gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેંગલુરુના વિજયી ઉત્સવમાં ધક્કામુક્કી થતાં 11નાં મોત | 11 dead in stampede at RCB IPL victory celebr…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
બેંગલુરુના વિજયી ઉત્સવમાં ધક્કામુક્કી થતાં 11નાં મોત | 11 dead in stampede at RCB IPL victory celebr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આરસીબી ટીમ વિજયી થતાં સ્ટેડિયમમાં 3 લાખની મેદની ઉમટી

– વિજય પરેડ રદ થતાં ‘માનવ મેદની’નું ધસમસતું પૂર સ્ટેડિયમમાં પહોંચતા ભારે અંધાધૂંધી : ધક્કામુક્કીમાં મૃત્યુ પામેલાઓને 10 લાખ રૂપિયાનાં વળતરની અને મેજિસ્ટ્રેટ તપાસની સીએમ સિદ્ધારામૈયાની જાહેરાત

– આરસીબીનું ટ્વિટર હેન્ડલ સાંજે પાંચ વાગે વિધાનસભાથી સ્ટેડિયમ સુધી વિજયી પરેડ થશે તેમ બતાવતું હતું

– બેંગલુરુની ટ્રાફિક પોલીસનો દાવો : અમને આરસીબીની વિજય પરેડ યોજવા અંગે કોઈપણ સૂચના આપવામાં આવી નહોતી

બેંગાલુરુ : રોયલ ચેલેન્જ બેંગ્લુરુની વિક્ટરી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક અચાનક ભાગદોડ મચતા ૧૧ના કચડાઈના કચડાઈને મોત થયા છે અને ૫૦ જેટલા લોકો ઇજા પામ્યા છે. સ્ટેડિયમની બહાર આરસીબીના કેટલાય પ્રશંસક બેહોશ થઈ ગયા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ભેગા કરવા એમ્બ્યુલન્સ મોકલવામાં આવી અને કેટલાય લોકોએ એકબીજાની મદદ કરી.  કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ આ અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે માંડ ૩૫થી ૪૦ હજારની ક્ષમતા ધરાવતા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેથી ત્રણ લાખ લોકો આવી ગયા હતા. અમને કલ્પના પણ ન હતી કે આટલી ભીડ આવી શકે.  હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા અને ભીડ નિરંકુશ થતાં આ ઘટના બની હતી. ઇજાગ્રસ્તોમાં કેટલાયની હાલત ગંભીર છે.

આ દુર્ઘટના અંગે કહેવામાં આવે છે કે સ્ટેડિયમમાં એક જ દરવાજો હતો અને આ દરવાજો ટોળાએ તોડી નાખ્યો હતો, તેના કારણે ભાગદોડ મચી જતા આ દુર્ઘટના થઈ હતી. પહેલા આરસીબીની ટીમ વિધાનસભા પહોંચી હતી અને તે સમયે વિધાનસભાની બહાર પણ એક લાખ લોકોની ભીડ હતી.

આ સિવાય આરસીબીની ટીમને વિક્ટરી પરેડને લઈને અસમંજસભરી સ્થિતિ હતી. આરસીબીનું ટ્વિટર હેન્ડલ પાંચ વાગ્યાથી વિક્ટરી પરેડ વિધાનસભાથી ખુલ્લી બસમાં શરુ થશે તેમ બતાવતું હતું. જ્યારે સરકાર અને ટ્રાફિક પોલીસની એડવાઇઝરી તેમ કહેતી હતી કે આવું કશું નથી. તેના પછી ટીમ સીએમ સિદ્ધારામૈયાને મળીને બંધ બસમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ગઈ હતી. જ્યારે લોકો વિજયી ખેલાડીઓને જોવા માટે આતુર હતા. 

સીએમ સિદ્ધારામૈયાએ આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો યુવાન છે. તેમણે ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ તેમના હાલચાલ પૂછ્યા હતા. તેની સાથે મૃત્યુ પામેલાઓ માટે દસ-દસ લાખ રુપિયાના વળતરની જાહેરાત કરી હતી. કર્ણાટક પોલીસે સ્ટેડિયમની બહાર ઊભેલી ભીડને નિયંત્રિત કરવા લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. વડાપ્રધાન મોદીએ પણ બેંગલુરુની ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી. આ બનાવને લઈ વિપક્ષ ભાજપના નેતાએ સરકારની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારની બેદરકારીના કારણે આ ઘટના બની હતી. સરકારે ભીડને અંકુશમાં રાખવા માટે પૂરતી વ્યવસ્થા જ ગોઠવી ન હતી. કર્ણાટક સરકારે આ પહેલાં સુરક્ષાના કારણોસર વિધાનસભાથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધીની વિજય પરેડ રદ કરી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ મંગળવાર રાતથી જ વિજયના ઉન્માદમાં આવેલી ભીડને નિયંત્રિત કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
દિલ્હીના ગુરૂદ્વારાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો સુપ્રીમે ફગાવ્યો | Supreme Court dismisses Waqf Boar…

દિલ્હીના ગુરૂદ્વારાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો સુપ્રીમે ફગાવ્યો | Supreme Court dismisses Waqf Boar...

‘મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી…’ બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ | Karnataka CM H…

'મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી...' બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ | Karnataka CM H...

RBIના દર ઘટાડાથી રૂપિયો દબાણ હેઠળ રહેશે | Rupee will remain under pressure due to RBI rate cut

RBIના દર ઘટાડાથી રૂપિયો દબાણ હેઠળ રહેશે | Rupee will remain under pressure due to RBI rate cut

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.વિપક્ષ તરફથી માંગણી, ૮૨ બ્રિજના સાયન્ટીફીક ટેસ્ટ કરી ઈન્સપેકશન રીપોર્ટ જાહેર કરો | Demand fro…

મ્યુનિ.વિપક્ષ તરફથી માંગણી, ૮૨ બ્રિજના સાયન્ટીફીક ટેસ્ટ કરી ઈન્સપેકશન રીપોર્ટ જાહેર કરો | Demand fro…

5 months ago
અયોધ્યામાં રામનવમીનો ઉત્સવ: 12 વાગ્યે રામલલાને સૂર્ય તિલક, ભક્તો પર થશે સરયુ જળનો વરસાદ | ayodhya ra…

અયોધ્યામાં રામનવમીનો ઉત્સવ: 12 વાગ્યે રામલલાને સૂર્ય તિલક, ભક્તો પર થશે સરયુ જળનો વરસાદ | ayodhya ra…

1 year ago
સરકારી અનાજ વગે કરવાનું કૌભાંડ : પાદરાના ગોડાઉન મેનેજર સહિત ત્રણ સામે આખરે ગુનો | Government grain s…

સરકારી અનાજ વગે કરવાનું કૌભાંડ : પાદરાના ગોડાઉન મેનેજર સહિત ત્રણ સામે આખરે ગુનો | Government grain s…

4 months ago
ગોલ્ડન ચોકડી પાસે ચેકપોસ્ટ પર ચરસ લાવતી કાર સાથે બે પેડલર પકડાયાઃ19 લાખની મતા કબજે | Two peddlers ca…

ગોલ્ડન ચોકડી પાસે ચેકપોસ્ટ પર ચરસ લાવતી કાર સાથે બે પેડલર પકડાયાઃ19 લાખની મતા કબજે | Two peddlers ca…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News