gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘વ્હાલી’ – પારંપરિક વિચારધારા અને આધુનિકતાની ટકકર

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
‘વ્હાલી’ –  પારંપરિક વિચારધારા અને આધુનિકતાની ટકકર
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટર : અનુજ ઠાકર

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક નવો socially relevant સાઈનેમા ‘વ્હાલી’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યો છે. ટ્રેલર રિલીઝ થયા પછીથી જ ચાહકોમાં ફિલ્મ પ્રત્યે ખૂબ ઉત્સુકતા જોવા મળી હતી. કારણ છે – એની અનોખી વાર્તા અને સમાજને સ્પર્શતી થીમ.

ફિલ્મની કેન્દ્રીય કથાવસ્તુ: પારંપરિકતા સામે પ્રેમ અને વિચારના પાંખો

‘વ્હાલી’ની વાર્તા બે વિભિન્ન કુટુંબોના જીવનથી સરસ રીતે જોડાયેલી છે. એક તરફ છે પ્રિયાનો રુઢીવાદી પરિવાર – જ્યાં દીકરી માટે ઘરના નિયમો જ બધું છે, અને શિસ્ત એ જીવનની દિશા. બીજી તરફ છે પાર્થનો વિચારશીલ અને મુક્તમનસ્ક પરિવાર, જે પ્રેમ અને સ્વતંત્રતાને મહત્વ આપે છે.

પ્રિયા અને પાર્થ જ્યારે એકબીજાના પ્રેમમાં પડે છે, ત્યારે પ્રેમમાં નિવાયેલી વહાલી દીકરી માટે પરિવારની માન્યતાઓ અને તેના સપનાને અંતર આવે છે. પાર્થનો પરિવાર લગ્ન માટે તરત તૈયાર થઈ જાય છે, પણ પ્રિયાનું પરિવાર એને સ્વીકારવા તૈયાર નથી. આ રીતે શરૂ થાય છે એક ઝઘડો – એક સંઘર્ષ જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેના વિચારોનો.

અંતે એક હૃદયસ્પર્શી સંદેશ: દીકરીનું માન અને મૌલ્ય

ફિલ્મના અંતમાં રજૂ થયેલો સંદેશો હૃદય સ્પર્શે છે:

“દીકરો વારસ છે તો દીકરી પારસ છે,
દીકરો વંશ છે તો દીકરી અંશ છે,
દીકરો આન છે તો દીકરી શાન છે.”

આ પંક્તિઓ ફિલ્મનો મર્મ સ્પષ્ટ કરે છે – દીકરીઓ પણ એ જ ગુણવત્તા અને પ્રેમની હકદાર છે, જે સમાજે અત્યાર સુધી દીકરાને જ આપ્યો છે.

પ્રોડક્શન અને સ્ટારકાસ્ટ: નવી પેઢીનો ઉદય

ફિલ્મનું નિર્માણ ઇવેન્ટ્સ ઇન્ડિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ક્રિએટિવ દિગ્દર્શન વિકી કૃષ્ણ મોહલાએ કર્યું છે. સંગીત જગતમાંથી પાર્થ ભરત ઠક્કરનું નામ છે જેને સંગીત રચનાનું કાર્ય સંભાળ્યું છે.

સ્ટારકાસ્ટમાં છે: ભાવીન ભાનુશાલી, મઝેલ વ્યાસ, સચિન પારેખ, અર્પિતા સેઠિયા, ભૂમિ શુક્લા, વિશાલ સોલંકી, ગાયત્રી રાવલ, વિધિ, પંડિત કૃણાલ, નિલેશ પંડ્યા, જય ભટ્ટ અને ફેલાલી માહિડા.

પૈસાની અસર અને નવી દિશા: ‘પૈસો રે…’ પ્રમોશનલ ગીત

ફિલ્મના પ્રમોશન માટે રિલીઝ કરાયેલું ગીત ‘પૈસો રે…’ આજે દર્શકોના હોઠે ચડી ગયું છે. આ ગુજરાતી સિનેમામાં પહેલીવાર છે જ્યારે પૈસા જેવી વ્યવહારિક અને હકીકતભરી થીમ પર ગીત રચાયું છે. પાર્થ ભરત ઠક્કર કહે છે, “આ સોંગ ખાસ છે કારણ કે સામાન્ય રીતે ડાન્સ કે પાર્ટી સોંગ હોય છે, પરંતુ આ ગીત દરેક વ્યકિતની જીંદગીમાં અવશ્ય અસર કરતી એક વસ્તુ – પૈસા – પર આધારિત છે.”

અંતિમ વાત: ‘વ્હાલી’ માત્ર ફિલ્મ નહીં, એક ભાવનાત્મક સંદેશ

‘વ્હાલી’ માત્ર એક પ્રેમકથા નહીં, પણ પેઢી vs પેઢી વચ્ચેની સમજ અને સંવેદનાનો અહેસાસ કરાવતી ફિલ્મ છે. દીકરીના સ્વભાવ અને સપનાને સમજવાની આ ફિલ્મ કદર કરે છે – અને એ માટે વ્હાલી ચોક્કસ જ જોયતી બને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
‘મારી પાસે પણ જન્મનો દાખલો નથી..’ બિહાર વોટર વેરિફિકેશન અંગે સુનાવણી વચ્ચે જસ્ટિસ ધુલિયાનું નિવેદન |…

'મારી પાસે પણ જન્મનો દાખલો નથી..' બિહાર વોટર વેરિફિકેશન અંગે સુનાવણી વચ્ચે જસ્ટિસ ધુલિયાનું નિવેદન |...

નિશાન સ્કૂલ ખાતે બાળકો માટે એક નઈ સોચ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરાવતા ટ્રાફિક જેસીપી

નિશાન સ્કૂલ ખાતે બાળકો માટે એક નઈ સોચ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરાવતા ટ્રાફિક જેસીપી

દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં | Four Storey Buil…

દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં | Four Storey Buil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine…

મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine…

7 months ago
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

5 months ago
રાજકીય સંયોગ ? એ 40 સેકન્ડે મમતા બેનરજીની પાર્ટીમાં લાવી દીધું મોટું તોફાન | Bengal Political Twist:…

રાજકીય સંયોગ ? એ 40 સેકન્ડે મમતા બેનરજીની પાર્ટીમાં લાવી દીધું મોટું તોફાન | Bengal Political Twist:…

2 months ago
સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો | Surat …

સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો | Surat …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News