gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને હાઇડ્રા ક્રેઈનના ચાલકે હડફેટમાં લઈ કચડી ના…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને હાઇડ્રા ક્રેઈનના ચાલકે હડફેટમાં લઈ કચડી ના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર નજીક બાયપાસ વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલા એક વયોવૃદ્ધને હાઇડ્રા ક્રેઇનના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસે હાઇડ્રા ક્રેઇનના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં માધવબાગ શેરી નંબર 6 માં કોપર સીટી વિસ્તારમાં રહેતા ગોકરભાઈ નાથાભાઈ કણઝારીયા નામના 75 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે બપોરે કનસુમરા ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી હાઇડ્રા ક્રેઇનના ચાલકે તેઓને પાછળથી હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા. તેથી તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર પ્રદીપ ગોકરભાઈ કણઝારીયાએ જામનગરના પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં હાઇડ્રા ક્રેઇનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…
GUJARAT

February 15, 2026
અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને | Guj…

Next Post
જામનગરના દરેડમાં મોબાઇલ ફોનમાં વાત કરી રહેલા યુવાનના હાથમાંથી બે ગઠિયાઓ મોબાઇલ ફોન ઝુંટવીને છું મંતર…

જામનગરના દરેડમાં મોબાઇલ ફોનમાં વાત કરી રહેલા યુવાનના હાથમાંથી બે ગઠિયાઓ મોબાઇલ ફોન ઝુંટવીને છું મંતર...

લાલપુરના મેઘપર ગામે પરપ્રાંતિય યુવાનનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી ડૂબી જતાં કરૂણ મૃત્યુ | A migr…

લાલપુરના મેઘપર ગામે પરપ્રાંતિય યુવાનનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી ડૂબી જતાં કરૂણ મૃત્યુ | A migr...

કાંવડિયાઓએ કાનપુર માથે લીધું, પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યા બાદ તોડફોડ મચાવી | Kanpur kanwar yatra ka…

કાંવડિયાઓએ કાનપુર માથે લીધું, પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યા બાદ તોડફોડ મચાવી | Kanpur kanwar yatra ka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

11 months ago
ભરૂચમાં મહિલા પોલીસકર્મીએ ગળાફાંસો ખાધો, ઘોઘામાં હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું | Femal…

3 weeks ago
‘વિશ્વને ખતરનાક સંકેત…’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી…

1 month ago
ભારત બંગાળની ખાડીમાં વધુ એક મિસાઇલ પરીક્ષણની તૈયારીમાં, NOTAM જાહેર | india gears for another major …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News