gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ભાયલીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં લઘુમતી કોમને પ્રાધાન્ય અપાતું હોવાના મ…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ભાયલીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં લઘુમતી કોમને પ્રાધાન્ય અપાતું હોવાના મ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના ભાયલી વિસ્તારમાં તૈયાર થયેલા અને નવા બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં અશાંત ધારાનો ભંગ થયો હોવાના આક્ષેપ સાથે ત્યાં રહેતા સ્થાનિક હિન્દુ રહીશોનો મોરચો મોટી સંખ્યામાં એકત્ર થઈને સુત્રોચાર સાથે અને હાથ પ્લે કાર્ડ સહિત બેનર સહિત કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં રજૂઆત કરવામાં આવી હતી કે, ભાયલી ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં લઘુમતી કોમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આમ અશાંત ધારાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં આવી રીતે જો મુસ્લિમ સમુદાયને મકાનો ફાળવવામાં આવશે તો આ વિસ્તારમાં ન્યુસન્સ વધવાની શક્યતા છે આમ કરવાથી લઘુમતી કોમની આ વિસ્તારમાં અવાર-જવર ખૂબ વધી જશે પરિણામે હિંદુ પરિવારને યેનકેન અન્યાય થશે. બંને કોમની રહેણીકહેણી અલગ છે રીતરિવાજો પણ અલગ છે અને તમામ પ્રકારની તકલીફો ખૂબ મોટા પ્રમાણમાં વધી જશે. આ વિસ્તારમાં લઘુમતી કોમની સંખ્યા ખૂબ ઓછી રહી છે. પરિણામે આ વિસ્તાર ખૂબ શાંત છે. જોકે હિન્દુ સમિતિના નેજા હેઠળ કેસરી બેનર સહિત કેસરી પ્લે કાર્ડ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક હિન્દુ રહીશો ઉમટી પડ્યા હતા અને કલેક્ટર કચેરીએ માગ કરવામાં આવી હતી કે આ વિસ્તારમાં નવા બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં હિન્દુઓને પ્રાથમિકતા આપવાની માંગ કરી છે. આમ જો લઘુમતી કોમના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ફાળવવામાં આવશે તો અન્યોને પણ રહેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડશે. મકાનોની ફાળવણી બાદ બંને કોમ વચ્ચે તકરાર પણ વધવાની શક્યતા નકારી શકાતી નથી. આ આવાસ યોજનામાં લઘુમતી કોમને પ્રાધાન્ય અપાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને કોમનું કલ્ચર અલગ છે. રહેણી કહેણી અને બોલ ચાલ રીત રિવાજો પણ અલગ પ્રકારના હોવાથી મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધશે અને શાંત ગણાતો આ વિસ્તાર કાયમ માટે અશાંતિમાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી કરીને પ્રધાનમંત્રી યોજનાના ભાયલી વિસ્તારમાં બની રહેલા અને બની ગયેલા મકાનો ફાળવણીમાં મુસ્લિમોને પ્રાધાન્ય નહીં આપીને માત્ર હિન્દુઓને જ મકાનો ફાળવવાની પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવા રજૂઆત કલેક્ટર કચેરીએ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post

સ્ટ્રોબેરી જેવા દેખાતા આ રસદાર ફળના બિયા છે ચમત્કારી! બસ ઉપયોગમાં લેતી વખતે આટલી સાવચેતી રાખવી | Lychee seeds are healthy for health and body with major benefits but should be eaten in powder

50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો હતો સભ્ય | Sharp Shooter …

50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો હતો સભ્ય | Sharp Shooter ...

‘અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું…’, મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યા | /ahmedabad …

'અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું...', મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યા | /ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં તેજી: 260000ની નજીક પહોંચી, સોનામાં સામાન્ય ઘટાડો: જાણો MCX પર લેટેસ્ટ રેટ | Silver continu…

ચાંદીમાં તેજી: 260000ની નજીક પહોંચી, સોનામાં સામાન્ય ઘટાડો: જાણો MCX પર લેટેસ્ટ રેટ | Silver continu…

9 months ago
ઈન્સ્ટા ‘ક્વિન’ રવીનાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પતિએ કઢંગી હાલતમાં પકડ્યા હતા | Haryana: Ins…

ઈન્સ્ટા ‘ક્વિન’ રવીનાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પતિએ કઢંગી હાલતમાં પકડ્યા હતા | Haryana: Ins…

1 year ago
ઓનલાઈન સોદા પાડી ક્રિકટ સટ્ટો રમાડતા બે ઝડપાયા, 20 સામે ગુનો નોંધાયો | Two arrested for online crick…

ઓનલાઈન સોદા પાડી ક્રિકટ સટ્ટો રમાડતા બે ઝડપાયા, 20 સામે ગુનો નોંધાયો | Two arrested for online crick…

12 months ago
ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી | Rain Red Alert in…

ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી | Rain Red Alert in…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News