gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ | Sabarkantha C…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ | Sabarkantha C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarkantha news : સાબરકાંઠામાં એક મોટી ઘટના સામે આવી છે. સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હતો અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસની ટુકડી આવી જતાં પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. 

પોલીસ પર પશુપાલકોનો પથ્થરમારો 

પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી. પશુપાલકો બેકાબૂ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. પોલીસ દ્વારા 20થી વધુ ટીયરગેસનો મારો ચલાવાયો હતો. 

કેમ કર્યા પ્રદર્શન? 

માહિતી અનુસાર સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા. જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા. ત્યારે ડીવાએસપી, 4 પીઆઈ અને 8 પીએસઆઈ સહિત કુલ 80 જેટલા પોલીસકર્મીઓનો કાફલો સ્થિતિને સંભાળવા ત્યાં આવી પહોંચ્યો હતો. સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરૂ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
મોરબીમાં પ્રજાના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે મહાપાલિકા કચેરીને માથે લીધી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય…

મોરબીમાં પ્રજાના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે મહાપાલિકા કચેરીને માથે લીધી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય...

જામનગર મહાનગરને જોડતા તમામ બ્રિજનું કમિશનર દ્વારા સમગ્ર ટીમને સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કરાયું …

જામનગર મહાનગરને જોડતા તમામ બ્રિજનું કમિશનર દ્વારા સમગ્ર ટીમને સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કરાયું ...

ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ વચ્ચે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, આવતીકાલે પ્રથમ શોરૂમ ખુલ્લો મુકાશે | te…

ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ વચ્ચે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, આવતીકાલે પ્રથમ શોરૂમ ખુલ્લો મુકાશે | te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજસીટોકમાં ફરાર બૂટલેગરને મદદ બદલ પત્ની-પુત્ર સહિત છ સામે ગુનો | Crime against six including wife a…

11 months ago
‘સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો’, ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku…

8 months ago
શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી | Pregnant Woman Ca…

4 months ago
અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા-દેવા નહીં : યુનુસની ડંફાસ | We are the protectors of the B…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News