણે આગ | fire caught in city bus

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News