gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: CM ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દીવાલ કૂદીને ફાતિહા પઢી, કહ્યું- અમે કોઈના ગુલામ નથી | CM O…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
VIDEO: CM ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દીવાલ કૂદીને ફાતિહા પઢી, કહ્યું- અમે કોઈના ગુલામ નથી | CM O…
6
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu-Kashmir News: જમ્મુ-કાશ્મીરમાં 13 જુલાઈએ નેશનલ કોન્ફરન્સ (NC) શહીદ દિવસ મનાવવા ઈચ્છતું હતું. પરંતુ તંત્ર દ્વારા તેને લઈને પરવાનગી આપવામાં ન આવી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દાવો કર્યો કે, તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. જોકે, આજે (14 જુલાઈ) મુખ્યમંત્રીને સુરક્ષા દળો દ્વારા કથિત રીતે રોકવામાં આવ્યા હતા. બાદમાં મુખ્યમંત્રીએ મઝાર-એ-શુહાદાની દિવાલ કૂદીને ફાતિહા પઢી હતી. તેમણે કહ્યું કે, ‘આજે પણ મને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓએ મારામારી પણ કરી પોલીસ ક્યારેક કાયદો ભૂલી જાય છે.’

ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘અફસોસની વાત છે કે એ લોકો દાવો કરી રહ્યાં છે કે, તેમની જવાબદારી ફક્ત સિક્યોરિટી અને લૉ એન્ડ ઑર્ડર છે. તેમની સૂચના મુજબ, અમને ગઈકાલે અહીં આવીને ફાતિહા પઢવાની મંજૂરી નહોતી. બધાને સવારે જ પોતાના ઘરમાં બંધ કરી દીધા હતા. મે કંટ્રોલ રૂમમાં જણાવ્યું કે, હું ત્યાં જઈને ફાતિહા વાંચવા માગુ છું. એટલીવારમાં તો મારા ઘરના ગેટ બહાર બંકર ગોઠવવામાં આવ્યું હતું અને 12-1 વાગ્યા સુધી તેને દૂર કરવામાં આવ્યું ન હતું.’

અમે કોઈના ગુલામ નથી: CM ઓમર અબ્દુલ્લા

CM અબ્દુલ્લાએ વધુમાં કહ્યું હતું કે, ‘આજે હું તેમને જાણ કર્યા વિના કારમાં બેસી ગયો અને તેમની બેશરમી જુઓ, આજે પણ તેઓએ અમને અહીં રોકવાનો પ્રયાસ કર્યો. મેં મારી કાર ચોકમાં પાર્ક કરી, આગળ સીઆરપી બંકર લગાવ્યું. પછી ઝપાઝપી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ યુનિફોર્મ પહેરનારા પોલીસકર્મીઓ ક્યારેક કાયદો ભૂલી જાય છે. હું તેમને પૂછવા માંગુ છું કે તેમણે કયા કાયદા હેઠળ અમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કાલના દિવસ માટે અવરોધ હતો. તેમણે કહે છે કે આ એક આઝાદ દેશ છે, પરંતુ વચ્ચે આ લોકો વિચારે છે કે અમે તેમના ગુલામ છીએ. અમે કોઈના ગુલામ નથી. જો આપણે ગુલામ છીએ, તો અહીંના લોકોના. અમે અહીના લોકોના નોકર છીએ.’

આ પણ વાંચો: હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી

તેમણે કહ્યું કે, ‘અમે અથાગ કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યા. સુરક્ષા દળોએ અમને પકડવાની કોશિશ કરી અને અમારા ઝંડાને ફાડવાની પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમના રોકવાના તમામ પ્રયત્ન નિષ્ફળ રહ્યા અને અમે ફાતિહા પઢી હતી. ક્યાં સુધી રોકશો…’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સતત બીજા દિવસે સુરતની ખાડીના પાણીને અવરોધતા દબાણો દુર કરવાની કામગીરી યથાવત | Work to remove encroach…

સતત બીજા દિવસે સુરતની ખાડીના પાણીને અવરોધતા દબાણો દુર કરવાની કામગીરી યથાવત | Work to remove encroach...

મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રક અથડાઈ, મોટી દુર્ઘટના ટળી | Accident At Mum…

મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રક અથડાઈ, મોટી દુર્ઘટના ટળી | Accident At Mum...

વડોદરાના આજવામાં 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડતા સપાટી વધીને 211.26 ફૂટ થઈ | water level to 211 26 feet…

વડોદરાના આજવામાં 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડતા સપાટી વધીને 211.26 ફૂટ થઈ | water level to 211 26 feet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

2 months ago
વધુ એક વાવાઝોડાનો ખતરો! 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ 5 રાજ્યો પર સંકટ | Cyclone Alert in B…

વધુ એક વાવાઝોડાનો ખતરો! 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ 5 રાજ્યો પર સંકટ | Cyclone Alert in B…

8 months ago
દૂષિતપાણી મુદ્દે કોંગી કાઉન્સિલરોનો હોબાળો | Congress councilors create ruckus over contaminated wat…

દૂષિતપાણી મુદ્દે કોંગી કાઉન્સિલરોનો હોબાળો | Congress councilors create ruckus over contaminated wat…

2 weeks ago
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકી છુપાયાની આશંકા | …

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકી છુપાયાની આશંકા | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News