gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયકલ ઉપર જઈ રહેલા વૃદ્ધને ક્રેને અડફેટે લેતા મોત નિપજ્યું | Elderly man riding bicycle dies after b…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
સાયકલ ઉપર જઈ રહેલા વૃદ્ધને ક્રેને અડફેટે લેતા મોત નિપજ્યું | Elderly man riding bicycle dies after b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના સેક્ટર-૧૫ ફતેપુરા પાસે

ગોકુળપુરાના વૃદ્ધ સાયકલ ઉપર ઘર તરફ જતા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ ક્રેન ચાલક સામે ગુનો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે આજે સવારના સમયે સેક્ટર ૧૫ ફતેપુરા પાસે સાયકલ ઉપર જઈ રહેલા વૃદ્ધને ક્રેન
ચાલકે અડફેટે લેતા તેમનું શરીરે ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર જ મોત થયું હતું. જે
ઘટના અંગે પોલીસે ક્રેનના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં માર્ગો ઉપર
અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના પહોળા માર્ગો ઉપર પણ અકસ્માત ચિંતાજનક
રીતે વધ્યા છે. આ સ્થિતિમાં આજે સેક્ટર ૧૫ ફતેપુરા પાસે વધુ એક અકસ્માતમાં વૃદ્ધનો
મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગોકુળપુરા
ગામમાં રહેતા બબાભાઈ રામજીભાઈ રબારી આજે સાયકલ ઉપર ફતેપુરાથી ગોકુળપુરા તરફ જઈ
રહ્યા હતા તે દરમિયાન સેક્ટર ૧૫ સરકારી વાણિજ્ય કોલેજના પાછળના ગેટ પાસે ક્રેનના
ચાલકે બબાભાઈને અડફેટે લીધા હતા અને જેના કારણે તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી
હતી.

તેમને સારવાર માટે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ
જવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત થયું હતું. આ અકસ્માત અંગે તેમના ભત્રીજા
મહેન્દ્ર અરજણભાઈ દેસાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે ક્રેનના ચાલક સામે ગુનો
દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. ગાંધીનગરમાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે
વધારો થઈ રહ્યો છે ત્યારે તેને અટકાવવા માટે પણ પોલીસે યોગ્ય પગલા ભરવા જરૃરી છે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું આઇએસઆઇ કનેક્શન સામે આવ્યું

શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી

મધ્ય ગુજરાતમાં વીજ કંપનીએ અત્યાર સુધી ૪ લાખ સ્માર્ટ મીટરો લગાવ્યા | 4 lakhs smart electricity meters…

મધ્ય ગુજરાતમાં વીજ કંપનીએ અત્યાર સુધી ૪ લાખ સ્માર્ટ મીટરો લગાવ્યા | 4 lakhs smart electricity meters...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેકનિકલ ખામી કે વીજ કંપનીની સ્માર્ટ કામગીરી ? સુરતના પાલનપોરમાં બપોરે લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્…

1 year ago
અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો | Agni 5 ballistic missile creates hist…

મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

10 months ago
બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News