gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શહેરના રાયખડ આઇપી મિશન હાઇસ્કૂલ પાસે શુક્રવારે રાતના ધંધાકીય અદાવતમાં એક ભાગીદારે આડેધડ છ રાઉન્ડ ફાયરીંગ કરતા બિલ્ડર અને અન્ય એક રાહદારીને ગોળી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. ફાયરીંગ કર્યા બાદ આરોપી બિલ્ડરે પિસ્તોલને સાબરમતી નદીમાં ફેંકી દીધી હતી.આ બનાવમાં બિલ્ડરને ત્રણ અને રાહદારીને બે ગોળી લાગી હતી. પ્રાથમિક તપાસમાં કારંજ પોલીસને જાણવા મળ્યું હતું. આરોપી અને ઇજા પામનાર વચ્ચે અગાઉ કન્સ્ટ્ર્ક્શનનો વ્યવસાય ચાલતો હતો. જેમાં ૧૦ કરોડ જેટલી રકમનો હિસાબ બાકી હોવાના મામલે આરોપીએ ફાયરીંગ કર્યું હતું. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે રાયખડ શીફા એપાર્ટમેન્ટમાં રહેતા નાસીરખાન પઠાણ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે.  થોડા વર્ષ અગાઉ તે ઝહુરૂદ્દીન નાગોરી નામના વ્યક્તિ બિલ્ડર સાથે ભાગીદારીમાં વ્યવસાય કરતા હતા. જેમાં વર્ષ ૨૦૨૧ સુધીમાં તેમણે ચાર સ્કીમનું બાંધકામ કર્યું હતું.

પરંતુ, ઝહુરૂદ્દીન નાગોરીએ ૧૦ કરોડ જેટલી નફાની રકમ નાસીરખાનને આપી નહોતી. જેથી બંને વચ્ચે ધંધાકીય તકરાર બાદ ભાગીદારી છુટી થઇ હતી.  ત્યારબાદ નાસીરભાઇ ઝહુરૂદ્દીન પાસેથી નાણાંની માંગણી કરતા હતા. પરંતુ, તે નાણાં આપતો નહોતો. શુક્રવારે રાતના ૧૧ વાગે નાસીરખાન તેમના નિત્યક્રમ મુજબ રાયખડ આઇપી મિશન સ્કૂલ પાસે મિત્રોને મળવા માટે ગયા હતા. આ સમયે ઝહુરદ્દીન ત્યાંથી સ્કૂટર લઇને પસાર થતા નાસીરખાને તેની પાસે નાણાંની માંગણી કરી હતી.પરંતુ, ઝહુરદ્દીને નાણાં આપવાની ના કહીને તેની પાસે રહેલી પિસ્તોલ કાઢીને નાસીરખાન તરફ તાંકીને આડેધડ ફાયરીંગ કર્યું હતું. જેના કારણે નાસભાગ થઇ ગઇ હતી. 

જેમાં નાસીરખાનને ત્રણ ગોળી વાગી હતી અને  આ સમયે પસાર થઇ રહેલા ઉજેફ કાગડી નામના રાહદારીને બે ગોળી વાગી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ઝહુરૂદ્દીનને  પકડવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે નાસી ગયો હતો અને આ સમયે કેટલાક લોકોએ પીછો કરતા તે નદીમાં પિસ્તોલ ફેંકીને ફરાર થઇ ગયો હતો. આ અંગે ડીસીપી ઝોન-૨ ભરત રાઠોડે જણાવ્યું કે આરોપી પાસે રહેલી પિસ્તોલ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું છે.  હાલ પિસ્તોલ શોધવા માટે તરવૈયાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હાલ નાસીરખાન અને રાહદારી ઉજેબ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
જુહાપુરાની પેટ શોપમાંથી દુર્લભ પક્ષીઓ ચોરનાર આરોપીની ધરપકડ | Ahmedabad rural police solve foreign pa…

જુહાપુરાની પેટ શોપમાંથી દુર્લભ પક્ષીઓ ચોરનાર આરોપીની ધરપકડ | Ahmedabad rural police solve foreign pa...

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl…

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl...

ગુજરાતમાં આજે 86 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ | Rainfall in 86 taluka…

ગુજરાતમાં આજે 86 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ | Rainfall in 86 taluka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા | Elon musk suffers …

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા | Elon musk suffers …

1 week ago
રશિયન યુવતી ‘કોકો’ એ ભારત છોડવાનો નિર્ણય કર્યો, કહ્યું – મારે એ અધિકારીને નથી મળવું | koko in India …

રશિયન યુવતી ‘કોકો’ એ ભારત છોડવાનો નિર્ણય કર્યો, કહ્યું – મારે એ અધિકારીને નથી મળવું | koko in India …

9 months ago
અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા | ahmeda…

અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા | ahmeda…

4 months ago
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ | BCA eagerly awaits election results

બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ | BCA eagerly awaits election results

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News