Lt Gen Rajiv Ghai Promotion :જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર અભિયાન ચલાવ્યું હતું અને તેમાં પાકિસ્તાનના આતંકી સંગઠનોને તબાહ કરી દેવાયા હતા. એ પછી પાકિસ્તાને હુમલાની નાપાક કોશિશ કરી હતી, પરંતુ ભારતીય સેનાએ ડ્રોન અને મિસાઇલોને હવામાં તોડી પાડી હતી. ઓપરેશન સિંદૂરના સફળતા બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી મળી છે.
આ પણ વાંચો: NCP એક થવાની અટકળોનો અંત ? મંચ પર અજિત પવારની હરકત, જોતા રહી ગયા શરદ પવાર
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈને બઢતી આપવામાં આવી છે.