gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીએ બિહારમાં ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો VIDEO શેર કર્યો, CM નીતીશ પર સાધ્યું નિશાન | Rahul…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીએ બિહારમાં ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો VIDEO શેર કર્યો, CM નીતીશ પર સાધ્યું નિશાન | Rahul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Slams Bihar CM Nitish Kumar : બિહારના ગયા જિલ્લામાં તાજેતરમાં જ એક ભયાનક ઘટના બની હતી. અહીં આરોપીઓએ દુષ્કર્મ પીડિતાની માતાની સારવાર માટે ગયેલા ડૉક્ટરને ઢોર માર મારી ઝાડ સાથે બાંધી દીધા હતા. ત્યારબાદ બિહાર કોંગ્રેસે ઘટનાનો વીડિયો શેર કર્યો હતો. હવે આ વીડિયો રાહુલ ગાંધીએ પણ શેર કર્યો છે અને રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમારની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે ટ્વિટ કરીને કહ્યું કે, બિહારમાં બેરોજગારી, ગુના અને સ્થળાંતર જ નીતીશ સરકારની અસલી ઓળખ બની ગઈ છે.

આરોપીઓએ ડૉક્ટરને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો

રાહુલ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આરોપીઓ ડૉક્ટર જિતેન્દ્ર યાદવને તેમના ઘરમાંથી ખેંચીને બહાર કાઢી રહ્યા છે, પછી તેમને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારી રહ્યા છે. આ ઘટનાએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. રાહુલે ઘટના મામલે બિહાર સરકાર પર આકરા પ્રહારો કરી કહ્યું કે, 20 વર્ષથી સત્તામાં હોવા છતાં, નીતિશ કુમારની ડબલ એન્જિન સરકાર બિહારને સુરક્ષા, સન્માન અને વિકાસ આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.

રાહુલે નીતીશ સરકાર પર કર્યો ગંભીર આક્ષેપ

તેમણે નીતીશ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ‘બિહારમાં બેરોજગારી, ગુનાઓ અને સ્થળાંતરનું સ્તર સતત વધી રહ્યું છે. આ સરકારનો મુખ્ય એજન્ડા પ્રજાને લાચાર બનાવવાનો અને સત્તા પર કબજો જાળવી રાખવાનો છે. નીતીશ સરકાર ન્યાય નહીં, પરંતુ સત્તાના રાજકારણનું પ્રતિક બની ગયા છે. હવે પ્રજાને અન્યાયના ચક્રમાંથી બહાર કાઢવાનો અને રાજ્યને સુરક્ષા, સ્વાભિમાન અને સન્માન તરફ લઈ જવાનો સમય આવી ગયો છે.’ રાહુલનું આ નિવેદન બિહારમાં કથડતી જતી કાયદો-વ્યવસ્થા અને રાજકીય અસંતોષ દર્શાવે છે.

આ પણ વાંચો : બેંગલુરુ નાસભાગ: મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર આપશે RCB, ‘RCB Cares’ ફંડ પણ થશે શરૂ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્…

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્...

બિહારમાં કોંગ્રેસ માટે ‘કરો યા મરો’, આ વખતે બેઠકો ઘટી તો સંગઠન બચાવવું મુશ્કેલ! જાણો છેલ્લી 10 ચૂંટણીના પરિણામ

બિહારમાં કોંગ્રેસ માટે 'કરો યા મરો', આ વખતે બેઠકો ઘટી તો સંગઠન બચાવવું મુશ્કેલ! જાણો છેલ્લી 10 ચૂંટણીના પરિણામ

બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

1 year ago
ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા | Two more bridges of…

285 ફેરફાર, અડધી કલમો હટી… આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ | new i…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News