gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ઈન્ડિયા પ્લેન ક્રેશના રિપોર્ટને અંગે આવી નવી અપડેટ, ઉડ્ડયન મંત્રીએ આપ્યું નિવેદન | AAIB’s prelimi…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
એર ઈન્ડિયા પ્લેન ક્રેશના રિપોર્ટને અંગે આવી નવી અપડેટ, ઉડ્ડયન મંત્રીએ આપ્યું નિવેદન | AAIB’s prelimi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Air India Plane Crash: ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડૂએ શુક્રવારે કહ્યું કે, અમદાવાદમાં ગયા મહિને થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસ રિપોર્ટ ખૂબ જ જલ્દી આવી જશે. તેમણે કહ્યું કે, મંત્રાલયે આ અંગે તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી નક્કી કરી રહી છે. 

આ પણ વાંચો: ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક… 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર

એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન (ફ્લાઇટ AI 171) 12 જૂનના રોજ લંડનના ગેટવિક જવા માટે અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ વિમાન મેડિકલ હોસ્ટેલ સંકુલમાં ક્રેશ થયું. આ અકસ્માતમાં કુલ 260 લોકો માર્યા ગયા હતા, જેમાં 241 મુસાફરોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક મુસાફર બચી ગયો હતો.

મંત્રી નાયડૂને જ્યારે પૂછવામાં આવ્યું કે આ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ ક્યારે આવવાની શક્યતા છે, ત્યારે તેના જવાબમાં નાયડુએ કહ્યું, ‘ખૂબ જ ટૂંક સમયમાં… AAIB તેના પર કામ કરી રહ્યું છે. તે તેમની જવાબદારી છે, તેમને તેમનું કામ કરવા દો.’ તેમણે એમ પણ કહ્યું કે, મંત્રાલય એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે, તપાસ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને જવાબદાર હોય.

આ પણ વાંચો: VIDEO: TMC લીડરની કારમાં હતા ભાજપના મહિલા નેતા, લોકોએ દારૂ સાથે પકડ્યા

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) ના નિયમો અનુસાર, AAIB કોઈપણ વિમાન અકસ્માતનો પ્રાથમિક રિપોર્ટ 30 દિવસની અંદર સોપી શકે છે. આ પહેલી વાર હતું જ્યારે બોઇંગ 787 ડ્રીમલાઇનર જેવા વિશ્વના સૌથી વધુ વેચાતા મોટા આકારના વિમાનને સંપૂર્ણપણે નુકસાન થયું હતું અને અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ હતી. 26 જૂને, મંત્રાલયે આ અકસ્માત પર સ્ટેટસ રિપોર્ટ જાહેર કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

May 10, 2026
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

Next Post
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક… 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર | Rai…

ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક... 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર | Rai...

‘હાઉસ ઓફ તાલ’ પાર્ટીમાં અમદાવાદના ૨૦૦થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્ઝર્સે EDM પર લગાવ્યા ઠુમકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ

1 year ago
દિવાળી અને છઠ પૂજાએ કન્ફર્મ ટિકિટ નથી મળતી તો આ એપ્સ ‘ચમત્કાર’ કરી બતાવશે! | diwali chhath train tic…

7 months ago
10 મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવા માંગ, AAP સાંસદે કહ્યું- જીવ જોખમમાં મૂકે છે ગિગ વર્કર્સ | End 10 …

5 months ago
“સ્કૂટર ખરીદવા પૈસા આપ નહીંતર વીડિયો વાઈરલ કરીશ…” અમદાવાદની મહિલા ઉદ્યોગપતિને મહેસાણાના શખસે આપી ધ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News