gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાફેલ ફાઈટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ | /first ever rafale fus…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
રાફેલ ફાઈટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ | /first ever rafale fus…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rafale Body Parts Production In India: ફાઈટર જેટ રાફેલ બનાવનારી કંપની દસોલ્ટ એવિએશને ભારતના ટાટા ગ્રૂપ સાથે મોટી ડીલ કરતાં હવે રાફેલનું બૉડી ભારતમાં જ બનશે.  દસોલ્ટ એવિએશન હવે ટાટા ગ્રૂપ સાથે મળી ફાઈટર પ્લેન રાફેલની બૉડી ભારતમાં જ બનાવશે. દસોલ્ટ એવિએશન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે ભારતમાં જ રાફેલ ફાઈટર પ્લેનના બૉડી પાર્ટ્સ બનાવવા ચાર પ્રોડક્શન ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર દેશની એરસ્પેસ  મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને મજબૂત બનાવવા તથા ગ્લોબલ સપ્લાય ચેઈનને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાશે.

આ સુવિધા ભારતના એરસ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઢાંચામાં એક મહત્ત્વપૂર્ણ રોકાણને પ્રોત્સાહન આપશે. આ પગલું ભારતમાં ફાઈટર પ્લેનના મેન્યુફ્ચરિંગને વેગ આપશે. રાફેલ ફાઈટર જેટના મહત્ત્વના પાર્ટ્સનું નિર્માણ ભારતમાં કરશે. જેમાં ફ્યુલના  fuselage, વિમાનનો પાછલો હિસ્સો, સેન્ટ્રલ  fuselage અને ફ્રન્ટ હિસ્સો સામેલ છે. આ પ્રોડક્શન પ્લાન્ટમાંથી 2028 સુધી રાફેલની પ્રથમ  fuselage એસેમ્બલી લાઈન શરૂ થશે. પ્રોડક્શન પ્લાન્ટ સંપૂર્ણપણે સંચાલિત થઈ ગયા બાદ દરમહિને 2  fuselage તૈયાર થશે.

શું હોય છે રાફેલ જેટનો  fuselage?

રાફેલ ફાઈટર જેટમાં  fuselage વિમાનો મુખ્ય ઢાંચો છે. જે સેન્ટ્રલ હિસ્સો છે. ત્યાં પાયલોટ કૉકપીટ, એન્જિન, ઈલેક્ટ્રોનિક સિસ્ટમ અને હથિયારને જોડવામાં આવે છે. વિંગ્સ અને ટેલને પણ સહારો આપવા તેની જરૂર પડે છે. રાફેલનું  fuselage હળવો અને કાર્બન-ફાઈબરની મજબૂત કમ્પોઝિટ સામગ્રીઓથી બનાવવામાં આવે છે.  fuselage વિમાનની સ્થિરતા, એરો ડાયનામિક્સ, અને રડાર ક્રોસ-સેક્શન ઘટાડવા માટે મહત્ત્વપૂર્ણ છે. રાફેલનો  fuselage સર્પેન્ટાઈન એર ઈનટેક અને કમ્પોઝિટ સામગ્રીના લીધે રડાર ડિટેક્શનમાં ઘટાડો કરે છે.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત

પહેલી વાર ફ્રાન્સની બહાર  fuselage ઉત્પાદન

ધસોલ્ટ એવિએશનના ચેરમેન અને સીઈઓએ જણાવ્યું હતું કે, પહેલીવાર રાફેલના  fuselageનું ઉત્પાદન ફ્રાન્સની બહાર કરવામાં આવશે. જે ભારતમાં અમારી સપ્લાય ચેઈનને મજબૂત બનાવવાની દિશામાં નિર્ણાયક પગલું છે. ભારતીય એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ટોચના ખેલાડીઓ પૈકી એક Tata Advanced Systems limited સહિત અમારા સ્થાનિક પાર્ટનર્સને આ વિસ્તરણ બદલ આભાર. સપ્લાય ચેઈન રાફેલના સફળ નિર્માણમાં યોગદાન આપવા અને અમારા સમર્થનથી ગુણવત્તા અને સ્પર્ધાત્મક જરૂરીયાતો પૂરી કરશે. 

રાફેલ ફાઈટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Fact Check : 2026 પહેલા બંધ થઈ જશે રૂ.500ની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા | Will Rs 500 notes be discon…

Fact Check : 2026 પહેલા બંધ થઈ જશે રૂ.500ની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા | Will Rs 500 notes be discon...

મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત | rewa road acc…

મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત | rewa road acc...

પહેલી જુલાઈથી બદલાઈ જશે HDFC-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું અસર પડશે | hdfc …

પહેલી જુલાઈથી બદલાઈ જશે HDFC-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું અસર પડશે | hdfc ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

3 months ago
ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામે દિપડાનો 4 લોકો ઉપર હુમલો | Leopard attacks 4 people in Udhamatpura vill…

ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામે દિપડાનો 4 લોકો ઉપર હુમલો | Leopard attacks 4 people in Udhamatpura vill…

7 months ago
સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું – 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5…

સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું – 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5…

7 months ago
વીમા સંશોધન કાયદો ચોમાસુ સત્રમાં રજૂ કરાય તેવી શક્યતા | insurance amendment act may produce in moons…

વીમા સંશોધન કાયદો ચોમાસુ સત્રમાં રજૂ કરાય તેવી શક્યતા | insurance amendment act may produce in moons…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News