gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દ…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ayodhya Ram Darbar: આજે અયોધ્યામાં રામ મંદિરમાં રામ દરબાર અને સંકુલના 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ દરમિયાન રામ મંદિરના પહેલા માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મુહૂર્તમાં કરાઈ છે, જેની પહેલી તસવીર સામે આવી છે. રામ દરબારમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, માતા જાનકી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. આ પ્રસંગે દેશભરના લોકોએ રામ મંદિરમાં જાતભાતનું દાન આપ્યું હતું, જેમાં ગુજરાતના પણ અનેક લોકો સામેલ છે.   

સુરતના ઉદ્યોગપતિએ કર્યું ઘરેણાનું દાન 

આ પ્રસંગે સુરતના એક હીરાના વેપારીએ પણ રામ મંદિરને સોના-ચાંદીના હીરાજડિત આભૂષણો તેમજ ભગવાનના શસ્ત્રોની ભેટ આપી છે. આ આભૂષણો બનાવવાનું કામ કતાર ગામના એક જ્વેલર્સ દ્વારા પૂર્ણ કરાયું છે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશભરમાંથી લોકો રામ મંદિર ઉમટી પડ્યા હતા. 

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દાન 2 - image

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નેવાડિયાએ જણાવ્યું હતું કે, ‘દાનમાં મળેલા અન્ય ઘરેણાંમાં 1000 કેરેટનો હીરો, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રૂબીથી બનેલા 11 મુગટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભગવાન રામ સહિત ચારેય ભાઈ માટે હાર, બુટ્ટી, તિલક, ધનુષ્ય અને તીર પણ છે. આ ઘરેણાં ચાર્ટર્ડ પ્લેન દ્વારા અયોધ્યા લાવવામાં આવ્યા હતા.

101 વૈદિક આચાર્યો દ્વારા કરાયા મંત્રોચ્ચાર

રામ દરબાર રામલલાના ગર્ભગૃહની ઉપર એટલે કે પહેલા માળે બનાવાયો છે. કાશીના પૂજારી જય પ્રકાશ ત્રિપાઠીએ 101 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કર્યા પછી, મૂર્તિઓ પર બાંધેલી આંખો પર પટ્ટી ખોલવામાં આવી હતી અને તેમને અરીસો બતાવવામાં આવ્યો હતો. ભગવાન રામ ગર્ભગૃહમાં બાળકના રૂપમાં છે, જ્યારે તેઓ રામ દરબારમાં રાજા તરીકે બિરાજમાન છે. ભક્તો ક્યારે રામ દરબારના દર્શન કરી શકશે તે અંગે ટ્રસ્ટે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દાન 3 - image

રામ મંદિરમાં પહેલા માળે રામ દરબાર સ્થાપિત 

રામ દરબાર મંદિરના પહેલા માળે છે. તેનું કોતરકામ પણ ગર્ભગૃહની જેમ કરવામાં આવ્યું છે. રામ દરબારનું નિર્માણ રામ મંદિરમાં પહેલા માળે કરવામાં આવ્યું છે. આ મંદિરનું નકશીકામ પણ ગર્ભગૃહની જેમ કરવામાં આવ્યું છે. તેમજ જયપુરમાં રામ દરબારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિઓ મકરાણાના સફેદ આરસપહાણમાંથી બનાવવામાં આવી છે.  

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દાન 4 - image

રામ દરબાર ઉપરાંત, મંદિરના ભોંયતળિયે બનેલા 6 મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેમાં ભગવાન શિવ, શ્રી ગણેશ, હનુમાન, સૂર્ય ભગવાન, મા ભગવતી, મા અન્નપૂર્ણાની મૂર્તિઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ

ટ્રસ્ટના અધિકારીઓ અને સંતોને આપવામાં આવ્યું હતું આમંત્રણ 

ગયા વર્ષે, રામલલાના અભિષેક માટે દેશભરના મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આજે, રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા માટે 350 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાંથી મોટાભાગના ટ્રસ્ટના અધિકારીઓ અને સંતો છે.

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દાન 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં કર્ણાટક હાઈકોર્ટ એક્શનમાં | karnataka hig…

બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં કર્ણાટક હાઈકોર્ટ એક્શનમાં | karnataka hig...

ભીડને કાબૂમાં લેવા કઈ SOP અનુસરી હતી? કર્ણાટક હાઈકોર્ટે બેંગ્લુરૂ નાસભાગ મામલે રાજ્ય સરકારને ફટકારી …

ભીડને કાબૂમાં લેવા કઈ SOP અનુસરી હતી? કર્ણાટક હાઈકોર્ટે બેંગ્લુરૂ નાસભાગ મામલે રાજ્ય સરકારને ફટકારી ...

કોરોના કેસના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક, 24 કલાકમાં 7 દર્દીઓના મોત | india covid cases near 50…

કોરોના કેસના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક, 24 કલાકમાં 7 દર્દીઓના મોત | india covid cases near 50...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat…

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat…

2 months ago
હવે ઇમરજન્સી સેવાને પણ મોંઘવારી નડી: AMCએ ફાયર બ્રિગેડ ચાર્જમાં કર્યો દોઢથી ત્રણ ગણો વધારો | Ahmedab…

હવે ઇમરજન્સી સેવાને પણ મોંઘવારી નડી: AMCએ ફાયર બ્રિગેડ ચાર્જમાં કર્યો દોઢથી ત્રણ ગણો વધારો | Ahmedab…

2 months ago
ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured as pickup van crashes…

ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured as pickup van crashes…

4 months ago
અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…

અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News