Shashi Tharoor Praises PM Modi: કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ના સદસ્ય શશી થરુરે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે કે, જેનાથી પાર્ટીને ચિંતામાં મૂકી દીધી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને વૈશ્ચિક મંચ પર ભારતને એક પ્રાઈમ એસેટ ગણાવ્યું હતું. થરૂરે વડાપ્રધાનની એનર્જી, ગતિશીલતા અને અન્ય દેશો સાથે જોડાવાની તેમની ઈચ્છા પર વધુ સમર્થન આપવા અપીલ કરી છે.
આ પણ વાંચો: BIG NEWS: અમેરિકા બાદ ઈઝરાયલનો ફોર્ડો ન્યુક્લિયર સાઈટ પર હુમલો, ઈરાને પણ મિસાઈલો છોડી
થરુરે ભાજપના આતંકવાદ વિરોધી રાજનીતિ અભિયાનનું નેતૃત્વ કર્યું