gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું | First Aadhaar card issued to NRI child in…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું | First Aadhaar card issued to NRI child in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આધારકાર્ડનું સોફ્ટવેર અપડેટ થતા અરજદારોને અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળશે. અત્યાર સુધી વિદેશમાં જન્મતા ભારતીય બાળકોનું આધાર કાર્ડ બની શકતું ન હતું. જો કે, હવે તે શક્ય બન્યું છે. વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું છે.

વડોદરાના ધર્મેશભાઈ પટેલ યુએસએ સ્થાયી થયા હોય 9વર્ષના પુત્રના આધારકાર્ડ માટે  આવ્યા હતા. કોર્પોરેશનની વસ્તી ગણતરી શાખા ખાતે તેમના પુત્રનું આધારકાર્ડ બનતા ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નવા અપડેટથી એનઆરઆઈ બાળકોનું આધારકાર્ડ બનતા મારી જેવા અસંખ્ય લોકોને રાહત થશે. જ્યારે સેશન્સ ઓફિસર સમીક જોષીનું કહેવું હતું કે, નવા સૉફ્ટવેરથી આધારકાર્ડમાં સુધારા અને નવા આધાર કાર્ડની પ્રક્રિયા ઝડપી બનશે. ઈમેલ અને મોબાઈલ નંબર ઓટીપી બાદ જ આધાર સાથે લિંક થશે. ડોક્યુમેન્ટની ખરાઇ પણ ઓટોમેટીક થશે. વિદેશમાં જન્મેલ એનઆરઆઈ બાળકના આધારકાર્ડ માટે ત્યાંનું બર્થ સર્ટિફિકેટ, માતા- પિતાનું અપડેટેડ આધાર કાર્ડ, અને ભારતીય પાસપોર્ટ રજૂ કરવાના રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

Next Post
ઊનાની નેસડા શાળામાં જર્જરિત રૂમોથી બાળકોના શિક્ષણ પર અસર | Dilapidated rooms at Una’s Nesda School i…

ઊનાની નેસડા શાળામાં જર્જરિત રૂમોથી બાળકોના શિક્ષણ પર અસર | Dilapidated rooms at Una's Nesda School i...

લગ્નની લાલચે GRDમાં ફરજ બજાવતી યુવતી સાથે હોમગાર્ડ યુવાનનું બે વર્ષ જાતીય શોષણ | Home Guard youth se…

લગ્નની લાલચે GRDમાં ફરજ બજાવતી યુવતી સાથે હોમગાર્ડ યુવાનનું બે વર્ષ જાતીય શોષણ | Home Guard youth se...

લંડન ખાતે વિમ્બલ્ડન અન્ડર- 14માં જૂનાગઢની જેન્સી કાનાબાર છવાઈ ગઈ | Junagadh’s Jency Kanabar dominate…

લંડન ખાતે વિમ્બલ્ડન અન્ડર- 14માં જૂનાગઢની જેન્સી કાનાબાર છવાઈ ગઈ | Junagadh's Jency Kanabar dominate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરળમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થતાં જ હેલિપેડ ધસી પડ્યું, જવાનોએ ધક્કો મારી બહાર કાઢ્યું | P…

10 months ago
નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

6 months ago
ધ્રાંગધ્રામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા | Three people caught gambling in Dhrangadhra

8 months ago
ભરુચ બાદ ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો, પિતાની નજર સામે જ દીકરાનું મોત | Son dies in f…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News