gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાક નુકસાનીનું વળતર નહીં મળતા કલેકટર કચેરી સામે ખેડૂતો અને કોંગ્રેસના ધરણા | Farmers protest against…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
પાક નુકસાનીનું વળતર નહીં મળતા કલેકટર કચેરી સામે ખેડૂતો અને કોંગ્રેસના ધરણા | Farmers protest against…
8
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગરમાં ૧.૬૮ લાખ અરજી સામે ૭૪,૯૬૬ ખેડૂતો હજુ વળતરથી વંચિત

ઓક્ટોબર ૨૦૨૪માં ભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું ઃ નવા ઠરાવ મુજબ માત્ર કપાસમાં નુકસાની વળતરની જાહેરાત સામે રોષ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર ૨૦૨૪માં થયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. જેની સામે સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં જિલ્લાના પચાસ ટકા ખેડૂતોને વળતર નહીં મળતા આજે ખેડૂતો અને કોંગ્રેસના આગાવાનોએ કલેક્ટર કચેરી સામે સુત્રોચ્ચાર કરી ધરણા યોજ્યા હતા. આ ઉપરાંત સરકારના નવા ઠરાવ મુજબ માત્ર કપાસના પાકમાં નુકસાની અંગે વળતરની જાહેરાત સામે રોષ વ્યક્ત કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ ૨૦૨૪માં ચોમાસામાં ઓક્ટોબર મહિનામાં થયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાની પહોંચી હતી. જે અંગે સરકારની જાહેરાત મુજબ વળતર મેળવવા જિલ્લાના તમામ ૧૦ તાલુકાના કુલ ૧,૬૮,૦૯૪ ખેડૂતોએ પાક નુકશાનીનું વળતર મેળવવા અરજીઓ કરી હતી પરંતુ  તે પૈકી ભાજપ સરકાર દ્વારા માત્ર ૯૩,૧૨૮ ખેડૂતોને જ નજીવી રકમનું વળતર ચુકવવામાં આવ્યું છે જ્યારે બીજી બાજુ જીલ્લાના કુલ ૭૪,૯૬૬ ખેડુતો વળતરથી વંચીત રહી ગયા છે. જેમાં પણ તાજેતરના જુલાઈ-૨૦૨૫માં ભાજપ સરકાર દ્વારા બહાર પાડેલ ઠરાવ મુજબ ફક્ત કપાસના પાકમાં થયેલ નુકશાની અંગે વળતર ચુકવવાની જાહેરાત કરી છે. તેમજ સરકાર દ્વારા ભેદભાવ રાખી અમુક પસંદગીના ગામોને જ પાક નુકશાની અંગે વળતર ચુકવી વ્હાલા દવલાની નીતી રાખતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હજારો ખેડુતો પાક નુકશાનીના વળતરથી વંચીત રહેતા હાલત કફોડી બની છે. જે મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર અને ખેડૂતોને વળતર આપો… ખેડૂતોને ન્યાય આપો… સહિતના નારાઓ લગાવી વિરોધ કર્યો હતો અને ત્યારબાદ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી અને અગાઉ કરેલ અરજીઓ મુજબ જ બાકીના ખેડુતોને કોઈપણ પાકની નુકશાની માટે વળતર ચુકવવાની માંગ કરી હતી. આ તકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા, વિક્રમભાઈ રબારી સહિત તમામ તાલુકાના પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સહિત ખેડુતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
મુંબઈ લોકલ કે મોતની સવારી? 8 વર્ષમાં 8273 મુસાફરોના મોત, મોટાભાગની દુર્ઘટના 3 કારણે થઇ | Total 8273 …

મુંબઈ લોકલ કે મોતની સવારી? 8 વર્ષમાં 8273 મુસાફરોના મોત, મોટાભાગની દુર્ઘટના 3 કારણે થઇ | Total 8273 ...

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th...

રીવામાં ગાંડીતૂર બનેલી નદીમાં ફસાયેલી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ન પહોંચાડી શકાતા મોત | Pregnant Woman…

રીવામાં ગાંડીતૂર બનેલી નદીમાં ફસાયેલી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ન પહોંચાડી શકાતા મોત | Pregnant Woman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન

ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન

10 months ago
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

7 months ago
લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ

લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ

1 year ago
ઈરાન-US યુદ્ધવિરામ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, LPG સપ્લાય માટે નવી ગાઈડલાઈન્સ | Government Issu…

ઈરાન-US યુદ્ધવિરામ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, LPG સપ્લાય માટે નવી ગાઈડલાઈન્સ | Government Issu…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News