![]() |
Image : IANS |
British Airways flight returns to Chennai : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી જંગ વચ્ચે હવે અમેરિકાએ પણ એન્ટ્રી મારી છે અને મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે, લંડન જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટને આજે રવિવાર (22 જૂન) સવારે ચેન્નઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી પરત ફરવાની સ્થિતિ ઊભી થઈ હતી.